________________
રાણું જયસિંહ વી.
૩૩૩ જળ પૃથ્વી ઉપર ફેંકી દીધું. પાનપાત્રને નિર્ઝરિણીના મુળે રાખ્યું. તેણે કાતરસ્વરે વનદેવીને કહ્યું. વનદેવી ! અગ્રાહ્ય ગ્રહણ કરે નહિ. હું બ્રાંત હું આત્મ પ્રતિજ્ઞા ને ભંગ કરવા જાઉછું. આ હદમાં મારે પાણીનું એક પણ બિંદુ પીવાને હક નથી.
ભીમસિંહ ઘોડા ઉપર ચઢયે અને ઘોડાને ચાબુક મારી, પોતાના દળ સાથે તે પત માગમાંથી નીકળી ગયું. સ્વદેશને પરિત્યાગ કરી ભીમસિંહ, સમ્રાટ પુત્ર બહાદુરશાહ પાસે આવ્યો. બહાદુરશાહે તેને આદરથી ગ્રહણ કે, તેણે તેને સાડાત્રણ હજાર અશ્વારોહી સેન્યનું નાયકપણું સોંપ્યું. અને તેના નિર્વાહ માટે બાહત જનપદ આપ્યાં. મોગલ સેનાપતિની સાથે વિવાદ થવાથી ભીમસિંહને બહા દુરશાહના તાબાનું કામ છોડવું પડ્યું, તે પિતાના દળ સાથે સિંધુ નદના પાર ગ. કાબુલના પ્રદેશ થકી તે પોતાના પ્રદેશ તરફ પાછો આવ્યા નહિ. તે જીવન દિવસના મધ્ય દિવસે અકાળે આલોક થકી વિદાય થશે.
આપણે હવે રાણુ જ્યસિંહના ચરિતની સમાલોચના માટે પ્રવૃત્ત થઈએ. રાજસિંહાસને જયસિંહ બેઠકે તેણે સમ્રાટ, ઔરંગજેબની સાથે સંધિ કર્યો. સમ્રાટ પુત્ર આજીમ અને મોગલ સેનાપતિ દેલહીરખાં તે સંધિપત્ર લઈ રાણાની પાસે આવ્યા. રાણાએ તેઓને આદરથી ગ્રહણ કરવા દશહજાર ઘેડેસ્વાર અને ચાલીશ હજાર પાલાને સામે મેકલ્યા. રાણે પણ તેની સામે જઈ તેની પ્રતિક્ષા કરવા લાગે. પ્રાણથી અધિક વહાલી મેવાડ ભુમિને જોવા માટે પરમ આનંદથી પુલકિત થઈ મેવાડના અધિ વાસીઓ ટૅલાબંધ ગિરિ પ્રદેશને વાસ ત્યાગ કરી મેવાડમાં આવ્યા. સઘળાના મુખ ઉપર આશા ઉત્સાહ અને આનંદની હાસ્યમયી મુતિ જોવામાં આવતી હતી. જ્યનાના અને આનંદના અવાજે મેવાડ ભુમિ કંપવા લાગી. જેતા જોતામાં આજીમ અને દેલહરખાં પોતાના ખાસ શરીર રક્ષકો સાથે રાણાની પાસે આવી પહોંચ્યા. તેને જોઈ રજપુતો બોલી ઉઠયાં, “જ્ય જયસિંહને જય” આજીમ અને દેલહીરખાને પરમાદરથી રાણાએ ગ્રહણ કર્યા. રાણા રાજ સિંહ, દેલડીરખાને ગીરિ સંકટમાંથી બચાવ્યો હતો. તેથી તેના પતિ દલહીરખીએ રાણા જયસિંહની વારંમવાર કતજ્ઞતા સ્વીકારી. તેણે તેના સ્વર્ગીય પિતા રાજ સિંહને હજારે ધન્યવાદ આપ્યાં. રજપુત રાજનું પુષ્કળ સહાય બળ દેખી આજીમ મનમાં ડુંડું ભય પામવા લાગ્યું. તે જાણતો હતો જે વીર હદય રજપૂતે વિશ્વાસઘાતક નથી. ઘેર આવેલા શત્રુના ઉપર પણ તેઓ અન્યાયાચરણ કરતા નથી. ત્યારે હવે જયસિંહ ઘેર આવેલા શત્રુ ઉપર વિશ્વાસ ઘાતક થઈ અન્યાયાચરણ કરશે? હિનબુદિધ આજીમ રજપુત ચરિત ઉપર સંદેહ રાખતા હતા. પણ દેલહરખને રજપુતોના સદાચરણની પ્રતિતી હતી. તે રાણાની સરભરાથી પરમ સંતુષ્ટ થયે સંધિ બંધનની સમાપ્તિ થઈ, અકબરના વિદ્રોહિતા આચરણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com