________________
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવના ૩ર૭. ઔરંગજેબને છળતાવાળે પત્ર દુર્ગાદાસના હાથમાં આવ્યે અકબરના નામનું શિરે નામ અને એરંગજેબના નામને મહેરસીકે જોઈ દુર્ગાદાસ અત્યંત સંદેહ અને વિસ્મયમાં પડયે, પત્ર ફે, આપાંત તેણે વાં, તેને સઘળું સ્વપ્ન જેવું લાગ્યું ઔરંગજેબની ચતુરતા તે કળી શકે નહિ, તેણે તે પત્રને યથાર્થ અને સાચે માળે, જે અકબરને સમ્રાટપદે અભિષિક્ત કરવા તે પિતાના સેનાબળને અપચય કરવામાં પણ કઈ રીતની કસર નહોતે રાખતો. તે
અકબર વિશ્વાસઘાતક થયે, એ વાતને સહજ વિશ્વાસ થાય ખરે! પણ રાઠોડ વીર દુગદાસે તે વાતને વિશ્વાસ કર્યો, શાથી કે વિશ્વાસઘાતકતા અને કૃતઘતા યવન જાતિનું કુળ વ્રત છે. અકબર યવન, એટલે કે તે વિશ્વાસઘાતક અને કૃતજ્ઞ થાય તેમાં નવાઈ શી એમ દુર્ગાદાસે માની લીધુ, તે ઘણેજ દુઃખિત થયે, તેણે યવન નામે હઝારે ધિકકાર આપ્યા તે પિતાના દળ સાથે કાર્ય ક્ષેત્રમાંથી નીસરી ગ, રજપુતના એવાં રીતનાં મતનું કારણ અકબર સમજી શકે નહિ. તે પિતાના અને વિચાર કરી અત્યંત શેકાકુળ થયે, તેને વિશ્વાસપાત્ર ભૂત્ય ટાઈબરખાં પણ દારૂણ દુખિત થયે. તેની એવી વાસના હતી જે અકબર સમ્રાટ થાશે. આજ તેની તે વાસના સંપૂર્ણ થઈ નહિ. એટલે કે તેની મને વેદનાની સીમા રહી નહિ, દુઃખ ઉપર નૈહાય આવી પડયું. અકબરના સૌભાગ્યને માર્ગ પરિષ્કાર કરવા માટે, તેણે ઓરંગઝેબને ગુપ્ત હત્યા કરવાનું વિચાર કર્યો તેને તે વિચાર સફળ થયો નહિ, છેવટે તેનું જીવન વિનષ્ટ થયું મઝામ અને આઝીમ એરંગજેબ પાસે આવી પહોંચ્યા, તેઓના આવવાથી એરંગજેબ નિરાપદ થયે. અકબરે ભયાકુળ થઈ રજપુતોને આશ્રય લીધે રજપુતોએ સામ્રાટની ચતુરતા સારી રીતે જાણું.
રજપુતોએ અકબરને આદરથી ગ્રહણ કર્યો. અકબરને માલુમ પડ્યું જે તેના પિતાને રેષાગ્નિ તેની વાંસે વાંસે આવે છે. પિતાના પિતાના કઠોર ચરિતથી તે વાકેફ હતા. તેથી તે વધારે ભયાકુળ થઈ પડયે ઔરંગજેબના પાસેના પ્રદેશમાં રહી નિરાપદ રહી શકાશે નહિ એમ જાણી બીજા સ્થળે પલાયન કરવાને તેણે સંકલ્પ કર્યો. પલાયન કરી જવામાં અકબરનું અત્યંત સૂકય જોઈ, રાઠોડ વીર દુર્ગાદાસે, તેને પાંચસો રજપુતો સૈનિકો સાથે પાવાગઢ નામના સ્થાને મહારાષ્ટ્ર નાયક શંભુજી પાસે પહોંચાડી દીધો. મેવાડ અને ડુંગરપુરના પર્વત માર્ગ ઓલંગીને તે સ્થાને પહોંચે. રસ્તામાં કઈ જાતનું વિશ્ન નડયું નહિ.
* મહાત્મા ટોડ સાહેબને તે રડવીરની એક પ્રતિકૃતિ મળી છે દુર્ગાદાસ લુણી નદીના તીરસ્ય પ્રદેશને અધિપતિ હતો તેણે શિશુરાજ કુમાર અજીતસિંહને ઔરંગજેબને ગ્રાસમાંથી બચાવ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com