________________
૩૩૪
ટાડ રાજસ્થાન,
રાણાએ જે આનુકુલ્ય આપ્યું હતુ. તેના ઈંડ સ્વરૂપે, તેણે ( રાણાએ ) ન પદો સમ્રાટને સોંપ્યા. સમ્રાટના અભિપ્રાયનાં અનુસારે આજીમે જણાવ્યુ જે રાણાએ હવે રક્તવર્ણ શિવિર અને છત્રને ઉપયાગ કરવા નહિ. દેલહીરખાંએ વિદાય કાળે રાણાની સાથે કેટલીક વાતચીત કરી. તેમાં તેણે, પેાતાના પુત્રાને રાણાના શરીર રક્ષક સ્વરૂપ રાખી તેણે કહ્યું,. આપના સરદાર, સ્વભાવે કઠારછે અને મારા પુત્રા આપના શરીર રક્ષક સ્વરૂપ રહેલાછે. આપ દિલમાં સ્થિરતા રાખજો. હું આપના સ્વગીય પિતા રાજસિહ સાથે મૈત્રી સૂત્રે બધાયેાછું
રજપુત મિત્ર દેહીરખાંના ઉદ્દેશ સલ થયે નહિ. તેના તે ઉદ્દેશ મહાન હતા ખરે. પણ અનિવાર્ય ઘટનાએાતની ગતિનારોધ કરવા માનવની સત્તા નથી. દેલડી રખાં માનવ, તે ઘટના સ્રાતની ગતિ રોકી શકયે નહિ. રાજસિહાંસને બેઠા પછી પાંચ વર્ષમાંજ તેને દુષ્ટ શત્રુઓ સાથે લડાઇમાં ઉતરવું પડયું હતું. તે લડાઈમાં રાણાને પૈસાની ક્ષતિ બહુ ભાગવવી પડી હતી, વળી રાણા જયસિંહને જયસિંહનું જય સમુદ્ર નામનુ સરોવર બાંધવા પુષ્કળ નાણાંનો ખર્ચ થયાછે. ભારતવર્ષમાં જેટલા સરેાવરછે તેમાં જયસમુદ્ર સાવર માટુ. તે સરેાવરના તફ ઉપરથી રાણાએ પોતાની પત્ની કમળા દેવી માટે મહેલ બંધાવ્યા પારિવારીક અંતર્વિવાદના લીધે રાણાનું શેષ જીવન અત્યંત કષ્ટ પ્રદ થઈ પડયું. તેની સુખશાંતિ અનેક પરિમાણે કમ થઇ ગઇ. તે રાજકાની પર્યા લાચનામાં પણ અશક્તિવાળા થયા. વિવાદનું મૂળ કારણ તેની આત્યંતિક સ્ત્રી પરાયણતા. એ અનર્થંકર પ્રવૃતિ દ્વારાએ તેનું ગૈારવ અને માન નાશ પામ્યું છેવટે તેને પાતાના ઉતરાધિકારી થકી વિીન થવું પડયું જયસિંહની જેટલી રાણીઓ હતી, તેમાં તેના ઉત્તરાધિકારી, અમરસિંહની જનાની સહુથી મોટી હતી. તે બુંદીના હારકુલના રજપુતમાં પેદા થઈ હતી, તે હારકુલથી ગિલ્હોટકુલના અનેક સમયે ઉપકાર થયા. અમરિસંહની જનની તરફ્ અનુરાગ વિશેશ કરી રાખવાનુ રાણાનું કર્તવ્ય. પણ રાણેા કામાંવિધમુદ્ર તેથી કરી ધ પત્નીના ત્યાગ કરી તે નવી કમળા દેવી ઉપર અનુરાગ જણાવતા હતા. કમળાદેવીને સ્વામીને સંપૂર્ણ અનુરાગ જોઈ તે અમરસિહની જનની વિદ્રેશા કરવા લાગી. તેનાજ વિદ્વેષા ચરણથી રાણાને પારિવારિક અંતરવિવાદ થયા. એક તરફથી યુદ્ધથી અને શત્રુના અત્યાચારથી મેવાડ દીન થઇ ગયું હતુ. અને બીજી તરફ રાજ્ય પરીવારના અંતર્વિવાદથી વધારે દીન થઇ તે અધઃ પાતમાં જવા લાગ્યું, ખડું વિવાહથી ભારતીય રાજાઓના ઘણે દરજે સ નાશ થયા છે.
'
અમરિસંહની જનની અને કમળા દેવી વચ્ચે ભારે સાપત્ય વિદ્રેશ સળગી ઉયેા. છેવટે તે સળગવામાં એટલે વધી પડયા, જેમન્ને રાણીઓનુ એકત્ર વસવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com