________________
૩૩૯
રાણ રાજયસિંહ વી. નહોતી એમનહિ, એ એરંગજેબ કેનું દમન, કરે ભીમ પરાક્રમવાળા મહારા ટીચ લોકો વીરકેસરી શિવાજીના મહામંત્ર દીક્ષિત થઈસ્વાધીનતા મેળવવા માટે ધીરે ધીરે ન્યાવહં પગલું ભરતા હતા. જુલમથી પીડાયેલ રજપુતે મોગલ સામ્રાજ્યથી સ્વતંત્ર થવા લાગ્યા. તેની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રો અને પિત્રે ભારત વર્ષનું સામ્રાજ્ય મેળવવા એક બીજાનું હૃદય શેણિત પીવા તૈયાર થયા. એવા પારિવારિક અને રાજકીય સંઘર્ષથી પીડિત થઈ પચાસ વર્ષ. ભય, ભરેલા રાજ્ય ભોગ કરી મેગલ સમ્રાટ ઔરંગજેબ, એરંગાબાદ, નગરમાં ઈ. સ. ૧૭૦ માં આ ફાની દુનીયા તજીને ચાલ્યા ગયે.
ઓરંગજેબના સિંહાસન માટે તેના પુત્ર અને પત્ર લડવા લાગ્યા, તેઓએ તેના મૃત્યુને શોક કર્યો નહિ. પણ રાયસિંહાસન માટે તેઓ દિલ્લી ઉપર અગ્રેસર થયા. તેમાં સમ્રાટના બીજા પુત્ર અને સમ્રાટપદને અધિકાર લીધે. મજામને દળ સાથે આવતે જોઈ, તેને ઉઘમ વ્યર્થ કરવા, તે ઘાત અને કોટાના રજપુતે સાથે આગ્રાની પાસે આવ્ય, મેવાડ મારવાડ વિગેરેના સઘળા. રજપુત રાજાઓ મજામના વાવટા નીચે એકઠા મળ્યા. જાને નામના સ્થળે મૈ જામ રજપુતે સહિત આજીમની સામે થયે. પણ તે અગ્રજને પ્રતાપન સહન કરતાં, કોટા અને ઘાત નગરીને રાજા સાથે, પિતાના પુત્ર સહિત તે યુદ્ધ સ્થળે સુરાયે, ત્યારપછી મૈ જામ નિષ્કટેક થઈ, શાહઆલમ એવું નામ ધારણ કરી પિતૃસિંહાસને બેઠો, માજમ અનેક સુંદર ગુણે વિભૂષિત હતું. સુંદર ગુણથી વિમેહિત થઈ ઘણું કરી સઘળી રજપુત સમિતિ તેના ઉપર પ્રીતિ રાખતી હતી,મામ રજસત સ્ત્રીના પેટે પેદા થવાથી સઘળા રજપુત, તેના ઉપર આસક્ત હતા, જે માસ, હીંદુહિતેષી ધાર્મિક પ્રવર શાહજહાનની પછી તરત જ ભારતવર્ષના સિંહાસને બેઠો હત તે, વિરવર તૈમુરનું વિશાળ વંશતરૂ એટલું બધું ઉત્પાહિત થાત, નહિ, પણ આ જગતમાં કેઈનું ગૌરવ ચિર સ્થાયી રહેતું નથી. હીંદુક ઉપરની ઔરંગજેબની કઠોર વિદ્વેષતાએ ઔરંગજેબને યશ લેવા દીધું નહિ, વિરવર બાબર સર્વદા હીંદુલેકેને સંતુષ્ટ રાખો. જે બાબરના વંશધરે હીંદુઓને માન મરતબે જાળવી રાખવા સદા પ્રયત્નવાળા હતા, આજ તે બાબરના એ કુલાંગાર વંશધરે હીંદુઓના હૃદયમાં એવે આઘાત આપે છે જે તેના ફતનું આરોગ્ય હીંદુઓ
હાલ સુધી ભોગવી શકયા નહિં. 1. રજપુત પ્રિયગુણી બહાદુરશાહ, પિતાના શાંતિમય રાજ્યમાં તે ક્ષતનું
આરોગ્ય કરી શકો નહિ, તે ગુણી હતો ખરો પણ રજપુત કે તેને વિશ્વાસ કરતા નહિ. દીર્ઘકાળ વ્યાપિની દૂર દશિતાથી તેઓના હૃદયમાં એ સંસ્કાર
* ઈ. સ. ૧૭૦૯-૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com