________________
૨૭૨
ટડ રાજસ્થાન
મહામંત્રી શિલ્લી ગ્ય નહતા. અબુલફજલ અને બેરામખાંની એ બહુદસિતાની સાથે મોગલ સમ્રાટ અકબરનું પ્રચંડ બળ એકઠું થઈ એક વિચિત્ર મહાશક્તિ પિદા થયેલ હતી. અકબરે, મેવાડને સર્વ નાશ કરવા, તે મહાશક્તિને તેની વિરૂધ્ધ ચલાવી હતી. અકબરે મેવાડને સર્વ નાશ કર્યો ખરે, પણ તેને અપ્રતિમ ગુણરાજી પાસે એવી તેની પાશવી પ્રતિ કાઈ જાય છે. ભટ્ટ કવિઓએ પિતાના રાજા સાથે અકબરના ગુણે મહિત થઈ અકબરને નિષ્પક્ષપાતથી આસન આપ્યું છે. સજાતીય નૃપતિની જેમ વિજાતીય નૃપતિનું તેઓ ગુણકીર્તન કરી ગયા છે. અકબર રાજનીતિજ્ઞ, સમરવિશારદ, મહાનુભવ અને દૂરદર્શી હતા. પણ તેની સરળતા, ઉદારતા અને ઉન્નતા માટે અનેક લેકનાં હૃદય સંદેહવાળાં છે. બુંદીના ભાટોએ અકબરના એક કાર્યનું લેખ કરી પ્રકટન કર્યું છે, તે વાંચવાથી સ્થભિત અને વિસ્મયાભિભૂત થઈ જવાય છે. તે વાંચવાથી, આ સંસારને કપટતાને, સ્વાર્થ પરતાને અને વિશ્વાસઘાતકતાનો નકુપ કહી શકાય છે, જે અકબર પિતાના પુષ્કળ બળે અને ક્ષમતા પ્રભાવે તે સમયના રાજાઓના શીર્ષ રથાને જઈ બેઠો હતો, જેની સામ્યવાદિતાના, સૂક્ષમદશિતાના અને ન્યાયપરતાના ઘણા દાખલા માલુમ પડી આવે છે, જેને સઘળા જગદગુરૂના નામે બોલાવે છે, તે દિલ્લીશ્વર કે જગદીશ્વર સમ્રાટ અકબરે વિષપ્રયોગ કરી રાજા માનસિંહની હત્યા કરવા જતાં પોતાના જીવનને વિમય કરેલ છે. બુંદીના ભાટોએ તે વિવરણ તેઓના ગ્રંથમાં સ્પષ્ટ રીતે વર્ણવેલ છે. મહાત્મા ટોડે તેઓનું વિવરણ વિશ્વાસ
ગ્ય ગણેલ છે. બુંદીના તે સમયના ભાટો, પ્રાત્યહિક વિવરણ તેઓના ગ્રંથમાં દાખલ કરતા હતા. મુસલમાન એતિહાસિક લોકોની એક દેશદશિતા અને પક્ષ પાતિતાના કલુષિત મરતક ઉપર પદાઘાત કરી તેઓ પ્રોજનવશે સજાતીયપતિત. રાજાઓની કલંક કહાણી કહી ગયા છે.
તેઓના કાવ્ય ગ્રંથમાં વર્ણિત છે જે અંબર શજ માનસિંહને પ્રતાપ દિન દિન એટલો બધો વધી પડ્યો હતો કે જેથી છેવટે દીલ્લીશ્વર અકબરના હૃદયમાં તેના ઉપર ઈર્ષાનળ સળગી ઉ. ઇષના વિષદંશને જર્જરીભૂત થઈ તેને દરેક ક્ષણે માલુમ પડતું હતું જે માનસિંહ તેને સિંહાસન ભ્રષ્ટ કરવા ચેષ્ટા કરે છે. માનસિંહના તિવ્ર ઉકષ દષ્ટિપાતથી તેનું વિરાટ સિંહાસન કંપી ઉઠે છે. કમે ઈષચિંતામાં, ચિંતા, આશંકામાં, આશંકા છઘાંસામાં, પરિણામ પામી. મંગલ સમ્રાટ અકબર, રાજા માનસિંહની ઇન ઈથી હત્યા કરવા તત્પર થયે. કૃર હૃદયવાળાને અને દુરાચારીને પોતાની દુરભિસંધિ સાધવાને સાધનો આ જગતમાં અભાવ નથી. અકબર વિપુળ બળશાળી હતા. માનસિંહ, તેની પાસે તુચ્છમાંથી તુચ્છ તૃણ સમાન હતો. તે પણ મોગલ સમ્રાટ અકબરે, બીકણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com