________________
શણા રાજયસિહ વી.
જે ઘટના સ્ત્રોતના ઘેર આવર્તમાં પડી મેગલ કુળને અધઃપાત થશે, અને ઘટનાસ્ત્રોતે ઘણું દૂરના બ્રીટન દેશના અધીવાસીઓ માટે ભારતવર્ષમાં આવવાને માર્ગ પરિષ્કૃત કર્યો. તે ઘટના એતની આલોચના આ સ્થળે કરવાનું કેવળ પ્રયજનીય છે. તેની આલોચના કરવાથી એક રીતનું રાજનૈતિક તત્વ હાથમાં આવે છે. તે તત્વના મહિમામાં મુગ્ધ થઈ ભારત બંધું મહાત્મા ટેડ સાહેબે મુકત કઠે કહેલ છે જે, “એ તત્વ એક સંકેતની જેમ આપણી સંમુખે ઉભે રહી, આપણને સતક કરી દે છે જે નૈતિક બળની મદદ લઈ કેવળ અસીબળની મદદથી ભારતવર્ષનું શાસન ચલાવવા જવાય તે વિપતમાં જવાય તેવું છે.” હીંદુરી ઔરંગજેબની શાસન પ્રણાલીનું અનુશીલન કરવાથી મહાત્મા ટેડ સાહેબની ઉકિતની સત્યતા મળી આવે છે. બળદપિત દુરાચાર ઔરંગજેબે પોતાના પગમાં પોતાના હાથે કુઠારાઘાત કર્યો. આત્મબળે અંધથઈ અગર જો કે તે પિતાની અવસ્થા વિચારી શકો નહિ, તે પણ સ્પષ્ટ માલુમ પડે છે જે રાજનિતી કુશળ અકબરે જે વિરાટ સામ્રાજ્ય વૃક્ષ ઉછેરી મોટું કર્યું તે વૃક્ષ ઔરંગજેબના દુરાચારથી સમુળ નાશ થયું.
દુવૃત્ત રંગઝેબે, જે પિતાના સામ્રાજ્યનું ધ્યાન આપી કામ કર્યું હોત તો મેગલ સામ્રાજ્યને એટલો બધો વહેલે અધપાત થાત નહી. ભારતવાસી સદાકાળ રાજભક્ત તે માટે જ તેઓ કઠોર અત્યાચાર સહન કરી સમ્રાટ માટે આત્મસમર્પણ કરવા તૈયાર હતા. ભારતવાસી સદા રાજભક્ત છે એમ અકબરના માનવામાં આવ્યું હતું, જહાંગીર અને શાહજહાન તેનું યથાર્થ બુધાવન કરી શકયા હતા પણ દુરાચાર ઔરંગઝેબ, ભારત સંતાનની રાજભક્તિને માહિમા સમજ નહોતે, તે ભારત સંતાનની રાજભક્તિને અને ઉદારતાને બીજા નામે કહી કહેતા તે બેલતે હવે જે ભારતવાસીઓ તેના દોડ પ્રતાપના બળે તેનું પદ લેહન કરે છે. આજ ભારતવાસીઓની રાજભક્તિને પવિત્ર પુરસ્કાર જઘન્યજીયા કરથી મેગલ સામ્રાજ્યનાને અધઃપત થયે. દુરાચાર રંગ; સઘળ હીંદુઓને ઈસ્લામ ધર્મમાં દીક્ષિત કરવા ચાહ્યું હતું. રજપુત કેસરી રાજસિંહને પ્રચંડ પ્રતાપથી તેની તે ખરાબ ચાહના પાર પડી નહિ.
રંગઝેબ ભયાનક હીંદુ વિદ્વેષી હતું. જો કે હીંદુ સ્વયમનો ત્યાગ કરી ઇસ્લામના ધર્મમાં દિક્ષિત થાતે તે તે ઔરંગઝેબની શીતળ આશય છાયા તે પામતે. અનેક અધમ હીંદુઓએ પિતાને ધર્મ ત્યાગ કરી ઇસ્લામ ધર્મના દિક્ષિત થઈ તેની છાયાવીધી હતી. શિશદીય કુળને નીચ શાખા કુળમાં કોઈ પણ જાતને અનુગ્રહ પામશે નહિ. ૬ દક્ષિણાવર્તના યુદ્ધ માટે હવે આપને સેવા સહાય આપવામાં આવશે નહિ. ૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com