________________
ટેડ રાજસ્થાન ~~ ~
~~ ~~~~ ~~ ~ અનુસરણ કરી, રાજકુમાર અકબરે રજપુતોએ મુકેલે પ્રસ્તાવ અગ્રાહ્ય કયે નહિ અકબરે તે શુભ કાર્ય સમાપ્ત કરવા, પોતાના મિત્રો રજપુતાને કહી મેકલાવ્યું, એકદમ રજપુતે તેની સાથે એકઠા મળી ગયા. તેઓએ આવી તેને અભિષેકને દિવસ મુકરર કર્યો. છાનાથી સઘળી ગોઠવણે થવા લાગી, પણ ખુદ અકબરની અસતર્કતા અને અવિચક્ષણતાથી સઘળી ગઠવણે વ્યર્થ થઈ ગઈ, તેને અને રજપુતેને ઉદેશ વિફલ થયે ચતુરતાથી અને તીક્ષણ બુદ્ધિથી ઔરંગજેબ, પિતાના કામ સાધી લેતે. તે ચતુરતાને અને તીક્ષણ બુદ્ધિને કાંઈ પણ અંશ, અકબરમાં હતા તે તેનું અભિષ્ટ નિષ્ફળ થાત નહિ, જે જેશીએ, તેના અભિવેકને દિવસ મુકરર કર્યો. તે કૃર કપટી અને વિશ્વાસઘાતક ઠ. કપટાચારી જેશીએ જોયું જે રાજકુમારના અભિષેકના ઉપગનાં આયોજન છાની રીતે થાય છે ત્યારે તેણે સમ્રાટની પાસે જઈ સઘળા વિવરણને પ્રકાશ કર્યો. ઔરંગજેબ તે સાંભળી નિરૂત્સાહ થયે નહિ, તેણે તે સંકટકાળમાં પોતાની અવસ્થા જોઈ તેણે જોયું કે તે એકલે છે. તેના શરીર રક્ષકે શીવાય તેની પાસે કઈ નથી માજામ અને આછમબહાદુરને દુર જોયા, માત્ર અકબર તેની પાસે હતે. અકબર અજમીરથી એક દિવસના રસ્તા ઉપર હતા.
હવે ઉપાય કે લે ! પુત્રના હાથમાંથી તેની રક્ષા કરનાર કોણ? હવે એક દિવસને પણ સમય જેવો ન જોઈએ. આવા સંકટકાળમાં તે એક પળ પણ તેની ચિંતા વિના જાતી નહોતી. એક દિવસની એક પળને વૃથા અપવ્યય ન * કરવાનું તેણે ધાર્યું, સુચતુર એરંગજેબ પોતાના ઉદ્ધાર માટે જન શોધો.
હતું. તેણે પેજના અને ઉપાય શોધી કહાડ, તે ઉપાય બહુ સારે હતે. તેથી કેઈ નર હત્યા કે શોણિતપાત થયે નહિ. સમ્રાટ ઔરંગજેબ પિતાની રક્ષા માટે સંપૂર્ણ સતાવાળે છે, તેણે અકબરના નામે એક પત્ર લખે. એક ગુપ્તચરને તે આયે. રજપુત નાયક દુર્ગાદાસના તંબુમાં તે પત્ર નાંખવાને તેણે ગુપ્તચરને હુકમ આપે. અકબરના તરફ રજપુતેને સંદેહ ઉત્પન્ન થાય, તેમ કરવાને તે પત્રને ઉદેશ હતે. ચતુર ઔરંગઝેબે, છળ અને કૌશલદ્વારાએ પિતાનું હિત સિદ્ધ કરવા, ગોઠવણ કરી. તે પત્રમાં અકબરના કેશળની પ્રશંશા કરી, સમ્રાટ ઔરંગઝેબે લખ્યું હતું જે “ બચ્ચા ! તારા એ સુકેશલનું વિવરણ જાણી હું અત્યંત આનંદિત થયે છું, પણ સાવધાન રહેજે ! રજપુતે આપણે -પડયંત્ર ન જાણું જાય ! જ્યારે તેઓ મારી સાથે સંગ્રામમાં પ્રવૃત થાય ત્યારે તું તેના ઉપર દળ સાથે પી તેઓને સંહાર કરી નાંખજે, એમ થવાથી આપણી, અભીષ્ટ સિદ્ધિ થાશે” એવી રીતની કુટનીતીનું અવલંબન કરી કુટ બુદ્ધિ શેરશાહ રજપુત માલદેવના હાથથી બચ્ચે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com