________________
હેર
ટાડ રાજસ્થાન.
દુઃખ ધ અધર્મજીવન મૃત્યુ વીગે≥ આધાર રાખે છે તેજ નિષ્ઠુર પશુવત્ આચરણુ કર્વા લાગ્યા. જે સાક્ષા ધર્મનો અવોર ઇ સર્વત્ર પૂજત: હદે તેજ અધર્મની સ્મૃતિ ધારણ કરી, પશુવૃત ચલાવવા લા. એમ કેટ, એ દારૂણ વપાકમાં અને એ કઠોર અગ્નિપરિક્ષામાં આજ કા પતિ ધર્મનું રક્ષણ કરે ! સરલ રજપુત કુમારી મેળામાંથી ઘેર આવી. આંગણામાં થઇ તે સદા જતી આવતી હતી આજ તેજ માગે તેણી ગઈ. કેટલેક દુર જઈ તેણે જોયુ જે ચારે દિશાના મારા અધ છે, બહાર જવાના કાઇ રરતા નથી તે અતિવ વિસ્મીત થઈ. ક્રમે તેના હૃદયમાં જુદાજુદા પ્રકારના સદેહેા આવવા લાગ્યા, તે સમયે અકસ્માત એક તરફનું ખારણું ઉઘયું તે ખારણામાંથી દીલ્હીશ્વર અકબર નીકળ્યા. કામેાન્મત ભાવે પોતાના બે હાથ લાંખા કરી તે રજપુત સુંદરીની સામે ઉભા રહ્યા અને જુદાં જુદાં લુબ્ધ બચને તેને પ્રલેાભન આપવા લાગ્યા. દારૂણ રાષ અને જીઘાંસામાં સતીનું હૃદય મથાઇ ગયું, તેણે જલદીથી પોતાનીકડ ઉપરથી એક તીક્ષ્ણ છરી કહાડી અકબરના હૃદય ઉપર ચાંપી રાષ કષાયત નયને તે ખાલી, “ ઇશ્વરના નામે સોગંદ ખાઇ મેલ જે હવે કાઈ દીવસ રજપુત કુળ કલકાણુ નહિ કરૂં, ખાલ ! સોગન લે ! નહિતા આ તીક્ષણ ધારવાળી છરી તારા હૃદયના શૈાણીતમાં સ્નાન કરશે.” રજપુત સતીનુ અદભૂત સાહસ જોઈ મોગલ સમ્રાટ સ્તબ્ધ થઇ ગયા. તેની પાપવૃતિ પલાયન કરી ગઈ. પાપકલુષિત મેહાંધ અંતઃકરણ પવિત્ર થઇ ગયું સતીનું કહેવું તે પાળી ન શકયે એમ ન મન્યુ. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે એ સમયે મેવાડની અધિષ્ઠાત્રી દેવી ભગવતી વિસ્વમાતા તે પાપ વિલાસ ભુવનમાં સિહાસન ઉપર બેસી આવિભાવ પામી. તેણે તે રજપુત સ્ત્રીનુ પાતીવ્રત્ય જાળવવા તેના હાથમાં તેણે છરી આપી. તે છરી લઈ અકખરનું શૈાણીત પાડવા તે તૈયાર થઇ. પૃથ્વીરાજના જેષ્ટભ્રાતા રાયસિહે એવી ગુણવતી પત્ની મેળવી નહોતી. પવિત્ર પાતિત્રત્ર્યના અભાવે અથવા ભીરૂતા વશે, રાયસિ’હની તે પત્ની દિલ્લીશ્વરના તે અનર્થંકર પ્રલાલનમાંથી ખચી નહોતી. સામ્રાજ્ય રત્નભૂષણના પ્રલેાભનમાં તેણે પાતાનુ પાતીવ્રત્ય ખાઈ દીધુ પાતિવ્રત્ય ધથી એ ભ્રષ્ટ થઈ. રાયસિ’હની પત્ની શા સ્વામીના ઘરમાં આવી. તે સમયે તેજસ્વિ પૃરાજે પોતાના સહાદર રાયસિંહને ભેદી વચને કહ્યું, સુવર્ણ અને મણીરત્નના અલંકારથી પાપી કલેવર મંડીત કરી ચારે દિશા કિરણવાળી કરતી, તમારી ધર્મપત્ની આપણા ઘરમાં પાછી આવી છે પણ મેટા ભાઈ? તમારી મરદાઇ કયાં ગઇ છુ ”
"C
પુણ્યશ્લોક પ્રતાપસિંહની પવિત્ર જીવનીની સમાલોચના કરતાં કરતાં પ્રત્યેાજન વશે આપણે ખીજા વિષયનુ અનુશીલન કરવા પ્રવૃત્ત થઈ ગયા. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com