________________
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ચાભાવન
૩૧૩
પડી. બીજા કામ છેડી પ્રભાવતીને ઉદ્ધાર કરવે તે પ્રથમ કર્તવ્ય છે એમ રાણાએ મુકરર કર્યું. તે સેના અને સામંત સરદારે। સાથે રૂપનગર તરફ ચાલ્યે.
રૂપનગર આરાવલીની શૈલમાળાના પાદ દેશમાં આવેલુ, રાણાએ મેગલ સેના ઉપર તે સ્થળ પાસેના સ્થળે જઈ હુમલા કર્યાં. બન્ને દળ વચ્ચે દારૂણ યુદ્ધ ચાલ્યું. રાણાનું પ્રચંડ ખળ મેગલ લોકો સહન ન કરી શકયા. તેઓ રાણાથી સારી રીતે દલિત અને ત્રાસિત થયા. સેનામાંથી બચેલા ઘેાડા મેાગલા પલાયન કરી ગયા. મેગલના બે હઝાર ઘેાડાસ્વાર, રજપુતાના હાથે માર પામ્યા. રાણા રાજસિંહું પ્રભાવતીને પુરસ્કારરૂપે મેળવી. તે પરમાન ંદથી પેાતાના નગરમાં આયે. તેના એવા ઉત્કૃષ્ટ રાયથી રજપુત સમાજ તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયા, તેઓ તેને પ્રતાપસિંહને ઉપયુક્ત વંશધર ગણી તેનાં પ્રશ'સાવાદ અને સાધુવાદ કરવા લાગ્યા. દુ મોગલ સમ્રાટ એર’ગજેખના વિરૂધ્ધ રાણા રાજસિ ંહનું આ પહેલુ શામાંનુષ્ઠાન હતું. મેવાડના અધિવાસીએ હવે આબાદીની આશા રાખવા લાગ્યા. તેઓએ નવીન રાણી પ્રભાવતીની યથાવિધિ રાજ ભવનમાં અભ્યર્થના કરી.
જે સમયે રાણા રાજસિંહે પ્રભાવતીના ઉદ્ધાર કરી તેને પોતાના શહેરમાં આણી, ત્યારપછી થેાડા સમય ઉપર રાજસ્થાનમાં કેટલાક મોટાં કામે બની ગયાં તે કામેાનાં સ્પષ્ટ વિવરણ રાજસ્થાનના કાઇ પણ ભટ્ટ ગ્રંથામાંથી નીકળતાં નથી. સામ્રાટ આર’ગજેમના હૃદયમાં પ્રચંડ હીન્દુ વિદ્વેષતા બળવાળી થઇ, તે વિન્ફ્રેષિતાની ચરિતા ત માટે તે જુદાં જુદાં પૈશાચિક કાર્યો કરવા લાગ્યા. મેાગલ સમ્રાટની સકલ્પ સિદ્ધિના માર્ગ માં એ માણસ પ્રતિરોધક હતા. એક યપુરાધિપતિ રાજા જયસિંહ અને બીજો મારવાડાધિપતિ રાજા યશેાવતસિહ, જયસિંહ અને યશેવતસિંહ મોગલ સમ્રાટના વેતન ભાગી હતા. તેઓએ ક્ષાત્ર ધર્મના પરિત્યાગ કર્યું. નહાતા. તેઓ બન્ને પ્રચ’ડ તેજસ્વી રાજા હતા. વીર હૃદય ઔરંગજેબની હઝારે ચેષ્ટાથી પણ તેઓની વિવેક શક્તિ હણાણી નહેાતી, પોતાના પદ ગારવે વિમુદ્ર થઈ આર‘ગજેએ વિચાર્યું જે તે અન્ને રાજાએ તેની સઘળી સેતા લેઈ લઈ તેને પુતળી જેમ નચાવશે, સમ્રાટ આ ગજેબ જ્યારે જ્યારે અન્યાયનું આચરણુ કરતા. ત્યારે તે બન્ને રાજાએ, ક્રોધાવિષ્ટ સિંહની જેમ તેની સામે ગાજી ઉઠતા. અને હોત્ર વેગે તેને પ્રતિવાદ કરતા હતા. તે બન્ને રાજાએ હીંદુ જાતિ તરમ્ અને સ્વદેશ તર તેના ગાઢ પ્રેમ હતા. જ્યાંસુધી તે બન્ને રાજાઓનુ અસ્તિત્વ હોય ત્યાંસુધી આર ગજેબ, શી રીતે હીંદુએ ઉપર અત્યાચાર કરવા, સત્તાવાળા થાય, તે અન્ને રાજાએ માગલરાજ્યના તાબેદાર હતા ખરા, પણ તેની વિશાળ ક્ષમતા અને પુષ્કળ સત્તા નીચે મેગલ સેનાએ તેના તાબામાં હતી. જ્યાંસુધી તે અન્ને રાજાની હયાતી છે, ત્યાંસુધી મારી અભીષ્ટ સિદ્ધિ થવાની
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com