________________
રાણા પ્રતાપસિંહનું સિંહાસના રહણ
૨૪૭ અગાઉ કહી ગયા કે રજપુત ભગવાનદાસે પિતાની દીકરી હુમાયુનના દીકરા અકબરના કરમાં સોંપી. એટલેકે અકબર માનસિંહને બનેવી થાય. એ સંબંધ બંધન પછી સાળા બનેવી વચ્ચે રૂડો સદભાવ ચાલ્યો, માનસિંહ સાહસિક સુદક્ષ અને રણ કુશળ રજપુત હતો. અકબરના આશ્રય તળે રહી, તે છેડા સમયમાં મેગલ સામ્રાજયમાં પ્રધાન સેનાપતિ થઈ પડે તેનાજ બાહુબળે અકબર ઘણા પ્રદેશ જીતી લેવા સતાવાળે થયે. કાકેશશ શેલમાલાથી ઠેઠ કેપકુમારીના પતન પ્રદેશ અકબરના પદ તળે હતે માનસિંહના બાહુબળથી અકબર બહુ ભૂભાગને ધણી થયે. માનસિંહ હીંદુ હતા. હીંદુ હોઈ હીંદુ શાસકારની આશાની અવહેલા કરી શા કારણે તે સિંધુનદ એળગી બીજા પ્રદેશમાં જવાને સંમત થશે. તેનાં વિશેષ કારણ છે. અકબરની અપૂર્વ માનવ હૃદયજ્ઞતા હતી, તે અલૌકિક ક્ષમતાના પ્રભાવે હીંદુ સંતાનના ઘણાખરા કુસંસ્કાર તેણે દુર કયા સોલાપુરના યુદ્ધક્ષેત્રમાં જય મુકુટ માથે મુકી રાજા માનસિંહ જેકુલ હદયે ભારતવર્ષમાં પાછા આવ્યું અને પ્રતાપસિંહ પાસેથી આતિથ્ય સ્વીકારવા માટે તેણે તેની પાસે માણસ મેકહ્યું. પ્રતાપસિંહ તે સમયે કમલમીરમાં રહેતો હતો. અંબરપતિ માનસિંહના તે સમાચાર સાંભળી તેને લેવાને ઉદયસાગર સુધી આવે તે સરવરની શિલામય ઉચ્ચ ભૂમિ ઉપર અંબરપતિ માનસિંહ માટે જુદી જુદી જાતના પાન ભેજનની ગોઠવણ કરી હતી. કમે આહાય અને પેય સામગ્રી તૈયાર થઈ રાજકુમાર અમરસિંહ માનસિંહને ભેજન માટે આમંત્રણ કર્યું, માનસિંહ ભેજના સ્થાને આવ્યું. ત્યાં તેણે રાણા પ્રતાપસિંહને જે નહિ, તેથી તેના મનમાં વિષમ સંદેહને ઉદય થયે. રાણાની ગેરહાજરીનું કારણ તેણે કુમાર અમરસિંહને પુછ્યું, અમરસિંહે ઉત્તર આપે જે પિતાના શીરે વેદના બહુ છે માટે તે અહીં આવ્યા નથી, માનસિંહને સંદેહ વળે.
માનસિંહ થોડા વિત્ત સ્વરે બે “રાણાને બોલે, હું તેની શિરે વેદનાનું પ્રકૃત કારણ સમજ્યો છું” આ સમયે જે થવાનું છે તે થઈ ચુક્યું. જે બ્રમમાં પડયા છીએ, તે ભ્રમ શેધ દુર્લભ છે. જ્યારે તે મારી સાથે ભેજન નહિ કરે ત્યારે કેણ કરશે, પ્રતાસિંહે જુદી જુદી જાતના છળ કરી માનસિંહને કહેવરાવ્યું, પણ માનસિંહને સદેહ તુટયે નહિ, માનસિહ ભેજન કરવા સંમત
આ વિસ્તૃત કાબુલ રાજ્ય તે સમયે મેગલ સામ્રાજ્યનું અંતર્બળ હતું. અકબરને નાને ભાઈબીજહાકીમતે પ્રદેશને શાસન કર્યા પણ દુરાકાંક્ષ મોજા હકીમ તાબેદારી કરી રાજ્યભંગ કરવા વિષ્ણુ હોઈ તે કાબુલ રાજ્ય પિતાને હસ્તગત કરવા બળવો કરી ઉભે થયે તે વિદ્રોહી દળને પરા છતકરવા અકબરે માનસિંહને કાબુલમાં મોકલ્યો હીંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે સિંધુનદ પાર જવાનું ફરમાન નથી તે પણ પ્રભુને આદેશ માની માનસિંહ સિંધુનદ પાર પામી બુકામાં , માનસિંહે બળ સમાવ્યો અને મને પરાજ્ય કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com