________________
૩૩૦
ટેડ રાજસ્થાન,
માટે તેણે જે અસિમ વિરત્વ અને મહત્વ બતાવ્યું તે વીરત્વ અને મહત્વની ઉપમા આ જગતમાં નથી. તે એક પરમ વિદ્વાન અને હિતેચ્છુ રાજા હતા. વળી તે શિલ્પ પ્રિય રાજા હતો. તેણે વિશાળ રાજમુંદ સરેવર બનાવ્યું.
રાજધાનીથી બાર કેશ ઉતરે અને આરાવલીના પાદ પ્રદેશથી એક કોશ દરે રાજમુંદ સરેવર તેણે બનાવ્યું. ગમતી નામની એક ગિરિનદીને પ્રવાહ રેકી તે પ્રવાહ તે સરોવરમાં બાંધકામ કરી તેણે વાળે, રાણાએ પિતાના નામથી રાજસમંદ [ રાજસમુદ્ર] તે સરેવરનું નામ આપ્યું. સરોવરના ઇશાન કણ અને વાયુકેણ શિવાય, બીજી દિશાઓમાં તેણે બંધ બંધાવ્યા. સરોવર અત્યંત વિશાળ અને ગંભીર તેને ઘેરાવ છ કેશમાં હતાં. તેના આરા વેળા મમરના પથ્થરથી બાંધેલા હતા, તેના શિર્ષદેશથી તે તેની ઉંડાણ સુધી પગથીયાની પંક્તિ હતી. જે રાજસિહ ડાવર્ષ વધારે જીવત તે તે સરોવરનું વધારે સંદર્ય વધારત. સરોવરના જમણા પડખે તેણે એક શહેર અને કિલ્લે બનવાબે, શહેરનું નામ તેણે રાજનગર આપ્યું. સરોવરના બાંધ ઉપરથી શ્રીકૃષ્ણનું એક મોટું મંદિર બનવાવ્યું. મંદિર ધોળા મર્મર પથ્થરથી ચવેલું. જેમાં મુંદર ચિ કેરેલાં તેમાં એક સ્થળે મેટા અને સુસ્પષ્ટ અક્ષર મંદિરના પ્રતિષ્ઠાનું ધારાવાહિક વંશ વિવરણ રૂડા લેખમાં કોતરાવેલ છે. રાણાએ તેમાં પુષ્કળ નાણું વાપર્યું, રાણા રાજસિંહના સમયમાં મેવાડભૂમિ મોટા દુષ્કાળ અને મહામારીના રેગથી પીડાયેલી હતી. પ્રજાના દુષ્કાળના નિર્વાહ માટે તેણે એ રાજસમુદ્ર સરોવર બનવાવ્યું. - રાજસ્થાનના નંદનકાનન પ્રકૃતિ દેવી તરફ પ્રકૃતિદેવીને અચળ અનુગ્ર, એ અનુગ્રહની હકીકત રાજવિલાસનામનાગ્રંથથકી નીકળી આવશે. રાણા રાજસિંહના શાસન સમયના સંવત્ ૧૭૧૭ના વર્ષમાં ભયંકર દુભિક્ષ પડે. તે જ સમયે દુર્વત ઔરંગજેબે યુદ્વાનળ સળગાવ્યું. તેના કર અત્યાચારથી દુભિક્ષ પરત લેકે અકાળે યમને ઘેર ગયા. ઔરંગજેબ, મોગલ કુળ કલંકમાં ગણાવે છે તેના વંશધરે પિતૃકુળના સામ્રાજયથી વિશ્રુત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com