________________
૨૯૦
* ટોડ રાજસ્થાન પછી કુચ કરવાને ઉપયુકત સમય મુકરર થયો. મુરમને જુદી જુદી જાતની મૂલ્યવાન ખેલાત, એક હાથી, એક ઘોડે, એક ખડગ, એક ઢાલ, અને એક છરી આપી મેં વિદાય . જે સેનાદળ તેના આધીનમાં રાપિત હતું, તે સેનાદળ સાથે બાર હઝાર ઘોડાસ્વાર મેં મોકલ્યા. અને આ જીમખાને તેની નીચે સેનાપતિ નીમી, તેના કર્મચારીઓને મેં સંતેષકર બક્ષી આપી.
“ નવમા વર્ષના પ્રારંભકાળે એકવાર શુભ ક્ષણે હું સભાના આસને બે હતા એટલામાં રાણાને પ્રિયતમ હસ્તી એ આલમગોમાન અને બીજા સત્તર હાથી સુરમે જીત્યા અને તેઓને મહારી પાસે આવ્યા. બીજે દિવસે એ આલમગોમાન ઉપર બેસી હેનગરમાં ફરવા નીસ અને સઘળાને સંતોષ થાય તેમ નાં આપ્યાં.”
“ થોડા સમયમાં સમાચાર આવ્યા જે રાણા અમરસિંહે મારી વશ્યતા સ્વીકારી મારી પાસે આવવાનો વિચાર કર્યો છે. મારા સૌભાગ્યવાન પુત્ર સુરમે, મેવાડના અનેક કીલ્લો જીતી તેમાં મારું આધિપત્ય રથાપ્યું છે. દેશનાં જળવાયુ અવાચ્યકર અને સઘળે પ્રદેશ દુર્ગમ હોઈ સઘળા પ્રદેશને શાસનાધીન કરવાનું દુર્લભ જાણી મેં તે સમયે યુદ્ધ રથગિત કરવાનો મેં વિચાર કર્યો. પણ મારા સૈનિકોએ, ગ્રીષ્મ વર્ષાઋતુ ઉપર કાંઇ પણ નજર ન રાખતાં સઘળો પ્રદેશ દલિત કર્યો. અને ત્યાંના અનેક સંભ્રાંત લોકના સ્ત્રી વગેરે પરિવારને તે એ કેદ કર્યા. તેથી રાણે નિરાશ થશે. આવી રીતને અત્યાચાર જોઈ તે વિનીત થશે. સૂયક અને હરિદાસઝાલાને તેણે સુરમની પાસે મોકલ્યા, રાણાએ તેઓ સાથે કહેવરાવી મેકવ્યું, જે તમે સ્વહસ્તે મને અવલંબન આપો તે હું બીજાની હીંદુ રાજા જેમ તમારી સેવા કરું અને મારા પુત્ર કર્ણને તમારી પાસે મોકલું. ” પણ હું મારા વાકયથી હું જાતે તમારી પાસે રહી શકું તેમ નથી. તે માટે મને ક્ષમા આપશે. આ સઘળું વિવરણ અમારા પુત્ર અને શુકરઅલ્લાએ અમારી પાસે કહ્યું હતું.
મારા શાસન સમયમાં એવી રીતની ઘટના ઘટવાથી હું અતિશય આનંદિત થ , આજે મેં હુકમ કરેલ છે જે મેવાડના પ્રાચીન અધિકારીઓ, તેઓની આબરૂથી વંચિત ન થાય, મારી વિલક્ષણ ધારણા હતી. જે અમરસિંહ અને તેના પૂર્વ પુરૂષ પિતાના દેશના અને તેના અંદરના કિલ્લાના દુર્ગમત્વ અને બળાધિકાર ઉપર આધાર રાખી મનમાં અત્યંત ગાવિષ્ટ હતા. તેઓ કોઈની પાસે મસ્તક અવનત કરે નહિ એવા છે, મારા સાભાગ્ય વશે. શુભ અવસર આવી ગયા. તે શુભ અવસરની ઉપેક્ષા કરવા મને પહેલી વાસના નહોતી, એટલેકે તે મુહર્તમાં મારા પુત્રને પ્રતિનિધિરૂપે કાકડી રાણાને માફી આપી અને મારું એક પ્રમાણપત્ર તેના પાસે મેં કહ્યું, જમાં મેં મા. આય તળે તેને નિર્ભય રહેવાનું લખ્યું હતું. મારા સરળ વ્યવહા ના નિદર્શન સ્વરૂપ તે પ્રમાણપત્રમાં મારી પાંચ આંગળીઓ અંકિત કરી. પત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com