________________
૨૭૭
અમરસિંહનું સિંહાસનારોહણ મનમાં મોટી આશા હતી કે મેટી સેનાની મદદથી અમરસિંહ પિતાને હસ્તગત થાશે. રાણે અમરસિંહ પણ તે સરદારની ગોઠવણ અને આશા વ્યર્થ કરવા તૈયારી કરવા લાગ્યું. રણપુર નામના પ્રશસ્ત ગિરિપથમાં બને દળો એકઠા થયાં. કમે ઘેર યુદ્ધ થયું, રણવિશારદ તેજસ્વિ રજપુત સ્વદેશ પ્રેમિકતાથી અદભુત પરાકુમ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓએ મેગલ સેના વ્યુહને ભેદ કરવા ચેષ્ટા કરી. તેઓની ચેષ્ટા ફળવાળી થઈ. મોગલ સેના વ્યુહને ભેદ કરી. મેગલને દલિત અને વિદ્રાસિત કરી તેઓ અગ્રસર થયા. ઘણું કરીને સઘળી મેગલ સેના નિપાતિત થઈ. માત્ર થોડા સૈનિક પ્રાણ લઈ પલાયન કરી ગયા. ફાલ્ગન માસના સાતમા દીવસે આ યુદ્ધ થયું. એક
તે દીવસે, શિશદીય કુળને નિર્વાણનુખ તેજવલ્ડિ એકવાર પ્રચંડ તેજે પ્રજ્વલિત થઈ ગયો. મેવાડનું તેજ જવલંત જ્યોતિમાં પ્રકાશવા લાગ્યું. તે યુદ્ધ વ્યાવારમાં જે જે રજપુતેએ પરાક્રમનાં કામ કરેલ છે. તે તે રજપુતેની નામાવલી સ્વદેશ પ્રેમિક વીરની પવિત્ર તાલિકામાં દાખલ કરવા જેવી છે.
મેવાડમાં દેવીર અને રણપુર પવિત્ર સ્થળમાં ગણાયેલ છે તે બન્ને રણસ્થળમાં ઉપરાઉપરી પરાજ્ય પામવાથી સમ્રાટ જહાંગીર અત્યંત ગભરામણમાં આવી પડયે. થોડા રજપુતોએ તેની વિશાળ સેનાને પરાજય કર્યો. એ વિચારમાં તે પુરો ચિંતાતુર થયે. તે બને પરાજ્યથી તે બીલકુલ નિરૂત્સાહ થયે નહિ તે પરાજયના
* કેરીસ્તા ગ્રંથમાં બીજા સમયને ઉલ્લેખ છે. તે ગ્રંથમાં વર્ણવેલ છે જે યુરપની યુદ્ધ યાત્રા પહેલાં તે યુદ્ધ વ્યાપાર બન્યો છે. ફેરીસ્તાના તે ઉલ્લેખ માટે મહાત્મા ટોડ સાહેબને મોટો સંદેહ અને સંશય છે.
- ચિતોડ એક પ્રાચીન નગરી છે, તે નગરી એક કઠિન પર્વત પ્રદેશના શિરે દેશે સ્થાપિત છે, ચારે દિશાએ દશ ભાઈલ સુધી પ્રાચીરથી તે વિદિત છે. આજે પણ તે નગરીમાં અનેક સુંદર દેવાલયો અને મનોરમ મહેલનાં ખંડેરો જોવામાં આવે છે. તે ખંડેરમાંથી ચિતેડની આબાદીનું નિદર્શન મળી આવે છે. તેમાં પ્રસ્તરનિર્મિત સુંદર સ્તંભ સુખલભાવે હાલ જોવામાં આવે છે તેનું પર્યવેક્ષણ કરવાથી માલુમ પડે છે જે ચિતોડમાં થોડામાં ઘોડે લાખ પથ્થરના ઘરો હશે, નગરના ઉપરના ભાગમાં ચઢવા કેવળ એક માત્ર સોપાન છે. તે સોપાન, કઠણ નિશ્ચિાત્રમાં મોદી બનાવ્યું છે, તે સોપાન ઉપર ચઢી કમાન્વયે ચારદારનું અતિક્રમણ કરવું પડે છે, ચિતોડની શ્રીવૃદ્ધિના સમયે ચિતોડનું જે ગેરવ અને સૌદર્ય હતું, તે ગર્વ અને સંદર્યની પ્રતી છાયાચિતોડના હાલના વંસાવવિશેષમાંથી મળી આવે છે. ભારતવર્ષના એક રાજાએ રાણું પાસેથી તે જીતી લીધું, તે વિછત રાણી અને તેના વંશધર ચિતે છેડી યિાં ગિરિ પ્રદેશમાં વસ્યા, અકબર બાદશાહના શાસનકાળમાં હું આ પ્રદેશમાં આવ્યો તેના પિતાએ ચિતડને જય કર્યો, દીર્ઘકાળ વ્યાપી અવરોધ પછી ચિતે વાસીઓ અનાહાર મૃત પ્રાય થઈ જવાથી ચિતેડ અકબરને હસ્તગત થયું, એમ જે બન્યું નહી તે અકબર ચિતોડને હસ્તગત કરી શકતા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com