________________
૩૦૯
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવદ્ધન કર્યું. તેના મિત્રે, તેના સભાસદો, તેના પરમ હિતેચ્છુઓ એક થઈ તેના વિરૂદ્ધ ષડયંત્ર કરવા લાગ્યા. આવી અવસ્થામાં જીવન કહાઢવું તે વિટંબના ભરેલું છે. એમ ઔરંગઝેબ જાણતા હતા. તેથી હૃદયની શાંતી સ્થાપવા, તે ઉપાય શોધ હતે. અનેક ચિંતા કર્યા પછી તેણે સ્થિર કર્યું જે સજાતીય લોક સાથે ઐકયતાનો સંબંધ કર્યા વિના રાજ્ય સુખેથી ભગવાય તેમ નથી.
એક સમયે હીરકમંડિત મુકુટ તેના માથા ઉપરથી પડી ગયા. તે પણ તેણે જાણ્યું નહિ જે હવે સર્વનાશ પાસે છે. એ સમયે તે એટલો બધે.મહાવિષ્ટ થઈ ગયું હતું કે તેને હિતાહિત વિચારવાની શક્તિ એકદમ નાશ પામી. વિવેક હીન ઓરંગજેબે સ્થિર કર્યું જે બંધુ બાંધવ વિગેરેના શોણિતપોતે જે હસ્ત કલંકિત થયા છે તે હસ્ત, સહાયહીન હીંદુ લેકનાં શોણિતપાત કરી તેના લેહિથી ધોવાછે. જે ક્ષણે તેની તે ધારણાને ઉદય થયે તે ક્ષણે તેણે પોતાના મિત્રો વગેરેને બોલાવી હકમ કર્યો જે મારા રાજ્યના સઘળા હિંદુઓએ ઈસ્લામ ધર્મનું અવલંબન કરવું પડશે. જે કઈ આ હકુમને અસંમત થાશે તેના ઉપર બળપૂર્વક ખડગને પ્રવેગ કરે પડશે. એ કઠેર આજ્ઞાને પ્રચાર થયો કે રાજયમાં હાહાકારે ધ્વની થઈ પડશે. નિઃસહાય હીંદુઓ સનાતન ધર્મના રક્ષણના માટે કેઈ ઉપાય ન જોતાં. ભયાકુલ હૃદયે અહીંતહી પલાયન કરવા લાગ્યા.
ઘણાક હીંદુઓ રાજયને ત્યાગ કરી દક્ષિણા પથમાં ચાલ્યા ગયા. અનેક હીંદુએ દુવૃત્ત યવન આક્રમણથી મુંઝાઈ જઈ ઉન્મત્ત થઈ પિતાનાં હૃદય છરીથી કયાં, જે સ્ત્રી પુત્રો પરિવારવર્ગ વગેરે હૃદયની પ્રિયતમ વસ્તુ હતી, તેને પહેલાથી સંહાર કરી અનેક હીંદુઓએ કઠેર શોકાનલમાં પિતાનાં જીવનનું બલિદાન આપ્યું. રાજ્યમાં ઘેર અરાજકતા પ્રવર્તી. ચારે તરફ હાહાકાર અવાજ ચાલી રહ્યો, ઉત્પીડીત હીંદુઓને મર્મભેદી આર્તનાદ ગગનને ભેદ કરી શક્તિમાન પરમેશ્વર પાસે ગયે. આજ ભારતવર્ષને પ્રલયકાળ આવ્યો. આ પ્રલયકાળના સર્વ સંહારક ગ્રાસમાંથી ભારતષષને કેણ ઉદ્ધાર કરે ! એ દુદત દુત યવનેના ભયંકર અત્યાચાર થકી નિઃસહાય ભારત સંતાનની કેણ રક્ષા કરે ! ભારતવર્ષમાં
ઈ રહ્યું નહિ જે રક્ષક થઈ ભારતવર્ષને ઉદ્ધાર કરે. જે રક્ષક હતા, તેજ ભિક્ષક . જેના ઉપર પ્રજાની માન મર્યાદા અને જાતિ ધર્મ રહેલ છે, તે જે પિતાનું અને પારકું જાણી સજાતીય અને વિજાતીય ને ભીન્ન નયને જોઈ, પથ્થરથી
હૃદયબાંધી પિતાના પ્રવર્ગ ઉપર પોતાના આશ્વિત ઉપર અત્યાચાર કરે તે નિઃસહાય પ્રજા કોની પાસે જઈ ઉભી રહે, કોની પાસે જઈ આશ્રય માગે,પોતાનું પારકું સજાતીય વિજાતીય વિગેરે ભેદવાળા વિચારને નયને ન જેવાનું સદબુદ્ધિવાળા રાજાનું કિર્તવ્ય છે. જે રાજા તે કર્તવ્ય પાલનમાં પરાંડ-મુખ છે. તે રાજા રાજાના નામને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com