________________
અમરસિંહનું સિંહાસનારોહણ
૨૭૫ ན་ར་་་་་་་་་ངང ངའངར ན་ངའ་
આપની નજર પાર મોગલ લેકે દેશને નાશ કરશે. આપની દષ્ટિ પાસે મોગલ લેકે પ્રજાને હેરાન કરશે ! આપ શો અને મોગલ લેકે રજપુત મહિલાને પાતિવત્યથી ભ્રષ્ટ કરી દેશે. બધું તે શું તમારાથી સહન થશે, ધિકકાર છે આપના રાજ્યને, ધિકકાર છે, આપના અશ્વયને! ધિકકાર છે, આપના ઉચાં કુળ ગૌરવને,
જ્યારે આપ, પિતૃ પુરૂષની શુભકતિ જાળવી ન શકશે ત્યારે શિશદીય કુળમાં શા માટે પેદા થયા.
વીરવર સાલંબ્રા સરદારની એ તેજસ્વિની વકતૃતાથી સઘળાનાં હદય પ્રેત્સાહિત થઈ ગયા. પણ તેથી રાણું અમરસિંહને જડભાવ દૂર થયા નહિ. દારૂણ રેષ અને અભિમાનથી ચંદાવતવીરનું શરીર અભિપ્ત થયું. સભાગૃહના સંમુખ ભાગમાં એક રૂડે યુરોપીય આરસ હતે. રાષા વિણ સરદાર પાસે કાંઈ ન જોઈ ગાલીચાના ખુણે ઉપર પડેલ એક શિલાખંડ લઈ, પ્રચંડ તેજે તે, પણ ઉપર મા. પથ્થરના પડવાથી શેભનીય દર્પક્ષ ચુર્ણવિચણિત થઈ ગયું. ત્યાર પછી ચંદાવત સરદારે અમરસિંહને જમણો હાથ પડી અકસ્માત તેને રાજસિંહાસનથી ઉતારી મુકો અને તે તીવ્ર અને ગંભીર સ્વરે છે. સરદારે, જલદીથી જોડે ચઢે અને પ્રતાપસિંહના પુત્રને કલંકમાંથી રક્ષણ કરે. સાલંબ્રા પતિનું એવી રીતનું આચરણ જોઈ રાણો મનમાં અભિપ્ત થયે. તેણે તે સરદારને રાજદ્રોહી અને રાજા વમાન કારી કહી તેને પુષ્કળ તિરસ્કાર કર્યો, પણ વિવેકી ચંદાવત સરદાર તેથી મર્મ પીડીત થયે નહિ. તેની સાથેના બીજા સરદારે તેની કર્તવ્ય પરાયણતા જોઈ અત્યંત સંતુષ્ટ થયા. તેઓ સઘળાએ ચંદાવત વીર સાથે એકમત થઈ શણને ઘેડા ઉપર ચડવાનું કહ્યું. રાણાના હૃદયમાં તે સમયે પણ રેષાનળ સળગતું હતું. તેના નેત્ર પ્રાંતમાંથી અધિકણ કરતા હતા. તે થોડે દૂર ગયે કે પ્રકૃતિસ્થ થઈ ગયે મેવાડના સરદાર સામતેએ પહેલા તે તેના રેષ તરફ કાંઈ જોયું નહિ, તેઓ સઘળા ટેળાં સાથે પર્વત થકી ઉતય હાલ મેવાડમાં જ્યાં જગન્નાથદેવનું સ્થળ છે તે સ્થળે. આવી રાણે પોતાના રેષથી મુક્ત થયું. ત્યાં તેનાં જ્ઞાન નેત્ર ઉઘડી ગયાં. તેણે જાણ્યું કે તે વિષયમાં પતેજ અપરાધી અને કસુરવાળે છે. રાણાને પિતાને અગાઉને અનુચિત વ્યવહાર યાદ આવવાથી તેણે પિતાને હઝારે ધિક્કાર આપ્યા. મેવાડની વર્તમાન અવસ્થાની પ્રાપ્તિ છાયા રાણાના હદય દર્પણમાં પદ્ધ પ્રચંડ શત્રુ કરાળ વેશ પાસે ઉભા હતા. શિશદીયકુળનું ગિરવ આજ સુધી જળવાઇ રહ્યું હતું. તે હવે જળવાય તેમ નહોતું. તેથી રાણે હવે નિશ્ચિત રહે ખરો ! રાણે સમજી ગયે, કે કન્ય સાધનમાં તે પરાંડ. મુખ રહ્યા તેથી અનુચિત થયું છે. જે વાત થઈ ગઈ તે હવે મટવાની નથી. જે થોડું સૈન્ય તેની મદદમાં ઉતર્યું હતું તેને હૃદયમાં બેહદ ઉત્સાહ હતા. પણ તેઉત્સાહવાળું હૃદય રાણાના ઉત્સાહથી ઉદૃપિત થાય તે વિશેષ સુફળ અને સુલાભ થાય. રાણાએ પિતાએ કરેલા અપરાધ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com