________________
કણે કરેલ ઉદયપુરનુ' દીકરણ અને શેાભાવતુન
૩૨૯
આ સઘળે! છતાંત; રાણા રાજસિંહના ઉત્તરાધીકારી જયસિંહના શાસન કાળના છે. એટલેકે આસ્થળે તેની સમાલોચના, સંપૂર્ણ અનુપયુકત છે. કારણ સંધિ ખંધનનું આયોજન શેષ થયુ, એટલામાં રાણા રાજસિંહે આ લેકમાંથી વિદ્યાચગીરી લીધી. રાજિસંહાસને બેડા પછી મોગલ સમ્રાટ સાથે તેનાં ઘણા યુધ્ધા થયાં હતાં. તેમાં તેનાં અંગ ક્ષતવિક્ષત થયાં હતાં. તે સઘળા ક્ષત વિષમ થઈ ઉબન્યાં, તેથી રાણા રાજસિહના સ્વાસ્થ્યનો ભંગ થયેા. વીરવર રાણા રાજસિંહે સંવત્ ૧૭૩૭ ( ઇ. સ. ૧૬૮૧)માં આ ફાની દુનિયાનો ત્યાગ કર્યાં.
જે દીવસે, રાંગવ પ્રતાપસિંહે સ્વદેશ પ્રેમિકતા અને, સન્નાસ ધર્મની પરાકાષ્ટા બતાવી, આ લેાકથી વિદાયગિરિ લીધી, તે દીવસે મેવાડ ભૂમિમાં પુષ્કળ અંધારૂ થયુ. તે અંધારૂ અમરસિંહ, કર્ણસિંહ, કે જપ્તસિ’હું ટાળી શકયા નહિ. પણ વીરકેસરી રાજિસંહે પાતાના વિસ્મયકર પરાક્રમે તે અધારૂં ટાળી દીધું હતું. એવા અસાધારણ કાયામાં હસ્તક્ષેપ કરી તેના સંપૂર્ણ અમલ કરી, રાણા રાજિસંહ દુ આર ગજેખ સાથે લડાઇમાં ઉતયેા હતેા. લડાઇમાં ઉતરી, તેણે સમ્રાટના દપ ભંગ કયે. તેથી તેની સ્વદેશ પ્રેમીકતાને ખરા પચિત્ર માલુમ પડે છે. રાજિસંહ વીરપુ’ગવ પ્રતાપસિંહના ઉપયુક્ત વંશધર-ભારતવર્ષના એ નિદારૂણ અધઃપતન કાળમાં તે પેઢા ન થાત તા હીંદુ જાતિનુ અને સનાતન ધનું અસ્તિત્વ લેપ પામત. રાજસિંહ દેવ ચિરત હતા. મેગલ સમ્રાટ આરગજેબના ચિરત સાથે તેના ચરિતની તુલના થાય તેવું નથી. તે બન્નેના ચારતની પરસ્પર ચરિતના પરસ્પર વિપથ્ય છે. શાથીકે મેગલ સમ્રાટ પાપાચારી હતા. સુવિશાળ એશીયા મંડળમાં જેટલા રાજાએ પેદા થાય છે, તેમાંથી કાઇ રાજા આરગજેબના જેવા પાપનિમગ્ન નડેાતા. કોઇ રાજાએ પાતાની જીદગી આર’ગજેબની જેમ પાશવી વૃત્તિ ચાલિત કરી નથી. દુશ્મનના જીવન ઉપર અનાસ્થા કરાવી તે એરગઢે”ના ભ્રાતાના મુખ્ય ઉદ્દેદેશ હતા. આર ગજેબ તે ઉદ્દેશને અનુસયેા હતેા. તે એવા કઠાર હતા કે જયાહ્વાસે ઉન્રુસિત થઇને પણ કાઈના ઉપર તલભાર અનુગ્રહ કરતા નહિ. જે સઘળા ગુણા હોવાથી લેાકમાં માણસ, પ્રકૃત મનુષ્ય કહેવાય. આરગજેબના હૃદયમાં તે ગુણેામાંથી એક ગુણ પણ નહોતા. રાણા રાજસિંહે પુષ્કળ વાર મોગલ સમ્રાટ ઉપર અનુગ્રહ બતાવી સ્વદેશ પ્રેમિકતાના દાખલેો ખતાન્યા છે. રાણા રાજસિંહનુ હૃદય, દયા દાક્ષિણ્ય, ક્ષમા વિગેરે સ્વર્ગીય ગુણાથી વિભૂષિત હતું. તેથી કરી અત્યાચારી શત્રુએ તેની પાસે ક્ષમા માગી. તેણે ક્ષમા બક્ષી હતી. તે દુવ્રુત્ત આર ગજેમને સંહાર કરી શકત, સ્વદેશના રક્ષણ માટે તેણે એક યુદ્ધવિશારદ અને તેજસ્વિ વીરની માફક કામ કર્યું". તેણે યુદ્ધમાં વિસ્મયકર કૈાશલ બતાવ્યું. વિપદમાં આવેલ પ્રભાવતીના ઉદ્ધાર
૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com