________________
કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શે ભાવન
આવ્યાં એ ભયાવહ યુદ્ધ સંવત્ ૧૭૩૭ [ ઈ. સ. ૧૯૯૧ ) માં ફાલ્ગુનમાસમાં થયુ. વીરપુ‘ગવ રાણેા જયસિંહ એ ભયંકર સંગ્રામમાં જય મેળવી આનંદમગ્ન થયેા. તે વિજયમાં અનેક રજપુત વીરાએ પ્રાણ આપ્યાં.
પરાજય અને અપમાન પામેલ સમ્રાટ ઔર ગજેખ મનદુઃખે ખીલકુલ પીડીત થયા. પણ તેથી તે નિરૂત્સાહ થયા નહાતા. તે પરાજય અને અપમાનના ખદલે લેવા, તેણે પેાતાની સેનાને ચીતાડના કીલ્લામાં એકઠી કરી. અને સુલતાન માજામને દક્ષીણાપથ થકી તેણે ખેાલાન્ગે. માજામ તે પ્રદેશમાં મહારાષ્ટ્ર કેસરી શિવાજીની સાથે યુદ્ધમાં ગુથાયેા હતેા. સમ્રાટ ઔર ગજેબે શિવાજીની સામે યુદ્ધ કરી જય મેળવવાનું વધારે કીમતી કામ ન ગણ્યું. તેણે ઉત્તર દેશ માંહેલું તેનું પ્રષ્ટ ગૈારવ મેળવવાનું વધારે કીમતવાળુ ગણ્યું. આરગજેમના ઉદ્દેશ સફળ થયેા નહિ. વીરવર જયમલૈંને વંશધર સુખળદાસ કેટલાક રજપુતાને લઈ ચિતાડના અને અજમેરના મધ્ય સ્થળમાં રહેલ હતા. તેણે તે બન્ને નગરના વચ્ચેના મેગલના સઘળે સબંધ તેાડી નાખ્યા. ત્યાં તેણે મેગલ સેનાને દળી નાંખી, તેના રણાભિનયે, મેગલ સમ્રાટ અત્યંત હામે પડી ગયા. છેવટે તેણે પેાતાની સ્વાધીનતા સાથે, પોતાનું જીવન જતું જોઇ, તે સંકટમય યુદ્ધ વ્યાપાર છેડી દેવાની તેને ફરજ પડી. તેપણ તેની પ્રતિશેાધ પિપાસા પ્રશમિત થઈ નહિ. જે ઉદ્દેશે મેવાડ ઉપર હુમલો કરવા આવ્યા હતા તે ઉદ્દેશ પણ તેના સફળ થયા નહિ. ઉદ્દેશનુ સાફલ્ય તા દુર રહ્યું પણ પોતાને અપમાનિત અને પરાજીત થઈ જવું પડયું. સમ્રાટની મનેાવેદનાની સીમા રહી નહિ. પણ શું કરી શકે પેાતાના રક્ષણને કાઈં પણ ઉપાય નમળવાથી તે પેાતાના પુત્ર આજીમ અને અકબરના હાથમાં યુદ્ધસુત્ર સોંપી ખસી જવાનો વિચાર કરતા હતા. તેણે રાઠોડ વીર સુખળ દાસની વિરૂદ્ધ રાહીલાખાંને ખાર હજાર સૈનિકો સાથે મેકલ્યા. રણવિશારદ સુખળદાસે, રાહીલાખાને પોતાની સામે અગ્રેસર થતા જોયા. તે મારવાડના સૈનિકા સાથે પુટમડલના સ્થાને તેની સંમુખ થયા. ત્યાં તેણે મેગલ સૈનિકા પુષ્કળ પરાજીત કર્યાં અને ક્ીવાર અજમેર તરફ હાંકી કહાઢયા. તે યુદ્ધમાં મેગલ સેનાને પૂષ્કળ નુકસાન થયું.
૩૨૩
રજપુત કેસરી રાણા રાજસિંહ, પોતાના ઉત્તરાધિકારી સાથે અને સહકારી વીર પુરૂશા સાથે જય મેળવી પરમ આનંદ ભાગવતા હતા. એક માજુએ રાજકુમાર ભીમસિંહ પોતાના સેનાદળની સાથે તે પર્વત માલામાં પશ્ચિમ દિશાએ વીરપણુ ખતાવવા ગુ થાય હતા. તેણે પાતાના દળ સાથે ગુર્જરરાજ્ય ઉપર હુમલા કર્યાં. ઘેાડા સમયમાં તેના હાથમાં ઇડર આવ્યું, ભીમસિંહૈ, ઇડરના અધિરના યવનરાજ હુસેનને તેની સેના સાથે ત્યાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com