________________
૨૭૮
ટોડ રાજસ્થાન.
વૃત્તાંતની ચિંતાથી તેના રાષ અને વિદ્વેષ વધી ગયા. વળી એક સેનાદળ તૈયાર કરવાનો તેણે સંકલ્પ કર્યા. તેણે રાણાના બળ ક્ષય થાય એમ ચેાજના કરી, સમ્રાટ જહાંગીર હીંદુઓના બહુમુળ સસ્કારથી વાકીફ્ હતા. સમ્રાટનુ તે આમતનું કૈાશલ ફળવાળુ' નીવડયું' નહિ. રાણાના સહાયમળના ક્ષત્ર કરવા સમ્રાટ જહાંગીરે, ચિતાડના સિહાસને એક રજપુતને રાણાના ઇલ્કાબ આપી અભિષેક કર્યાં. તે રજપુતનું નામ સાગરજીત હતું. એ પાખડી રજપુત કુલાંગારે શાદીયકુળને કલંક લગાડી સમ્રાટ અકખરને પક્ષ પકડયા હતા. જહાંગીરે પેાતાના હાથે સાગરજીતના રાજ્યાભિષેક કયે અને રાજ્ય ખડગ તેના હાથમાં આપ્યુ. નવા રાણા નવી મેગલ સેનાથી રક્ષિત થઈ ચિતોડ ધ્વંસરાશિ ઉપર રાજપણું ચલાવવા અગ્રસર થયા. દુધઈ મોગલેાના હાથથી અગર જો કે ચિતાનો પૂર્ણ માત્રા ઉપર ધ્વંસ થયા હતા. તેા પણ તેની આબાદી જે થાડા માપ ઉપર રહી જતી તે કાંઈ સાધારણ નહોતી. તેના પ્રષ્ટ ગારવને અશિષ્ટ ભાગ જોઇ સર ટોમસ નામના અંગ્રેજ તે રાણી એલીઝાબેથ ઉપર જે પત્ર લખ્યા છે, તે પત્રના સારથી ચિતાડના અવશિષ્ટ ગારવની પ્રતીતિ થાય છે.
રજપુત કુલાંગાર સાગરજીએ, પેાતાના પિતૃપુરૂષોના પ્રનષ્ટ ગારવના ધ્વંસરાશિ ઉપર પોતાનું ક્ષણભંગુર સિંહાસન સ્થાપ્યું. દગ્ધમરૂ સ્મશાન જેવી ચિતાડપુરીએ આજ એક જાતની અષ્ટ પૂર્વ શેાભા ધારણ કરી. પણ સમ્રાટે જે આશા હૃદયમાં પોષી હતી તે આશા સફળ થઈ નહિ. શાથી કે કોઇ પણ મેવાડ વાસીએ અમરિસંહના પક્ષ છેડયા નહિ. કાઇ પણ નિવાસી કૈાતુહળના વશવત્ થઇ સાગરજીને જોવા આવ્યે નહિ. અતિકવ્યે મનેાવેદનાથી પીડીત થઇ એ નશીખ સાગરજી સાત વર્ષ ચિતાડમાં રહ્યા પોતાની દુરવસ્થા જોઈ પોતે મનથ્થુગ્ધ થવા લાગ્યા. જે ચિતાડપુરીને, તેના પૂર્વ પુરૂષો, પેાતાના બાહુબળે હસ્તગત કરી શકયા હતા. આજ પાતે સાગરજી એ ચિતાડપુરીના સિહાસને યવનાશી અભિષિક્ત હતા. અભિષિક્ત થયા તેમાં શુ લેાય થયા? ડગલે પગલે સજાતીય લોકોના તે વિદ્વેષ ભાજન થયા. તેને પાતાનું સામર્થ્ય, સ્વાતંત્ર અને વીરત્વ નહાતુ, મેગલ સમ્રાટની મહેરબાનીથી તેણે તે સિંહાસન મેળળ્યુ હતુ, અને મેગલની મહેરખાની ઉપર તેની રક્ષા હતી. ત્યારે હવે તેને, તે સિંહાસનથી લાભ શુ! એ રીતે જુદી જુદી જાતની ચિંતાથી સાગરજી શેકાતુર થવા લાગ્યા, તે કેઈ રથળે પણ સ્થિર થઇ બેઠા નહિ. ચિતાડમાં તે જે વસ્તુ જોતા, તે જોઇ તેના મનશાં વિષય પીડા થાતી હતી. તે સઘળી ચિંતાના વિષ દશને, તે ખીલકુલ અધીર થઇ પડયા. પોતાની કાપુરૂષતાને અને રાજમાન્યતાને હઝારે ધિક્કાર આપવા લાગ્યા, ચારે દિશા તેને શુન્યમય લાગી, સ`સાર અધકારમય થઇ ગયેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com