________________
૨૬૪
ટાડ રાજસ્થાન.
સાથે લઇ કેટલાક સામંત સરદારો સાથે પ્રતાપસિંહ, શેક ભરેલા હૃદયે ધીરેધીરે આરાવલીના શિખર પ્રદેશથી ઉતર્યાં. એકવાર તેણે સ્નેહથી ચિતેાડ તરફ લેઇ લીધું. તેણે જાણ્યું હવે તે આ જીવનમાં ચિતાના ઉદ્ધાર થાશે નહિ.
વીર કેસરી પ્રતાપસિંહ માતૃભૂમિ છોડી શકયા નહિ, આરાવલ્લીમાંથી ઉતરીને મરૂભૂમિના પ્રાંત પ્રદેશમાં આવી પહોંચ્યા, એટલામાં તેને વિશ્વસ્તમંત્રી ભામશા પુષ્કળ દ્રવ્ય લઈ આવી તેને મળ્યા. ભામશાએ તે સઘળું દ્રવ્ય પ્રતાપસિ’હના ચરણમાં મુકયું. તે પુષ્કળ સપત્તિ એકલા ભામશાએ મેળવેલ નહેતી. તેના પુર્વજો મેવાડના મત્રિત્વના હાદાએ ઘણા વર્ષ સુધી હતાં, તે અવસરમાં તેએએ તે સપત્તિ મેળવેલ હતી. મ`ત્રિવર ભામશાએ તે સઘળું દ્રવ્ય પ્રતાપસિંહને આપ્યુ. તે દ્રવ્યની સહાયે, ખાર વર્ષી, પચીસ હઝાર સૈનિકેાનુ ભરણ પાષણ થાય તેમ હતું. એબેહદ ઉપકારના માટે મહાત્મા ભામશા, મેવાડના ઉદ્ધારકત્તા કહેથાયે. આવુ... આવું આનુકુલ્ય આવવાથી પ્રતાપસિંહે પોતાના સામંત સરદારને એકઠા કર્યા અને ઘેાડા સમયમાં તેણે મોગલ સેનાપતિ શાખાજખાં ઉપર હુમલો કર્યો.
પ્રતાપસિંહ, મરૂ ભૂમિ થકી પલાયન કરી ગયા છે. એમ મોગલે નિશ્ચિત કર્યું હતુ. પણ તેને તે નિશ્ચય, વિપરિત રીતથી નીવડયા. શાખાજમાં તે સમયે દેવીર નામના સ્થળે છાવણી રાખી નિશ્ચિત ભાવે રહ્યા હતા. તે સમયે પ્રતાપસિંહના યુદ્ધ ભેરીનાદ તેને કાને પડયા. રતાડીત શુકત સહુની જેમ વિષેન્દ્ર પ્રતાપસિંહ શાખાજખા ઉપર પડયા. દેવીરના સ્થળે અને સેના વચ્ચે દારૂણ યુદ્ધ ચાલ્યું પણ ખળગર્વિત શાખાજમાં પ્રતાપસિંહનો હુમલો સહન કરી શકયા નહિં. તે પેાતાના દળ સાથે પ્રતાપસિહુના હાથમાં આવી પડયેા. તે સરદાર પ્રતાપસિહ પાસેથી છુટી આમૈત નામના સ્થાને પલાયન કરી ગયા. તે સ્થાને વળી એક મેગલ સેનાદળ હતુ. પ્રતાપસિંહ તે સ્થાને આવી પહેાંચ્યા. અને ત્યાં તેણુ સઘળાને ઉત્સાહિત કરી દીધા.આ સઘળા સમાચાર મેગલાના કણ ગોચર થયા. તેએ અત્યંત ગભરાયા. પ્રતાપસિહુને તેના દળ સાથે સૃખલીત કરવા તેએ તૈયારી કરવા લાગ્યા. પ્રતાપસિહ કમલમીરના મેાગલા ઉપર પડયા. અને ત્યાંના સેનાદળના અધીપતિ અબ્દુલ્લાના તેણે તેના દળ સાથે સંહાર કર્યાં. એ રીતે થાડા સમચમાં પ્રતાપસિ’હના કખામાં એકદર ખત્રીશ નાના કીહ્વા આવ્યા. તે ખત્રીશ કીલ્લામાં જેટલા મુસલમાન હતા, તેના પ્રતાપસિંહે સંહાર કર્યા. એવી રીતે ઘેાડા સમયમાં એટલે સવત્ ૧૫૮૬ (ઇ. સ. ૧૫૩૦ )માં ચિતાડ, અજમેર અને મંડળગઢ વિના સઘળા મેવાડ પ્રદેશના પ્રતાપસિહે ઉદ્ધાર કર્યા. જે માનસિંહ પ્રતાપમિહના પરમ શત્રુ, જે માનસિ ંહના વિદ્વેષાનળમાં પડી પ્રતાપસિંહ મહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com