________________
કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શૈાભાદ્ધન
રના સ્મર્ણાર્થે ક્ષુદ્ર ચૈત્ય ઉભું કર્યું' હતું. સરેાવરના વૃક્ષસ્થળ ઉપર રહેલી અટ્ટાલિકામાં પેાતાના પરિવાર તથા પારિષદ સાથે રહી ક્ષુરમ આનંદથી સમય કહાડવા લાગ્યું. પણ તેના હૃદયમાં શાંતિ નહોતી. જુદીજુદી જાતની ચિંતાથી અભિભૂત થઈ છેવટે, ભારતવર્ષના ત્યાગ કરી તે ઇરાન દેશમાં રહેવા ગયા વિધાતાના કઠોર વિધાનાનુસારે મેવાડમાં સ્વાધીનતાની મૂર્તિ લેપ પામી રજપુતે મેાગલથી જીતાઈ ગયા. તે પરાધીન થયા. પણ જે રીતે જીત સાથે વ્યવહાર ચલાવે છે તે રીતે જહાંગીરે અને તેના પુત્ર રમે રજપુત ઉપર વ્યવહાર ચલાવ્યે નહિ. સુલતાન ઝુરમ કણને પ્રકૃત મધુની જેમ જોતા, તેઓનુ ખંધુત્વ તેના જીવન સુધી પર્યં વસિત રહ્યું. મેવાડ ભૂમિને પરિત્યાગ સુરમે કર્યો જેથી ક સંતપ્ત થયે તેણે આશા રાખી હતી કે તે દ્વીપ ભુવનમાં ક્ષુરમને બાદશાહ નામે ખેલાવવાને સમય આવશે. પણ તેની આશા પૂર્ણ થઈ નહિ, આશા ફળવાળી ન થઈ એમ જાણી કણ અત્યંત ક્ષુબ્ધ થયેા.
૩૦૩
સંવત્ ૧૬૮૪ ( ઈ. સ. ૧૬૨૮ ) માં રાણા કણે પેાતાના પુત્ર જસિંહને રાજ્યાસન સોંપી આ લેાકમાંથી વિદાયગીરી લીધી તેણે આઠ વર્ષ રાજ્યશાસન ચલાવ્યુ. તે આઠ વર્ષ ગભીર શાંતિથી નીકળ્યાં તેના પરલેાકવાસ પછી થોડા સમયે સમ્રાટ જહાંગીર પરલેાકવાસી થયેા. તે સમયે સુલતાન જીરમ સારાષ્ટ્ર પ્રદેશમાં હતા. રાણા જગ્યસિંહના પિતા અને કાકાએ, ક્ષુરમને જે સિહાસને બેસાડવા પ્રતિજ્ઞા લીધી હતી તે સિંહાસન આજ શુન્ય. સુરમનુ ભાગ્યગગન નિર્મળ અને સાફ થયું. એ મ'ગળમય સમાચાર પોતાના પિતૃ મધુ ક્ષુરમને ન આપી શું જગ્દસિંહ નિશ્ચિંત રહે ખરો, તેણે કેટલાક રજપુતાની સાથે પેાતાના ભાઈને સારાષ્ટ્ર પ્રદેશમાં મોકલ્યેા હ્યુમને સઘળા સમાચાર મળ્યા તે રાણાને એકવાર ઉદયપુરમાં મળી ગયા.ઉદયપુરના ખાદલમહેલ નામના મહેલમાં હિટ્ટીના સામંત સરદારાએ અને કરદ રાજાએએ, સુલતાન ક્ષુરમને, સહુથી પહેલા શાહજહાંનના નામે અભ્યર્થના કરી. તે દિવસે ઉદયપુરમાં ઘેરઘેર મંગળગીત થયાં. કોઈ મુસલમાન રાજાના અભિષેક કાળે હીંદુઓએ એટલે ખધે! આન દેત્સવ કર્યા નથી. પરમધર્માત્મા શાહજહાન થૈડા સમય પછી ઉદયપુરમાંથી રવાને થયે. રવાને થવાના સમયે, તેણે જસિ'હુને પુષ્કળ પદ્મરાગમણિ આપ્યા. અને ચિતેાડના કીલ્લાનેા પુનઃસંસ્કાર કરવા તેને તેણે રા આપી.
રાણા જગ્તસિંહૈ છવીસ વર્ષ રાજ્ય કર્યું. એ છવીશ વર્ષ અતિવિમળ શાંતિથી નીકળ્યાં એ લાંબા કાળમાં રાજ્યમાં કઈ રીતની આપત્તિ નહેાતી. ભટ્ટ
ભીન્ન પ્રતિહાસ વેતાએ કહેછે જે તે ગાવળકાંડામાં જ રહયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com