________________
કણે કરેલ ઉદપુરનું દડી કરણ અને ભાવન ૩૦૧ મહેલ, અનેક દિવસ સુધી ભીમના વંશધરના કબજામાં રહ્યું. હાલ રાજમહેલ વિધ્વસ્ત છે. પણ તેના વંશરાશિમાંથી ના પ્રાચીન ગરવનાં ચિન્હો હાલ નીસરી આવે છે. તે શહેર તે કાળમાં અત્યંત સમૃદ્ધ અને શોભા સંપન્ન હતું. પણ દુર્જયકાળના કઠેર કરના પ્રચંડ પ્રહારે તે રાજમહેલ આજ ચુર્ણ વિગુણિત છે.
કર્ણ સ્વભાવથી તેજસ્વી અને નિર્ભીક હતો. અકિચિત્કર રાજ્ય અને સામાન્ય રાજોપાધિથી મુગ્ધ થઈ કણ પિતાની માન મર્યાદા વેચી દે તેવું નહોતું, તેને વશ રાખવા, સમ્રાટ જહાંગીરે કેશલનું અવલંબન કર્યું. પણ તેનું તે કૌશલ સિદ્ધ થયું નહિ. હઝારે અનુગ્રહ બતાવીને પણ તે તેજસ્વી કર્ણને વશ કરી શકે નહિ. સુલતાન મુરમને કર્ણ તરફ વિશેષ અનુરાગ જોઈ સમ્રાટના મનમાં સંદેહ ઉત્પન્ન થયે. ભીમને સુરતથી અંતહિત કરવા તેણે સંકલ્પ કર્યો. મને તેણે ગુજરાતના શાસન કર્તુત્વના હે ઉપર નીમ્યા. ભીમ તે નવાપદની ઉપેક્ષા કરી સુલતાન શ્રમ સાથે રહેવા લાગ્યું. સમ્રાટે જે સંદેહ કરેલ હતું. તે સાચો નીવડે સુરમ, મેટાભાઈ પારેવેજને રાજ્યહક છીનવી લેવાના ઇરાદે પિતૃ સિંહાસન પિતાના કબજામાં લેવા યત્ન કરવા લાગ્યો. તે સમયે રાજ્યમાં ઘેર તેફાન ઉઠયું, જે તોફાનના અગ્નિમાં બનશીબ પાજ પતંગની જેમ બળી ગયો.
તેજસ્વી ભીમે સમ્રાટની આજ્ઞા અગ્રાહ્યો કરી તેનું કારણ હતું. તે પાવેજની અંત૮દયથી ઘણા કરતો હતો. પારજ શિશદીયકુળનો પરમ શત્રુ હતું, રજપુતાને સર્વ નાશ કરવા તે તત્પર રહેતો હતો. તેણે મેવાડનું સંપૂર્ણ અનિષ્ટ કર્યું હતું. જ્યાં સુધી શુરમ જીવે છે. ત્યાંસુધી પારેવેજ રાજ્ય સિંહાસને બેસી શકશે નહિ એમ ભીમની ધારણા હતી. પણ પારેવેજના હાથમાં ભારતવર્ષનું શાસન સૂત્ર ન જાય તેમ થવા દેવાની ભીમની ચેષ્ટા હતી. તે બાબતની ઉપયોગી મંત્રણે તે સુલતાન સુરમ સાથે કરવા લાગે, મંત્રણામાં નિશ્ચિત થયું જે જે સુરમની સમ્રાટ બનવાની ઈચ્છા હોય તે જાહેર રીતથી પ્રતિદ્રુદ્રિતાના ક્ષેત્રમાં ઉતરી પારેવેજનો સંહાર કરે તે જરૂર છે. મુરમે વધારે વિલંબ ન કરી કેટલાક અનુચરને સાથે લઈ તેણે પારજ ઉપર હુમલો કર્યો. તે હુમલામાં પાવેજ હણાયે, ત્યારપછી સુરમે પિતાના વિરૂધ્ધ બળવો કર્યો. તેની સંકલ્પ સંધિમાં સહાય કરવા અનેક રજપુતે તેના પૃષ્ઠ પોષક થયા. તે પૃષ્ટ પિષકેમાં મારવાડને અધિપતિ ગજસિંહ વધારે પ્રસિદ્ધ થયે. ઠંડરાજ ગજસિંહ સુરમને માતામહ થાતો હતે. ટુંકામાં સુરમની મદદને તે પ્રધાન પ્રસાર હિત સમ્રાટ જહાંગીર તેનું અનિષ્ટ કરે તેમ જાણીને તે છાનાઈથી કામ કરતો હતો.
તે નવા પેદા થયેલ વિદ્રોહ વન્ડિને ઓલવવા સમ્રાટ જહાંગીર ખુદ વિદ્રોહીની સામે થવા અગ્રસર થયે. રાઠોડ રાજ ગજસિંહ તે વિદાહીને પૃઇ પિષક છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com