________________
કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શેવ ન
૩૧૭
આર’ગજેમ ઉપર લખ્યા. પત્રનુ જે સ્થળ વાંચવામાં આવે તે સ્થળથી રાણા રાજસિંહની લિપિ ચાતુ થી વિમાહીત થયા વિના ચાલે તેમ નથી.
કુળે કેટલાક સંકલ્પ સાધવા પુષ્કળ પૈસા ખરચાયેલ છે. વળી બીજું જાણવામાં આવ્યુ છે જે ખાલી રાજકોષ નાણાંથી ભરી દેવા આપે એક કર લેવા અનુમતિ આપી છે.
મહારાજના ધ્યાનમાં લેવરાવવા તાબેદારને અનુમતિ હો જે આપના પૂ પુરૂષ સ્વસ્થ જલાલદીન અકખરે સઘળી જાતિ, વર્ણ સંપ્રદાયના લોકેાને પુત્રવત પાળી ખાવન વર્ષ, અપક્ષપાતિતા અને ન્યાય સાથે નિષ્કંટક રાજ્ય કર્યું, ઇસાંના અનુયાયીઓ, મુસાના અનુયાયીઓ, દાઉદના અનુયાયી મહમદના અનુયાયીઓ વીગેરે સઘળા ધર્મના અનુયાયીએ, તેના અભિન્ન નયન સમક્ષેસમાન આદર અને સુખ પામતા હતા.જે ધારીયાન સપ્રદાયવાળા જડ પ્રકૃતિનું નિત્યત્વ સ્વીકાર કરતા નથી અને જેએ ખેલે છે જે વિશ્ર્વબ્રહ્માંડ દેવવશાત પેાતાનામાંથી પેદા થયુ છે. તેઓ હા કે બ્રાહ્મણા હા, પણ સઘળા આપના પુર્વ પુરૂષ અકબરના સમાન આદર પામેલા છે, તે નિરપેક્ષ આચરણ અને અભેદ્ય વ્યવહારના પ્રતિદાનમાં તેને પ્રજાવ તેને જગદગુરૂના નામે ખેાલાવે છે.
જે મહિમાન્વિત મહમદ-નુર-ઉલદીન જહાંગીર હાલ સ્વ રાજ્યમાં વસે છે, તેણે ભારતવર્ષનું સામ્રાજ્ય ખત્રીશ વર્ષ ચલાવ્યું. જે રાજકારકીદી ના અરસામાં પ્રજાવૃંદના શિદેશે આશ્રય વૃક્ષની સુશીતળ છાયા હતી.
મહામહિમાન્વિત સુપ્રસિદ્ધ શાહજહાને ખત્રીશવ, ભારતવર્ષનુ મગળમય અને શાંતિમય રાજ્ય કર્યું, તે પરમધર્મ પરાયણતા અને દયા દાક્ષિણ્યનાં રૂડાં કામ કરી યશેા ગૈારવ મેળવી આજ અનંત સુખના ધામમાં વાસ કરે છે.
આપના પૂર્વ પુરૂષો ના હૃદયભાવ, એ પ્રમાણે હિતૈષણામાં અને હિતાનુમાનમાં વપરાયેલ છે. એ મંગલમય પ્રવૃત્તિદ્વારા પરિચાલિત થઇ તેઓએ જે દેશમાં પગલા મુકયા તે દેશના તેઓએ જય અને શ્રીદ્ધિ કરી છે.
પણ મહારાજ ! આપ આપના રાજ્યના વિષય ોઇ જુએ ! જુએ ! આપના શાસનકાળમાં કેટલા કીલ્લાઓ અને જનપદ સ્વત ંત્ર થઈ ગયેલ છે. રાજ્યમાં કેટલી લુટા અને ચારી થાય છે. ખરેખર તેથી રાજ ક્ષય થાય તેવું છે. માગલ સામ્રાજ્ય વળી વધારે ક્ષય પામી જાશે, આપની નજર પાસે આપના પ્રજાવૃંદું કઠારરૂપે દળાઇ જાય છે. સામ્રાજ્યના ઘળા પ્રદેશેા દારિદ્રયના કુપમાં જઈ પડયા છે. ચારે તરફ હત્યા, નરહત્યા, પ્રજાક્ષય વીગેરે જોવામાં આવે છે. વિઘ્ન અને વિપદ્રાશિ ઠેકાણે ઠેકાણે દેખાવ આપે છે, મહારાજ વિચારી જુએ
જે જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com