________________
સુપર
ટાડ રાજસ્થાન.
ગુપ્તભાવે તેની વાંસે પડયા હતા. તે એ સૈનિકમાંથી એક આશામી મુલતાની અને બીજો આશામી ખેારાસાની હતા, તે પલાયન કરી જતા રાણાની પછવાડે આવતાં એક પ ત તરંગિણીના તટે આવી પહોંચ્યા, તે સમયે તુરગરાજ ચૈતક, તે ક્ષીણાંગ તર’ગિણીને છલંગ મારી આળગી ગયા અને પેાતાના પ્રભુને લઇ ક્રૂરે પલાયન કરી ગયા. મોગલ સૈનિકે પણ પ્રતાપસિ’હની પાસે આવી પહેાંચ્યા, દૂરથી ખંદુકને અવાજ સભળાયા તેની સાથે પછવાડે કોઈ બેલી ઉડયું “ અરે નીલઘેાડાના સવાર પ્રતાપસિહુ ચકિત થયા અને વિસ્મય વિસ્ફારિત નયને તેણે પાછા ફરી જોયું. જે તેણે જોયુ તે અતીવ વિસ્મય કર ! તેથી તેના રાષ અને જીધાંસા વધવામાં ખામી રહી નહિ. તેણે જોયું કે તેની વાંસે એક માત્ર અશ્વારોહી છે. તે અશ્વારોહી, તેના ભાઈ શક્તસિંહ. !
,,
શકતસિંહ પ્રતાપસિહુના ભાઈ થાય. વિષમ વિવાદવશે અને ભાઇ વિચ્છીન્ન થયા હતા. શક્તસિંહે મોટા ભાઈ પ્રતાપસિંહનુ રાજ્ય છેડી અકબરના પક્ષનું અવલંબન કર્યું હતું. તેના મનમાં વાંસના હતી જે ભાઈના શાણીત પાતે, એક દિવસ વિષમ વિદ્વેષ વદ્ઘિનુ શાંતિવિધાન થાશે. તે દીવસે હલદીઘાટના યુદ્ધશાં સમ્રાટ અકબરના સેનાન્મુહના અંતર્ભાગમાં ઉભા રહી તે જોતા હતા. જે પ્રતાપસિંહ એકલા નીલાસ્વની પીઠ ઉપર બેસી યુદ્ધાંગણથી પલાયન કરી જાય છે. મેાટાભાઇની વિપદવાળી અવસ્થા જોઈ નાનાભાઇ શકતસિહ નિશ્ચીંત રહી શકયા નહિ. તેનું કઠોર વજ્ર જેવું હૃદય ગળી ગયું, તેને રાષ પ્રશમિત થયે.. તેની જીઘાંસા લગ્ન પામી ગયા. વૃતાંત સંભારીને તે દારૂણ મમ પીડામાં પિડિત થયેા. પોતાના ભાઇને વિપદમાંથી ઉગારવા સારૂ તે મોગલ સેનાનેા ત્યાગ કરી તેની વાંસે ચાલ્યા, રસ્તામાં વાંસે પડેલ મેગલ સૈનીકોના વધ કરી નાખ્યા. વીરવર શક્તસિહ ભાઈ પ્રતાપસિંહને મળ્યા. દૂરથી તેને આવતા જોઇ રાણાપ્રતાપસિંહુ વિષમ સ ંદેહમાં પડયા. તેના હૃદયમાં એકી સાથે રોષને અને અભિમાનને દદય થયા. તેણે જાણ્યું જે છું હવે શકતસિંહ વેરને બદલેા લેવા આવ્યે છે. મારી આ નિઃસહાય અવસ્થામાં શું તે પેાતાની પ્રતિજ્ઞા પાળી લેવા આવ્યે છે ! પ્રર્તાપસિહ શરવિદ્ધ કેસરીની જેમ ગાજી ઉઠયેા અને પેાતાની તલવાર ઉંચી કરી' શકતસિહની પ્રતિક્ષા કરવા લાગ્યા. પણ શકતસિહનુ' ગ્લાન વિષણુ અને લજ્જાવતન મુખ જોઈ તેના મનના સંદેહ દૂર થયા. જ્યારે તે શિશેાદીચ વીર શકતસિહ, મોટા ભાઈ પ્રતાપસિંહના ચરણમાં આવી પડયા. ત્યારે અને તેણે ક્ષમા માગી ત્યારે પ્રતાપસિંહ એક અપૂર્વ આનંદથી આન ંદીત થયા. આજ અનેક દીવસે, પરસ્પરનાં દર્શન થયાં. બન્ને ભારુંએ દારૂણ દુઃખ અને મનેવેદનાને ભુલી ગયા. આજ પરસ્પરના અશ્રુસેકથી પરસ્પરના વૃક્ષસ્થળ સિકત થયા. તે માનદના સમયમાં પ્રતાપસિહના પ્રિયતમ અવે પ્રાણને પરિત્યાગ ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com