________________
૩િ૧૬
ટડ રાજસ્થાન,
કર્યો, પણ તેની મને વાસના પૂર્ણ થઈ નહી. કેમકે એક તેજસ્વી રજપુત રાજા તલવાર લઈ તેના વિરૂધ્ધ ઉતયે તે તેજસ્વી રાજા રાણે રાજસિંહ હતે. ઔરંગજેબે નિષ્કટક થઈ મંડુક વેરે નાખે. તે સમયે ભારતવર્ષમાં હાહાકાર ધ્વનિ થયે. વિરવર રાજસિંહના હૃદયમાં તે બાબતને ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થયે, તેણે વિચાર્યું જે, “ભીષ્મ, કર્ણ અજુન વગેરેની માતૃભૂમિ શું આજ ક્ષત્રીય વીનાની થઈ ગઈ.શું વિધાતાએ તેમગલેને અમર પદવી આપી મોકલ્યા છે. ના એમ તે નહેાય ” યવનની દાસત્વ શૃંખલાથી ઘણા દીવસથી આર્ય સંતાન બંધાઈ ગયાં છે. અને અત્યાચાહી યવન રાજાઓ ચમધામે ગયા છે. પણ કોઈએ રંગજેબના જે અત્યાચાર કર્યો નથી. એ વીચાર કરી તેણે મુંડક વેરા સામે પ્રતિવાદ લેવાને સંકલ્પ કર્યો. તેણે વિકટ તેજસ્વી અને ભાવમય ભાષામાં એક લાંબે પત્ર
ક સુપ્રસીદ્ધ અમે પ્રથમ એ પત્ર યુરોપમાં પ્રકાશીત કર્યો. પણ દુઃખ અને પરિતાપનો વિષય છે, જે તેણે ભ્રમ વશે, તે પત્ર મારવાડરાજ યશવંતસિંહને લખેલો ગણ્યો છે. મહાત્મા ટોડ સાહેબે કહ્યું છે જે, “ તે પત્ર યશવંતસિંહનો લખેલો નથી” શાથી કે તેમાં જે મુંડક વેરાની હકીકત છે. તે મુંડક વેરો યશવંતસિંહની જીવીતાવસ્થામાં ચાલ્યા નહેતે અને લેવાયો નહે. વળી તે પત્રમાં રામસિંહનું નામ મળી આવે છે. તે રામસિંહ યશવંતસિંહના સમસામયિક જયસિંહને ઉત્તરાધીકારી હતો. અને મારવાડ રાજના મરણ - પછી એક વર્ષે તે પિતસિંહાસને બેઠે. તે પત્ર મહારાણું રાજસિંહે લખ્યો હતો. અને તેણે
ઔરંગજેબને તે મોકલ્યો હતો. ટોડ સાહેબે વળી કહ્યું છે જે, “ અમારા મુનશીના હાથમાં, ઉદયપુરમાં એ પત્રની એક માલીક અનલિપિ આવેલી હતી. તેથી સિદ્ધ થાય છે જે તે પત્ર ખરેખર રાજસિંહે લખેલું હતું. પત્રને યથાર્થ અનુવાદ નીચે પ્રમાણે છે.
“સર્વ શક્તિમાન જગત્પાતાને અનંત મહિમા છે, આપનું દાક્ષિણ્ય સર્વત . ભાવે ધન્ય અને પ્રશનીય છે, આપને મંગળાભિલાષી અધીન રાજસિંહ,
આપના મહિમામય હજુરથી છેટે છે ખરે પણ રાજભક્ત અને કર્તવ્ય પરાયણ . આપના તે અધીન આશામીઓ અવશ્ય પાળનીય કાર્યથી એક મુહર્ત પણ
અનુસુક રહી શકાતું નથી, મારી એકાંતિક ઈચ્છા છે જે હીંદુરથાનના સઘળા પ્રદેશના અને સઘળા જનપદના રાજાઓની સબ્રિાંત વ્યક્તિની મી જન્મની રાવની. ઈરાન વાસીની.કુરાનવાસીની, રમવાશીની, શાવનેના અધિપતિઓની સક્ષદ્વીપવાસીની જમ પથગામીની અને સ્થળ પથગામીની, સુખસમૃદ્ધિહો,મારી જેટલી સત્તા છે તેટલી સત્તા પ્રમાણે હું તેઓની સુખ સમૃદ્ધિ કરી શકું છું. મારી એ રીતની પ્રસક્તિ કેઈનાથી અવિદિત નથી. અને તે બાબતમાં કેઇના મનમાં અણુમાત્ર સંદેહ નથી, આ ક્ષણે મારી પૂર્વ સેવાના વિષયની અને આપના પૂર્વાદેશના વિષયની ચિંતા કરી હું આપના ચિત્તનું આકર્ષણ કરૂં છું.
મારા જાણવામાં આવ્યું છે જે આપના આ હિતાકાંક્ષી તાબેદારની પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com