________________
૩૨૫
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવદ્ધન ૩૨૫ તેના સનાતન ધર્મને દળી નાંખે છે. તેના બદલે શું થોડામાં વળી જાય ? તે મેગલ સેનાનું મુળ કહા નાંખવા તત્પર થયે, તે અજીતસિંહના સ્વાર્થ રક્ષણના માટે થોડા સમયમાં મોગલ વિરૂધે ઉતરી પડે.
જે દિવસે રાઠોડ કુલમણિ ધાર્મિક પ્રવર યશવંતસિંહ પાપિષ્ટ ઔરંગજેબના પ્રચંડ વિશવત્વિના સમક્ષ પતંગની જેમ બળી ગયે, જે દિવસે પિતૃશકાકુળ બાળક અજીતસિંહને કેદ કરવા ઓરંગજેબે ચેષ્ટા કરી તે દિવસે રાડેડ રાજ મહીષીએ માવાડ રાજ્યના શાસનભાર પિતાના હાથમાં લીધે, તે દિવસથી તે પુત્રનો સ્વાર્થ અનંત રાખવા, અદભુત દક્ષતાથી અને બુદ્ધિમત્તાથી રાજકીય જેવા લાગી, મોટી વિપદ ભોગવી રાજકુમારને સ્વાર્થ અવ્યાહત રાખવા તે સમર્થ થઈ ગઈ.
તે વરની પત્ની હતી. વીર કેશરી બાપ્પારાઓળના પ્રસિદ્ધ વંશમાં તે પેદા થઈ હતી. વીર સ્ત્રીના જેવા જોઈએ તેવા ગુણગ્રામ તેનામાં હતા. એ સઘળા ગુણગ્રામથી તે રાજપુત્રને સ્વાર્થ સારી રીતે જાળવી શકી, પણ કુર હદય ઔરંગઝેબે, તેના તરફ જે કઠોર આચરણ આરંભ્યાં તેની સામે થવા તે વીર પત્ની નિરૂત્સાહ હતી, તે સમયે રાણે રાજસિંહ, રજવાડાના સઘળા રાજા સામંત સરદારને એકઠા લઈ ઔરંગઝેબ વિરૂદ્ધગાનેરના યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. રાજકુમાર ભીમસિંહ એકીભૂત શિશદીય અને રાઠોડ સેનાને પરિચાલિત કરી અકબર અને ટાઈબરખાંની વિરૂદ્ધ ચા, બને દળ વચ્ચે ઘર સંગ્રામ ચાલ્યું. મોગલો ભીમ વિકમ રજપુતોને હમલે સહન કરી શક્યા નહીં. છેવટે તેઓ રણસ્થળે પરાજીત થઇ ગયા. એમ કહેવાય છે જે એક સુચતુર રજપુતના અપુ કશળે રજપુતોને જય થયેલ છે. રજપુત સેનાપતિએ, મેગલ સેનામાંથી પાંચસો ઉટે કહાડી લીધાં, તેઓની પીઠ ઉપર એક એક બળતી મશાલ તેણે મુકી અને તેઓને તેણે સમ્રાટના સેનાકટકમાં છેડી દીધાં. અંધારી રાત્રીએ, અસંખ્ય મશાલે. બળતી જેમાં મોગલ સાશંક થયા, તેઓ અહીં તહીં પલાયન કરવા લાગ્યા, તે સુગમાં રજપુતોએ તેઓ ઉપર હુમલે કરી તેઓને સંપૂર્ણ હરાવ્યા.
ઔરંગઝેબનું એકે દુર્ભક સાધિત થયું નહિ પુષ્કળ સુયોગ છતાં અને વિપુળ સહાયબળ છતાં તે રજપુતોનું કાંઈ પણ અનિષ્ટ કરી શકે નહિ. ઉપરા ઉપરી યુધ્ધમાં તેને પરાજય થયો. વીરપુંગવ રાજસિંહે તેના સરકારી રજપુત રાજાઓએ એરંગજેબને પદગ્રુત કરી, તેના ઠેકાણે તેના પુત્ર અકબરને સામ્રાજ્ય સૂત્ર આપવાનો વિચાર કર્યો. તેઓએ થોડા સમયમાં છાનાઈથી અકબરને પિતાને વિચારજણાવ્યું. પરમ ધામિક પિતા શાહજહાનને પદષ્ણુત કરી પિતૃહી દુવૃત ઔરંગજેબે, ગાદીએ બેસી જે ઉદાહરણ જગને બતાવ્યું હતું. તે ઉદાહરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com