________________
૪૦
ટેડ રાજસ્થાન
મુળ થઈ પેદા થયે જે મોગલમાત્ર અવિરવાસી અને નિષ્ઠુર છે. તેઓએ ભયંકર mોની જેમ રાજસથાનનું લોહી ચુસી લીધું છે. બહાદુરશાહને તે મંગલકુળમાં જન્મ, તે પણ રાજવાડાનું લેહી શોષણ કરવા ચેષ્ટા કરશે એમાં વિચિત્ર શું ! એવા હઠય સંસ્કારને વશ થઈ રજપુતે એક બીજાના સ્વાર્થના રક્ષણ માટે એક બીજાથી સાવિત્ર બંધાઈ ગયા, બહાદુરશાહે, તેઓને પ્રકૃતિસ્થ અને સંતુષ્ટ કરવા બહુ ચેષ્ટા કરી પણ તે ચેષ્ટા વ્યર્થ અને વિફળ ગઈ તેઓના મનમાં જે દઢ વિશ્વાસ વચ્ચે હતે. તે ખયે નહિ. તેઓએ બહાદુરશાહને કોઈ અનુરોધ શાહ્ય કયે નહિ.
રજપુતનાં આચરણ જે સમ્રાટ બહાદુરશાહ સમજી ગયે જે રજપુતે તરફથી ભવિષ્યમાં કે અનુકુલ્ય મળે તેમ નથી. તે ઘટનાના સમકાળે, તેના કનિષ્ઠ જાતા કમબક્ષ સાથે તેને ઘેર વિવાદ થયે. કમબક્ષ, દક્ષિણાવર્તમાં પિતાને સમ્રાટ કહેવરાવવા લાગ્યા. બહાદુરશાહ તેના તે કમની તેને શાસ્તિ આપવા ગુંથાયે હતું, તેવામાં શીખકોને બળ સમાવવા તેને ઉતર પ્રદેશ તરફ જવું પડયું. ગુરૂ નાનકે, એ વિક્રમવાળી જાતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સીખલેક નાનકા શિષ્ય. એમ કહેવાય છે, જે અસુનદીને તીરવર્તી શાકદ્વીપના પ્રાચીન છતળમાં તેની પિદાશ છે. તેઓ અભિયાદ દેશે ઈ. સ. ના પાંચમાં સૈકામાં ભારતવર્ષના પંજાબ પ્રદેશમાં આવ્યા. ગુરૂ નાનકના મહામંત્રના દીક્ષિત થવાના કાળ પછી એક વર્ષ, સ્વરક્ષણે પાગી બળ મેળવી શીખકે પોતાને સ્વાધીન અને સ્વતંત્ર કહેવા લાગ્યા. બહાદુરશાહના શાસનકાળમાં આખા ભારતવર્ષમાં ખિલેકે માત્ર સ્વાધીન હતા. તેઓને સ્વાધીન થતા જોઈ સમ્રાટ બહાદુરશાહ પંજાબ પ્રદેશ તરફ ચા, યુદ્ધયાત્રા કાળે અંબરને રાજા અને મારવાડને રાજા - સાટની છાવણીમાં આવ્યા. તે બન્ને રાજા તેની સાથે કાંઈ પણ બોલ્યા વિના છાવણીમાંથી ચાલ્યા ગયા. શિખલોકો તેના આચરણ જોઈ તેઓએ સ્વતંત્રતા મેળવવા ચેષ્ટા કરી.
ભારતવર્ષના તે સાર્વજનીન વિષુવાદ સમયે પરાક્રમી શિખકના દાખન લાને અનુસરી રજપુત લેકો મોગલથી સ્વતંત્ર થવા તૈયાર થયા. સમ્રાટ બહાદુરશાહે તેઓને પ્રકૃતિસ્થ અને શાંત કરવા પિતાના પુત્રને તેઓની પાસે મેક. સમ્રાટની અભ્યર્થના તેઓ અગ્રાહ્ય કરી શકયા નહિ. પણ તેઓ પ્રકૃતિસ્થ અને શાંત થયા નહિ, તેઓને આશ્વિસ્ત કરવા માટે બહુ ચેષ્ટા કરી પણ તે ફળવાળી થઈ નહિ, રજપુત, ઉદયપુરના રાણા અમરસિંહ પાસે ગયા. ત્યાં તેઓ એક સંધિસુત્ર બંધાયા. એ રીતે રાજસ્થાનનાં ત્રણ મહાબળ એકઠાં થયાં. રાઠોડકુલ કુશાવતકુળ અને શિશોદયકુળ એકત્ર ભોજન કરવા લાગ્યાં, અને વૈવાહિક સૂત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com