________________
ટાડ રાજસ્થાન.
જહાંગીરના ભય કર ત્રીજો યુદ્ધાદ્યાગ સાંભળે. રાણા અમરસિ’હુ જોઇએ તેટલુ લશ્કર વધારવા લાગ્યું પણ મેગલ લેકના આવવાના વિલબ જોઈ તેણે કેટલાંક ગામડા અને એક કિલ્લા, મોગલના હાથથી લઈ લેવા સંકલ્પ કચે યુદ્ધ યાત્રાનાં સઘળાં આયાન તઈયાર થયા, એટલામાં સેનાદળના સમૂખ ભાગને અધીકાર ભોગવવા માટે ચદાવત્ અને શકતાવત્ રજપુત કુળવચ્ચે માટે સંઘર્ષો પેદા થયા, ચંદાવત્ રજપુતેા જેષ્ટ હતા, આજસુધી તેએજ તે અધિકારનુ સમાન ભેગવતા હતા. પણ શકતાવત રજપુતા પુષ્કળ પરાક્રમવાળા નીવડવાથી એ અધિકાર ભાગવવા તેઓએ દરખાસ્ત કરી. રાણા અમરસિંહ ઉભય સકટમાં પડયા. કયા સપ્રદાયના હાથમાં તે અધીકાર આપવા તેને તે નિર્ણય કરી શકયા નહિ, એક સંપ્રદાયને સમાનિત કરવાથી ખીજો સંપ્રદાય બેદીલ થઈ પેાતાના પક્ષ ડીદે તેમ હતું. ટુકામાં અને સંપ્રદાયનું આનુકુલ્ય થાય તેાજ રાણાનુ સંકટ દૂર થાય તેમ હતું. તેણે અનેક ક્ષણ વિચાર કયે મંત્રીએ સાથે અનેક તર્કવિતર્ક કર્યાં. પણ કોઈ રીતુના નિશ્ચય થયેા નહિ તેને મુંગા જોઇ, બન્ને સપ્રદાયવાળાઓએ ખડગની સહાયે, તે વાતના ચુકાદો કરવાનુ સ્થિર કર્યું, એટલામાં રાણા અમરિસંહ એલી ઉઠયા. જે જે સપ્રદાય અતલા કિલ્લામાં પેસી શકે તે સંપ્રદાય તે અધિકારને ભાગી થાય, રાણાનુ એવુ એવુ સાંભળી ચંદ્યાવત અને શકતાવત અતલા કિલ્લા તરફ ચાલ્યા.
૨૮૦
રાજધાની પુર્વ દિશામાં નવ કેપ ઉપર એ કિલ્લા હતેા. અતલા એક ચી ભુમિના માથા ઉપર આળ્યે તેની ચાતરફ કાટ હતા, તે કાટ પાષાણમય હતા તેની ઉપર વચ્ચેાવચ્ચે એક ગાળાકાર રકશાળા હતી. કિજ્ઞાનાપ્રાંત દેશમાં કીટ્ટાના મૂળ ભાગને ધાત કરી એક તરંગિણી વહેતી હતી. અતલામાં મધ્યમાં દુર્ગંરક્ષકની અટ્ટાલિકા. એ અટ્ટાલિકાની ચારે તરફ ખાઇએ હતી. અતલામાં પેસવા માટે કેવળ એક ખાર હતું.
પરોઢીયું શરૂ ન થયુ તેની પહેલાં વિવાદ કરતા એ સામતેા પોત પોતાંનુ સેનદળ લઈ, અંતલા તરફ દોડયા. અંતલા કિલ્લે યવનના કબજામાં હતે. જે વીર, યવનાના સંહાર કરી અંતલાને કમજે કરે, તેજ લશ્કરના ગારવના મુગટ માથે પહેરે, તેનાજ હાથમાં મેવાડના સેનાદળના સંમુખ રક્ષણભાર સોંપાય તેમ હતું.
સૂર્ય ઉદિત થયા. તેની ઉદભિન્ન રશ્મિ રાજી ક્ષ શીરે અને પત શિરે ક્રીડા કરતી હતી. એટલામાં શકતાવત રજપુતા અતલાના કિલ્લાના દ્વારદેશે આવી પહોંચ્યા તેઓએ શત્રુ ઉપર અતિ ભાવે હુમલા કર્યો. પણ્ યવના તેને અભિપ્રાય જાણી, થોડા સમયમાં હથીયાર લઈ ઉભા થયા. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com