________________
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવન ૩૧૧ કયે. અને રાણાની સામે ઉઠવા તેઓએ તેને કહ્યું. ઉદાર હૃદય શાહજહાને, તેના વયને કહ્યું “મારો ભત્રીજો બાળક છે તેથી તેણે એ કામ કર્યું.
રજપુત કુળ ગૌરવ રવિ, વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહ સાથે મેવાડની વયમતા વિલુપ્ત થઈ ગઈ હતી. પણ મહારાજ રાજસિંહના સિંહાસનારણ ઉપર તે વિર્યમત્તા ફરી પેદા થઈ પુર્ણ વિકાશને પામી. શાંતિને સુકોમળ બળે પછી દઈ ફરી શીશદીય સરદારે વીરતા બતાવવા ખડગ લઈ કુદી પડયા, ખડગના હૃદયેતેજક સંઘર્ષના અવાજે અને ઉન્મત વીરેના નાદે મેવાડ ભૂમિ કંપીત થઈ ઉઠી. રાણે રાજસિંહ બાપ્પારાઓળને ઉપયુકત વંશધર, શીશદીય કુળને ઉપયુક્ત વીર-તે જે શુર હતા તે તેજસ્વી હતા. સ્વદેશને ઉદ્ધાર કરવા તે પુષ્કળ શુરતાથી ઉઠા. રાણું રાજસિંહનું હૃદય સ્વદેશદ્વાર પ્રતિજ્ઞાથી દઢ બંધાયું હતું. તે બાલ્યકાળથી ઔરંગજેબની ઘણા કરતું હતું. અને આર. ગજેબના નામ ઉપર હઝારે અભિશાપ આપતું હતું. આ ક્ષણે તે ઔરંગજેબને ભારતવર્ષના સિંહાસને બેઠેલે જોઈ તેની વિરૂધ્ધ યુદ્ધમાં ઉતરવા તેણે સંકલ્પ કર્યો. તે મોગલ સમ્રાટ સાથે ઘણા યુધ્ધમાં ઉતર્યો જેમાં પિતે શૌર્યને સારે ઉત્કર્ષ બતાવ્યું. મોગલ સમ્રાટ અનેક યુદ્ધમાં તેનાથી પરાજીત થયે. વળી અનેક યુદ્ધમાં મોગલ સમ્રાટનું જીવન અને સ્વતંત્રત્વ જવાને પણ ઉપકમ થયે હતે.
મારવાડનું રઠોડ કુળ અનેક નવા ભાગમાં વિભકત હતું. તેમાંથી એક ભાગના કેટલાક રાજકુમારે પિતાનું પ્રાચીન રાજય છેલ રૂપનગર નામના સ્થાને ઉપનિવષ્ટ થયા. તે રૂપનગર મોગલ સમ્રાજ્યનું અંતગત. તેઓ મોગલની નીચે સામાન્ય સામંત રૂપે રહેવા લાગ્યા. તે સમયે ઔરંગજેબ મરતકે ભારતવર્ષને રાજમુકુટ અર્પિત થયે. તે કાળે, રૂપનગરના સામંતરાજના ઘરમાં પ્રભાવતી નામની એક સુંદર બાલીકા અનુપમ શોભા સંદયે પરિપુષ્ટ થઈ હતી. થોડા સમયમાં એ પરમ રૂ૫ લાવણ્યવાળી પ્રભાવતીને બતાંત, કુટ હૃદય રંગજેબના કાને પડ, તેના હૃદયમાં વિષમ વિષય તૃષ્ણા પિદા થઈ. તે સ્ત્રીને હસ્તગત કરવા ચેષ્ટા કરવા લાગ્યું. તેને પરણી લેવાને તેણે પ્રસ્તાવ કયે. ઓરંગજેબના મનમાં હતું જે પ્રભાવતી તેના પ્રસ્તાવમાં સંમત થાશે. પણ તેની તેમને વાસના સફળ થઈ નહી.
બે હઝાર સવારે મોકલી રૂપનગરના સામંત પાસે, પ્રભાવતીના વિવાહને પ્રસ્તાવ કહી મોકલા. ભયે સામંત સરદારના પ્રાણુ ઉડવા લાગ્યા. હવે શું કરવું તેની સ્થિરતા કરવામાં તે દિગમૂઢ થયે. ક્રમે તે સમાચાર પ્રભાવતીના કાને પહોંચ્યા. તે પોતાના બાપ પાસે આવી, અને આવેલી વિપદમાંથી ઉદ્ધાર પામવાને તેણે તેને સદુપાય બતાવ્યું. પણ રાઠોડ રાજ એટલે બધે દિગમૂઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com