________________
અમરસિંહનું સિંહાસનારોહણ
૨૭૯ મેવાડના સ્તંભે જોઈ તેનું હૃદય કંપિત થવા લાગ્યું. તેના પુર્વ પુરૂષોએ હીંદુ વિદ્વેષી રાજાઓ ઉપર જય મેળવી, તે સઘળા ગરવ તંભ સ્થાપ્યા છે, તે ગરવ સ્તંભને મલિન કરવા આજ સાગરજી પેદા થયો. સાગરજીનું હૃદય કાયમ ચિંતાતુર રહેતું હતું.
એ રીતે સંતત નીપીડીત થઈ એક દિવસ સાગરજી ઉમત જે થઈ ગયે. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે એકવાર ગંભીર મધ્ય રાત્રીએ, ભીમકાર ભરવા સાગરજીના સમક્ષ આવી ઉભે, અને તે કઈ સ્વરે બોલે છે “ દુરાચાર ? રજપુત કુળાધમ? આ પા૫ રાજ્યને હમણા પરિત્યાગ કર ? નહિત તારૂ મંગળ થાશે નહિ.” ચિતડપુરીમાં અનુતમ સાગરજી બહુ દિવસ રહી શકે નહિ. તેણે પિતાના ભ્રાતૃપુત્ર અમરસિંહને બેલાવી ચિતેડને રાજ્ય ભાર તેના હસ્તમાં સેયે અને વિષમય દાયિત્વમાંથી છુટી, તે વિજન, કંધર ગિરિશંગ ઉપર જઈ વિશ્રામ કરવા લાગે. પણ તેથી તેને શાંતિ મળી નહિ, થડા સમય પછી સમ્રાટના હુકમથી તે દિલ્લીની રાજ સભામાં આવ્યું. જહાંગીરે તેને યચિત તિરસ્કાર કર્યો. તે તિરસ્કાર, વિષદિગ્ધ તીવ્ર શરજાળની જેમ તેના અનુતાપ દગ્ધ હૃદયમાં પડે. ભયંકર યંત્રણાથી તે અધિર થઈ પડે. તે સભા સ્થળમાં પિતાની છરીથી પિતાને હૃદયપિંડ કાપી સમ્રાટના સમક્ષ તે મરણ પામે. એ રીતે સ્વદેશદ્રોહી વિશ્વાસઘાતકનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું. માતા પૃથ્વી એક મોટા ભારમાંથી છુટી.
અમરસિંહ, પિતૃ પુરૂની લીલાથળી ચિતા પુરી પામે. પણ તેને સહાય નહોતી. સંબળ નહોતું, ત્યારે કોની મદદથી તે ચિતડપુરીનું રક્ષણ કરે. ચિતડપુરીને પામવાથી જે મહાનંદ થયો હતો, તેથી તે થોડા રાજમાં વંચિત થશે. આનંદની સાથે પ્રાણ થકી પણ વહાલી સ્વાધીનતા તે હારી બેઠે. રણે ચિતડને પરિત્યાગ કરી પર્વત પ્રદેશમાં વસવા લાગે. દુરદર્શય અમાત્મા પ્રતાપસિંહનું ભાવી દર્શન એગ્ય ફળે પરિણામ પામ્યું, થોડા સમયમાં ગિતહોટ કુળનું સ્વાધીનતા રત્ન અપત થયું. ચિતડપુરી પામવાથી મેવાડના ઓછામાં ઓછા એંશી કલાઓ અને એક નગર પામે. તે સઘળામાં અંતલા નામને કિલે તેના હાથમાં જે રીતે આ તે રીતનું વિવરણ આ સ્થળે આપવું સંપૂર્ણ યોગ્યતા ભરેલું છે તે કીટલે જીતી લેવાનાં સમયમાં મેવાડના બે શ્રેષ્ઠ સામંત સંપ્રદાયમાં ભયંકર પ્રતિદ્રુદ્રિતા ચાલી હતી. તેનું વિવરણ પઠનીય છે
કંધર એક વિચ્છિત છે તે પાર્વતી અને ચંબલના સંગમ સ્થળે સ્થાપિત.
- તેજ સાગરજીના કુલાંગાર પુત્રે સ્વધર્મને ત્યાગ કરી વન ધર્મ સ્વીકાર્યો હતો. તેનું નામ મહાબતખાં હતું. જહાંગીરના રાજ્યકાળમાં મહાબતખાં સાહસિક સેનાપતિ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com