________________
અમરસિંહનું સિંહાસનારોહણ સંપ્રીત થઈ, અખીલ પિતાના ભાઈઓ સાથે આનંદથી તે રાજ્યમાં પિતાને કાળા કડાડવા લાગ્યો. તે સમયે રાણા પ્રધાન સચિવ પ્રસિદ્ધ જૈનપીઠ શત્રુંજય થકી પાછો આવતાં એક નિશા ત્યાં ગાળવાને રહ્યા. તે પરિવાર સાથે પટ મંદીરમાં ત્યાં રહેલ હતા. રાત્રીના પુષ્કળ વરસાદથી તેનું પટમંદીર ઉડી જવાનો સંભવ છે. ભયથી મંત્રીવરના પ્રાણુ જવા લાગ્યા. તે ભયંકર દુગમાં આત્મરક્ષા માટે કઈ રીતને ઉપાય શોધી શકે નહિ. બલ વિગેરે ભાઈઓએ આવી મંત્રીવરને તે મોટી આપત્તિમાંથી બચાવ્યો. તેઓનું તે પરહિતાનુષ્ઠાન જોઈ સચીવવરે ઘણોજ આનંદ માન્ય. તેણે તેઓનો પરિચય પુછયે. તેના પ્રત્યુતરમાં સઘળી બીના જાણી તે બોલ્યો “ તમે અંહિ રહે છે તેથી તમારી શોભા નથી” ચાલે ! ઉદયપુરમાં ચાલે ! હું નિશ્ચય કરી કહું છું જે મહારાજને કહી સાંભળી તમને ઉપયુક્ત પદ અપાવીશ પણ તેઓ તેના અનુરોધે સંમત થયા નહિ. રાજાના નિમંત્રણ વિના જવું તેઓને યુકત લાગ્યું નહિ. ટુંકામાં અધીક દીન. તેઓનું
ત્યાં રહેવું થયું નહિ. દિદિલáરના વિરૂધે તલવાર લેવા માટે અમરસિંહે તે સમયે સેના સંગ્રહ કર્યો. તેણે તેઓને બોલાવવા દૂત મેક. તે દૂતની સાથે તેઓ ઉદયપુરમાં આવ્યા.
ઉદયપુરમાં આવી શક્તાવત રજપુતોએ જે કામ કરેલાં છે. તે કામો સાધારણ હોઈ પુરેપુરી રાજભક્તિનાં માલુમ પડયાં છે. યવન સાથે એક સમય રાણાનું યુદ્ધ થયું તે સમયમાં રાત્રીએ ગિરિ પ્રદેશમાં છાવણી રાખવા રાણાને ફરજ પડી હતી, શીતકાળની રાત્રી, વળી તુષાર મંડિત ગિરિ પ્રદેશ એવી અવસ્થામાં રાણાને કઈ રીતની હરકત ન થાય તેના માટે છે અને બલે ઢગલાબંધ કાષ્ટ લાવી અગ્નિ કરી ચણાની દાઢની પીડા મટાડી હતી. ભટ્ટ કવિના ગ્રંથોમાં ધ અને બલૂના પરાક્રમનાં ઘણાં વિવરણ જોવામાં આવે છે. જે દિવસે ભયંકર સંઘર્ષમાં ગુંથાઈ શક્તાવત અને ચંદાવત રજપુત અંતલાના કીલ્લા તરફ ગયા હતા. તે દિવસે વીરવર બલે શક્તાવતના દળની સેના નાયકતા લીધી હતી. અગર જો કે મેટ ભાઈ ભાણજી તે યુદ્ધમાં હતો. અગર જો કે તેણે આત્મૌરવ લેવા પ્રાણ આપી ચેષ્ટા કરી હતી. તે પણ શક્તાવિત બ૩ના વીરત્વ પાસે તેની ચેષ્ટા ફળવતી થઈ નહિ.
જ્યારે વિરવર બદલે, તે અંતરાળ દુર્ગમાં આત્મોત્સર્ગ , જ્યારે તે વિરાટ દુર્ગ યવનના હાથમાંથી ખલિત થયું. ત્યારે વાકળના સામંત રાજાએ, તે શુભ સમાચાર રાણાની પાસે પહોંચાડ્યા ત્યારે રાણાએ સંતુષ્ટ થઈ તે વીરન. વીરત્વની ઘણી પ્રશંસા કરી. શતાવત રજપુતોની તે વીરતા અને તેજસ્વિતા, આજ ઘણે દરજે કમ થઈ ગઈ છે. આળસ અને અફીણના સેવનથી તેઓના વંશધરો આજ અતિ હીન અને અકર્મણ્ય થઈ પડયા છે. તે પણ તેઓ સંમાન સૂચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com