________________
અમરસિંહનું સિંહસનારોહણ
૨૭૩ અને નીચાશય જે થઈ માનસિંહને વધ કરવાની ચેષ્ટા કરી. એક સમયે અકબરે મહાજમ તૈયાર કર્યું. તેને અદ્ધ ભાગ વિષમિશ્રિત કર્યો. જે માનસિંગ હને આપવાના માટે રાખી મુકો. પણ દેવની કેવી વિચિત્ર ગતિ છે, મોગલ સમ્રાટ અજાણતાં તે વિષમિશ્રિત મહાજમ ખાઇ ગયે. થોડા સમયમાં પાપનું પ્રાયશ્ચિત વિધાન થયું. નિરપરાધી, વિશ્રબ્ધ અને ઉપકારી આસામીનું અનિષ્ટ કરવા જતાં, પિતાના ઈષત્રિમાં પોતેજ બળી મુઓ. અકબરે, જે પ્રવૃત્તિ દ્વારાએ તે પિશાચ ચિત કામમાં હસ્તક્ષેપ કર્યો. તે હસ્તક્ષેપથી પિતે પિતાના મૃત્યુનું બાણ તૈયાર કર્યું. અકબરના માનવામાં આવ્યું હતું જે પ્રકૃત ઉતરાધીકારી સલીમના ઠેકાણે માનસિંહ, પિતાના ભાણેજ ખુશરૂને દિલ્લીના સિંહાસન બેસારવા ઇરાદો રાખે છે, પણ તેમ માની. અકબરના જેવા ન્યાયી સમ્રાટને આવું અધમ કાર્ય કરવાનું નહોતું. શાથી કે તે જાહેર રીતે માનસિંહના ઈરાદાને અટકાવી શકે તેવી સત્તાવાળે હતે. સંમુખ સંગ્રામ કરીને પણ તે માનસિંહની અભીષ્ટ સીદ્ધ થવા દેવામાં પ્રતિરોધ કરી શકે તે હતા, છતાં સમ્રાટ અકબરે પિતાની કીતીને છાજે તેવું કામ કર્યું નહિ.
હવે આપણે મેવાડના ઈતિવૃતમાં મનઃસંગ કરે જઈએ. પિતૃરાજે અભિષિકત થઈ અમરસિંહે પિતાના રાજ્યનાં મંગળ માટે અગાઉની વિધિ પ્રમાણે આચરણ કરવાનું શરૂ કર્યું. ક્ષેત્રોની ફરીથી માપણી કરી તેના ઉપર નવું મહેસુલ લેવું શરૂ કર્યું. તેણે પોતાના સામંતને ભુમિવૃતિ આપી, તે શિવાય અમરસિંહે નવા નિયમે રાજયમાં પ્રચાય. તેના પ્રચાર કરેલા નિયમ હજી સુધી મેવાડમાં ચાલે છે.
દૂરદર્શી અમરાત્મા પ્રતાપસિંહે જે આશંકા કરેલી છે. તે ફળવતી નીવડી. વિરામદાયિની શાંતિ, અમરસિંહના પક્ષમાં યથાર્થ અનર્થકર થઈ પડી. પિતાના પવિત્ર આદેશના ઉપર અનાસ્થા કરી અમરસિંહ બીલકુલ આળસ્ય પરતંત્ર થઈ પડે. પશાળાના તીરની કોટડીએ ત્યાગ કરી. ત્યાં તેણે એક રાજ મહેલ, જેનું નામ અમર મહેલ હતું તે બનાવ્યું. તે રાજમહેલમાં ખુશામતીયા લેકથી ઘેરાઈ બેસી, તે નિશ્ચિત ભાવે પિતાને સમય કાઢવા લાગ્યા. પણ તે પ્રમાણે શુભ ભેગ તેના ભાગ્યમાં ઘટયે નહી. થોડા સમયમાં મેગલ સમ્રાટ જહાંગીરના સંગ્રામનું નગારૂં મેવાડ પ્રાંતમાં વળ્યું. તેથી કરી, તે વિલાર નિદ્રામાંથી જગી ઉઠશે.
દિલીના સિંહાસનારોહણ પછી ચાર વર્ષે જહાંગીરે મેવાડ ઉપર યુદ્ધ યાત્રા કરી, ભારત વર્ષના તે સમયના એક પ્રાંતથી બીજા પ્રાંત સુધીના રાજાઓએ દીલ્લીશ્વરનું અધિપતિપણું સ્વીકાર્યું હતું. ત્યારે શું એક માત્ર મેવાડપતિ અમરસિંહ તેની સામે ઊંચે મસ્તક કરી ઉભું રહે ખરે, જ્યારે સઘળા રાજાઓ વગેરે તેને
૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com