________________
૩૦૬
ડ રાજસ્થાન,
: જલદીથી અંધપાત થાત નહિ. અને સત્ય સંધ પ્રજાવત્સલ શાહજહાનનું શોભામય મયુરાસન આજ પણ દિલ્લીના સ્ફટીક પ્રાસાદમાં વિરાછ રહત. પણ દુરાચાર ઔરંગઝેબે પાપમેહમાં પી, પિતાના પગમાં પોતે કુઠારાઘાત કર્યો.
એક તેને દુશચરણથી મોગલ કુળને નાશ . તેનું ખુદ જીવન છેવટે વિષમય થઈ પડયું. મેગલ કુળતિલક અકબરે, પિતામહની તે નીતી અનુસરી હતી. તેથી કરી તેમાં અગણ્ય વિદને સામે તેનું રાજ્ય અચળ રહ્યું હતું. તેનું રાજ્ય પ્રાચ્ય અને પ્રતીચ્ચ રાજાઓના રાજ્યમાં ઉંચા આસને જઈ બેઠું હતું પોતાના પુત્ર જહાંગીરને તે નીતીની, ફળપધાયિકા શક્તિ તેણે સમજાવી હતી. સુચતુર જહાંગીર તદનુસારે કામ કરવા સતાવાળો થયે હતે. શાહજહાન ચોગ્ય પિતાને પુત્ર પિતાની પાસેથી જે નીતીનું તેણે શીક્ષણ લીધું હતું, તે નીતી તેણે કાર્યમાં પરિણામ પમાડી. તે કાર્ય દ્વારાએ, તે હીંદુ રાજાઓને ખરેખ નેહ મેળવી શક હતું. જે કાર્ય કે રાજ સંપાદન કરી શક્યા નથી તે કાર્ય તેણે સંપાદન કર્યું હતું. પરાજીત હીંદુ રાજાઓ સાથે વૈવાહિક સુત્રે બંધાઈ મેગલ સમ્રાટોએ જે કામ કર્યું હતું તે નીતીબળ વિરૂદ્ધ નહોતું. તે નીતીબળના સહાયે મેગલ રાજાઓ પોતાને વાવટો વિજય કરી ફડફડાવતા હતા.. સુચતુર જહાંગીર અને ન્યાયપર શાહજહાનના રાજ્યમાં ભારતવર્ષમાં સુવિમળશાંતિ વિરાઇ હતી. હીંદુ રાજાઓ પોતાના રાજ્યને રૂઢ રીતે સમુન્નત કરી શિકયા હતા. બીજા વિદેશીય શાસન કાળમાં હીંદુ રાજાઓ પિતાના રાજ્યને એ પ્રમાણે સમુન્નત કરી શકયા નહિ. જહાંગીર અને શાહજહાન હિંદુ ઉપર સુદથથી જે મમતા અને નેહ રાખતા હતા તે બાબરે પ્રવતવેલ નીતીના અનુસરથનું ફળ હતું. જહાંગીર અને શાહજહાન, અંબર અને મારવાડની રજપુતાણીના પેટે પેદા થયેલા હતા. તેથી તેઓ હીંદની આબાદી કરવા તત્પર હતા, જે દિકરો તે નાતિને વિપર્યય થયે. જે દિવસે જાતિવેરીતાને ઉદય થયું. તે દિવસે હીંદુ અને મુસલમાન વચ્ચેનું સંબંધ સુત્ર તુટી ગયું. તે દિવસે હીંદુ
અને મુસલમાન પરસ્પરને સર્વનાશ કરવા તત્પર થયા. તેનું ઉદાહરણ. હીંદુશ્રેષી રંગઝેબ- રંગઝેબ તાતાર સ્ત્રીના પેટે પેદા થયે હતે, તાતાર શેણીતથી પરિપુષ્ટ હતું, રજપુતે સાથે તેની સહાનુભૂતિ નહેતી, રજપુતે પણ તેની સાથે સમદના પ્રકાશ કરવાનું જાણતા નહતા. તેણે ભાઈઓના હદયશોણીત પાડયાં. ધર્માત્મા વૃદ્ધ પિતાને સિંહાસનયુત કર્યો. ઐરસ પુત્રનું હૃદયનુ છેદન કરી તેણે સિંહાસન લેવા પ્રયત્ન કર્યો, એવા ઔરંગઝેબની સહાય રાજસ્થાનને ક રાજા કરે? ટુંકામાં તેના એવા દુષ્કાઈથી રાજસ્થાનના સઘળા રાજાઓ તેની વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા. બાબરે પ્રવતવેલી પ્રકૃણ નીરીને અનુસરના અભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com