________________
કણે કરેલ ઉદયપુરનું દઢીકરણઅને ભાવદ્ધન. ૨૯૯ મહારાજ શિલાદિત્ય સ્વજન સાથે યુદ્ધ સ્થળે પડે. તેનું સુખનું નંદનકાનન સિરાષ્ટરાજ્ય પારદલેકેથી ઉત્સાહિત થયું. તે ભયાવહ કાળમાં એક માત્ર પુષ્પવતી પતનેજ મુખ સૂર્યવંશ તરૂની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જીવતી રહી. ક્રમે રહાદિત્યને આવિભવ . તે ઉપરથી ગિહોટ નામની ઉત્પતિ, ઈડરમાં રાજ્ય પ્રાપ્તિ ભલેના અત્યાચારથી ઈડરને ત્યાગ, વિરકેશરી બાપા રાઓળને પ્રાદુભાવ તેને ચિતડાધિકાર ઉદયપુરની પ્રતિષ, શિશદીયકુળને ગરચ્છવાસ, છેવટે હીન દીન અને શોચનીયરૂપે તે ગૌરવને અવસાન આવ્યું. બાપ્પારાઓળની વિજ્ય વૈજયંતી મુસલમાને પાસે નમી, આજ ચિતડમાં ન યુગ પ્રવ. શ્વેતદ્વીપને પરિત્યાગ કરી વિશાળ સપ્તસિંધુ ઓલંગી કેટલાક બ્રીટનવાસીઓ આજ અધ:પતિત હીન દશાપન શિશદીયકુળના ઉદ્ધાર માટે ભારતવર્ષમાં આવ્યા. તેઓના આવવાથી ભારતભૂમિએ નૂતન મૂતિ ધારણ કરી, તેઓના આવવાથી ભારતીય લેકને જીવન શ્રત કેવી રીતે નવી દિશા તરફ પ્રવાહિત થયે તે બાબતની સમાલોચના કરવા આપણે પ્રવૃત છીએ.
કર્ણનું ચરિત્ર સંપૂર્ણ વિરોગ્ય સહિષ્ણુતા યિમત્તા વિગેરે જે જે ગુણો રજપુતેના કહેવાય છે. તે ગુણેથી કર્ણ અલંકૃત હતું. તેનું સાહસ અને કર્તવ્ય જ્ઞાન પ્રખર હતું. વિગત યુધોથી મેવાડને એ કોષ ખાલી થઈ પડે હતે. કઈ સારા ઉપાયે છ રાજકોષ નાણાથી ભરી દીધે. વિશેષ લડાઈના ખર્ચે તેની દીનાવસ્થા થાશે એમ જાણી કર્ણ કેટલાક સવારે લઈ, શત્રુ સેના નિવેશને લગી સુરત ઉપર આવી પડે. પ્રચંડ વિક્રમથીનગરવાસીઓને ત્રાસ પમાડે તેઓનું ધન તેણે તુટી લીધું, લૂંટમાં આવેલા ધનને રાણુએ દેશની દુરવસ્થા દૂર કરવા યત્ન કર્યો.
ઉપર અમે કહી ગયા છીએ જે રાણે કર્ણ એક સાહસી અને વયવાળે રાજા હતે. પણ ઉપયુક્ત અવસરના અભાવના લીધે, તે અને રાજગુણોને પરિચય આપી શક્યું નહિ અનેક લેકે એ પ્રશ્ન કરી શકશે જે ગિરવ અને સ્વાધિનતાના નિવાસ સ્વરૂપ મેવાડ ભૂમિને જ્યારે યવને, જાઈગીર, એવા શબ્દથી કહેવા લાગ્યા, ત્યારે કર્ણ શામાટે મુંગે રહી બેસી રહ્યો. તલવારની સહાયે, તેણે, તે દુશ્યનેય કલંકને નાશ કરવા શામાટે યત્ન કર્યો નહિ, એ પ્રશ્નના ઉત્તરમાં અમે માત્ર એટલું બોલીએ છીએ જે મોગલ સમ્રાટે મેવાડ ભૂમીને જાયગીર એવા નામે બેલવા મુકરર કર્યું ખરું પણ તેણે કર્ણને કોઈ દિવસ, જાગીરદાર એવા નામથી બોલાવ્યા નથી. મોગલ સમ્રાટે કર્ણને પિતાને એક પ્રધાન મિત્ર છે એમ લે છે. મેગલ સમ્રાટના એવા સરલ મિત્ર વ્યવહારમાં રાજ્યમાં અશાંતિ લાવવી તે કર્ણને ઉચિત લાગ્યું નહોતું. દુકામાં તે શાંતિ કાનના છાંયા વૃક્ષને સમુળ નાશ કરવા ઈચ્છતે નહોતે એમ ઈચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com