________________
૨૮૮
ટડ રાજસ્થાન.
દળાઈ ગયું. તેના પ્રિય પુત્ર પારેજનું જીવન મેટા સંકટમાં આવી પડયું હતું પંડિતવર અબુલફજલે કહેલ છે જે “રાજકુમાર પારેજ યુદ્ધક્ષેત્રથી પલાયન કરી ગયે. પણ કાળકુટ ગિરિમાર્ગમાં પડી મટી વિપદમાં પડયે.
શાહજાદો અનેક કષ્ટ પ્રાણ લઈ પલાયન કરી ગયે, એ રીતે મેગલ સેના, રજપુતોથી હાર પામી. પણ મોગલ સમ્રાટ જહાંગીરે, પિતાની દૈનિક લિપિમાં એ સત્યને અપલાપ કરી કહેલ છે. “લાહોરમાં મારી સાથે મળી જવા માટે. મે પારજને યુદ્ધ યાત્રા છેડી, મારી પાસે આવવા કહયું હતું, અને રાણાની ગતિવિધિ જેવા માટે પારેવેજને કેટલાક સરદાર સાથે ત્યાં રહેવા મેં આજ્ઞા આપી, ધન્ય! સત્ય સંધતા આત્મામાનને પરિહાર કરવા, સમ્રાટ જહાંગીરે, સત્યને અપલાપ કરી, વિશ્વની ચક્ષુમાં ધુલ નાંખી છે.
પરાજીત પારેવેજ, પલાયન કરી, અવનત વદને પિતા પાસે પહોંચ્યા. સમ્રાટ જહાંગીરે તેના પુત્રને સેનાધિપત્ય ઉપર નીમી મેગલની વિરૂધ્ધ મેક. વારંમવાર પરાજય થવાથી તેનું હૃદય કોધથી અને છઘાંસાથી ભરાઇ ગયું, મનમાં સંકલ્પ કર્યો જે રજપુત રાજના હૃદય શેણિત કોધ અને છઘાંસાનું શાંતિ વિધાન કરવું. તેમાટે સમ્રાટ જહાંગીરે યવન વીર મહોબતખાને પોતાના પિત્ર સાથે એક મહેબતખાં એક પ્રચંડ શુર હતો. તેના બાહુબળની મદદથી સમ્રાટ જહાંગીરે અનેક યુદ્ધમાં જય મેળવ્યું હતું. મહોબતખાને રજપુત વિરૂદ્ધ મેકલી સમ્રાટ જહાંગીરે જયની આશા રાખી હતી. સમર વિશારદ રજપુત વીરેના પ્રચંડ બાહુ બળ પાસે બળદરપિત મોગલ સેનાપતિ પરાજીત થયે. પાવેજને પુત્ર પણ રણ ક્ષેત્રમાં પોતાના દળ સાથે શયન કરી ગયે. પણ તેજસ્વિ મેગલ સમ્રાટ નિરૂત્સાહ થયે નહિ. તેની પ્રચંડ અક્ષોહિણી ક્ષય પામી નહિ. એક સેનાદળ પતિત થયું. તેના ઠેકાણે બીજું સેનાદળ આવી ગયું બે ત્રણ સેના એકઠી કરી તેણે રાણા ઊપર હુમલો કર્યો. રાણાએ તેના સઘળા હુમલા વ્યર્થ કર્યો. પણ રાણાનું કાંઈ થયું નહિ. જે સઘળાં રણ દક્ષ હતા તેમાંથી એક એક રણાંગણે સુઈગયાં. રાણાની મદદ કમ થવા લાગી, હવે કઈ વીર પુરૂશ રહયે નહિ, કોઈ યે રહયે નહિ. જે બાકી રહ્યા હતા તે સમર વિદ્યામાં કાળ નહોતા. રાણે તેઓને લઈ જહાંગીરની સેનાની વિરૂધે તયે. તે સઘળા રજપુત, પ્રચંડ મેગલ સેના સાગરમાં કુદી પડ્યા. તેઓના એ વીર્ય વાળા કામથી મેગલ સેનામાં ભંગાણ પડયું. વીર પુંગવ પ્રતાપસિંહના પરલોક વાસ પછી રાણુ અમરસિંહ, યવનોના વિરૂધ્ધ રણ ક્ષેત્રમાં ઉતરી સતાવાર જય મેળવ્યું, પણ આ સમયે ચિતોડનું ભયંકર સંકટ હતું. હવે રેષાંધ સમ્રાટે, પિતાના ચતુર પુત્ર ખુરમને રજપુત વિરૂધે મેક તેજભાવી શાહજહાન, તેણે નાની ઉમરમાંથી યુદ્ધ વિદ્યામાં પારદર્શિતા મેળવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com