________________
૨૫૦
ટેડ રાજસ્થાન.
ફળવાળો થયે. તેના વિકમથી શત્રુ સન્ય વ્યુહ ભીન્ન થયું. તે ભિન્ન વિભક્ત અને દલિત મેગલ સેનાને મથિત અને વિદ્રાસ્કિત કરતો પ્રતાપસિંહ રાજપુત કુલાંગાર માનસિંહને શોધવા લાગે. ઘણા મોગલવીર તેની કરાલ તલવારે ખંડિત થયા.
મેગલ સેનાની અંદર માનસિંહને પત્તો પ્રતાપસિંહને મળે નહિ. પ્રતાપની પ્રચંડ ગતિને કઈ રેકી શકયું નહિ. કેટલાક મેગલ વિરે તેના ભલાના અગ્રથી વિદ્ધ થઈ ભૂમિ તળે પડયા. પિતાના ભીષણ શત્રુ માનસિંહને શોધવા તે શાહજાદા સલીમની નજદીક ગયે. હીંદુરી મોગલ સમ્રાટના મોટા પુત્રને સંમુખે જોઈ, પ્રતાપસિંહ સાહસ, ઉત્સાહ અને છઘાંસાથી ઉતેજીત થયે. તીક્ષણ તરવાર ઉંચી કરી, તે પિતાના હુકમન મેગલની સામે ચૈત્તક ઘોડા ઉપર બેસીને ચાલ્યો. તેની તેજવી તલવારના ઘાથી સલીમના રક્ષક ખંડિત થઈ પૃથ્વી ઉપર પડયા. પછી પ્રતાપસિંહ, સલીમના રણમાતંગ તરફ ચાલ્યું. તેને અશ્વ ચેતક, પિતાના પ્રભુનું અદભૂત વિરત્વ ભાળી માટે બહાદુર અને શક્તિવાળો થઈ ગયા હોય એમ જણાયું. પિતાના પ્રભુના કટ્ટા વૈરીના પ્રચંડરણમાતંગનું ઉત્કટ શુંડામ્ફાલનને ન ગણકારી અશ્વ ચેતકે તે વારણેના મદશાવિત કુંભસ્થળ ઉપર પિતાને જમણો પગ મુક્ય, તેટલામાં પ્રતાપસિંહે પિતાનું શુળ સલીમ ઉપર ફેંકયું. સલીમને હે લેહથી જડેલે હતે. સારા ભાગ્યે તે શુળ હોને લાગ્યું જેથી શુળના ઘામાંથી રાજકુમાર સલીમ બચી ગયો. પ્રતાપસિંહનું ભયંકર શુળ સલીમને વાગ્યું નહિ. પણ તેને ઘા અનર્થક નીવડયે નહિ તેના ઉપર તેને પ્રતિઘાત થયે, અને છેવટે તે માવતને વાગ્યું. તેના ઘાતથ ભગ્ય માવત હે ઉપરથી જમીન ઉપર પડી મરણ પામ્યા. ત્યારપછી રણન્મ કાથી, નિરંકુશ થઈ સલીમને લઈ તીવ્ર વેગે રણસ્થળથી પલાયન કરી ગયા.
પ્રતાપસિંહના શુળાઘાતથી બચી સલીમ પલાયન કરી ખરે પણ રજપુત વીરે તેને છોડે નહિ. પ્રતાપસિંહે તેને ચેતક અશ્વ તે પલાયન કરતા ગજેની વાંસે ચલાવ્યું. તે સમયે બંને દળના વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. અગણ્ય મેગલ સૈનીકે પિતાના સાટ પુત્રને બચાવવા તવાર ચલાવવા લાગ્યા. નિર્ભીક સાહસી રજપુત, પ્રતાપસિંહને મદદ કરવા લાગ્યા. રજપુતેની યુદ્ધચેષ્ટાને પ્રતીરેધ મેગલ સૈનિકે કરી શક્યા નહિ. છેવટે તેમાંથી કેટલાક સિનિક ભૂમિ ઉપર પડયા. પણ તેથી પ્રતાપસિંહને કઈ ફાયદો થયો નહિ. મુસલમાન સિનિકે ટોળાબંધ રણસ્થળે પડ્યા. તેના બદલે બીજા સૈનીકે આવી રજપુતે સાથે લડવા લાગ્યા. અનેક રજપુત સામંત સરદારો પ્રતાપસિંહના જીવિત માટે મેટા સાહસે લડવા લાગ્યા. કમે પ્રતાપસિંહના પક્ષનું દળ ક્ષય પામ્યું. પણ તેથી પ્રતાપસિંહ થડકે નહિ. રાજપુત કુળકલંક માનસિંહનીશોધમાં તે ઉન્મત્તની જેમ કરવા લાગ્યું. તેના માથા ઉપર મેવાડનું રાજ છત્ર હતું, તે ઊંચા છત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com