________________
ટેડ રાજસ્થાન, વિશ્વ મત્પાદન કરવા માટે હું હમેશ તેના ઉપર અનુરાગનાં ચિન્હ દેખાડતો હતો. છે તેને રત્નમડિત એક છરી એક એરાકી ઘોડા સાથે આપી. તે દિવસે હું તેને મહાપી નુરજહાન પાસે ૯.ઈ ગયો. નુરજહાને તેને સમલંકૃત હાથી અને ઘોડા કાયા તે દિવસે મેં તેને એક મુલ્યવાળો મુક્તાહાર આવે, ત્યારપછી મેં રોક હાથી તેને ભેટમાં આપે. એક દીવસ મેં તેને ત્રણ બાજ અને ત્રણતુર ભેટમાં આપ્યા. તે પંખીઓ એટલા બધાં પળાયાં હતાં જે હાથ લાંબો થાય કે તરત તેના ઉપર તે બેસી જાતાં વળી મેં તેને બે મુલ્યવાળી વીંટીઓ આપી તે માસના છેવટના દિવસે તે, મારી પાસેથી ગાલીચે, ખુરશી, સુગંધિદ્રવ્ય સુવર્ણપાત્ર અને બે ગુજરાતી બળદ પામે.
દશમું વર્ષ–એ વર્ષે કર્ણને તેની જહાંગીરમાં જવાની મેં છુટી આપી વિદાયગીરીના સમયે મેં તેને એક હાથી, એક ઘડો, અને પચાસ હઝાર રૂપીયાને એક મોતીને છેડે આવે. હીજરા ૧૦૨૪ આઠમી સફરના દિવસે રાજકુમાર કર્ણને પાંચહઝારી, મનસુબદારીના પદે મેં ની. તે સમયે મેં તેને પાનાએ જડેલી એક મોતીની માળા આપી. તે વર્ષના મહરમના દીવસે કર્ણનો બાર વર્ષને પુત્ર જગતસિંહ મારી રાજસભામાં આવ્યું. પિયુકત વંદના કરી તેણે પિતાના પિતાની અને પિતામહની અરજી રજુ કરી. તે એક મોટા સત્કળમાં પેદા થયેલ છે એમ તેના મુખમંડળથી જણાતું હતું. તેના તરફ સદય વ્યવહાર અને જુદી જુદી બક્ષીસ આપી સારી સંતુષ્ટિ ચલાવવા લાગે. સાવનના દશમે દિવસે જગતસિંહ મારી અનુમતી લઈ પોતાને ઘેર ગયે. વિદાયકાળે મેં તેને વશ હઝાર રૂપીયા, એક છે અને એક હસ્તી સાથે આપ્યા. રાજકુમાર કર્ણના શિક્ષક હરીદાસ ઝાલાને રૂ. ૫૦૦૦ એક ઘોડા સાથે આપ્યા.
અગીયારમું વર્ષ–૨૮મી રૂબીઉલ અકબર–મારી અનુમતીએ રાણાની અને કર્ણની બે પ્રતિભૂતિ થોડા મમરના પ્રસ્તરમાં ખોદાઈ. તે બન્ને પ્રતિભૂતિ તૈયાર થઈ હારી પાસે આવી, તેની પ્રતિષ્ટા આગ્રાના બાગમાં કરવા મેં હુકમ આપે.
મારા રાજ્યના અગીયારમાં વર્ષ એહમતખાએ અરજી દ્વારાએ મને જાહેર કર્યું જે સુલતાન સુરમે રાણાના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને રાણા પાસેથી તેણે સાત હાથી, સતાવીશ ઘોડા, રત્નો વગેરે કરરવરૂપ મેળવ્યાં. એ રઘળા - મ.ીિ પાત્ર પણ દોડી રિકાય, તે દીવર થી નિતિ થયું જે રાજકુમાર કોણ દર રજપુત ઘોડાસ્વાર સાથે આવી યુદ્ધમાં મેગલને મદદ કરે.
તેરમું વર્ષ–એ ર્ષમાં રાજકુમાર કણે દક્ષિણ પ્રદેશનો જય કરવા, 1. સહ સૂતિ દર્શાવી. તે નાની દરખ્યાત જાહેર કરો અમારી સભામાં આવે. કહે ત્યાં આવી ૧૦૦ એનામહોર, ૧૦૦૦ રૂપિયા, ૨૧૦૦૦રૂપીયાનાં ના, કેટલાક હાથી અને કેટલાક ઘડા નઝર કયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com