________________
રાણા તાપસિંહનું' સિ’હાસનારોહણ
૨૫૫
જયેાલ્લાસે ઉલ્લાસિત થઈ યુવરાજ સલીમે હલદીઘાટને પર્વત પ્રદેશ ડયા. વર્ષાની અવિહળધારાથી નદી કીનારા વીગેરે મિત થઈ જવાથી ગિરિ પ્રદેશ અત્યંત દુમ થઈ પડયા. એટલે કે તે સમયની અવસ્થા મેગલાને વિશ્વકર થઇ પડી તે સમયના સુયેાગમાં પ્રતાપસિંહે થેાડા રાજ નિવૃત્તિ ભાગવી. પણ નવ વસંતના આવવાથી સઘળા રસ્તા સુગમ થઇ પડયા. દુષ માગલેએ ક્રીથી પ્રતાપસિંહનાં ઉપર હુમલા કર્યાં. પ્રતાપસિહ, તે વિશાળ મોગલ સેનાની વિરૂદ્ધે મેટા વીર્ય થી ઉતા. દુર્ભાગ્યવશે, તે યુદ્ધમાં પણ તેને પરાજય થયા. તેણે ઉદયપુરના ત્યાગ કરી, કમલમીરમાં જઇ સેનાદળ સ્થાપ્યું ♦ પણ તે સ્થળે તે નિશ્ચિંત રહી શકયેા નહી. મેગલ સેનાના અધિપતિ કાકાશાહબાજખાંએ કમલમીરના ગિરિ પ્રદેશ ઘેરી લીધેા. દુ મેગલના ઘેરાના સપૂર્ણ રીતે અટકાવ કરી પ્રતાપસિંહ ઘણા દીવસ, કમલમીરના કીટ્ટામાં રહયા. તે સ્થળે આબુપતિ સ્વદેશ વ્રેાડી દેવરાજે દગેા કર્યાં. કમલમીરમાં નાગન નામના એક કુવા હતા ત્યાં તે એકજ જળાસ્ય હતુ. તે દુરાચાર સ્વદેશ ડ્રાહીએ તે કુવાના મોગલ લોકોને ખબર આપ્યા. મોગલ લોકોએ વિષધર પનગારાએ તેનું જળ દૂષિત કર્યું. વિષ દુષ્ટ જળ અનુપયેાગી હોઈ, જળાભાવે પ્રતાપસિંહ મેહુ' દુ:ખ પામવા લાગ્યું.
પ્રતાપસિંહૈ, કમલમીરને ત્યાગ કરી ચોદક નામના કિલ્લામાં આશ્રય લીધા. દુદાંત માગલાએ તે સ્થાનને પણ ઘેરા ઘાલ્યેા. શિન ગુરૂ સરદાર ભણુસિંહૈ, ચાઇકિલાના ઉદ્ધાર માટે યુદ્ધમાં મોઢું પરાક્રમ બતાવ્યુ, છેવટે તે યુદ્ધ સ્થળે પડયા, એ પ્રસિદ્ધ યુદ્ધસ્થળે મેવાડના પ્રધાન ભટ્ટ કવી નિપાતિત થયા, તેની હૃદયાત્તેજક વીરગાથા સાંભળી રજપુત વીરા એટલા બધા ઉત્તેજીત થયા હતા કે સઘળા સ્નેહ મમતા છેાડી ચત્રનેાના ઘેરાના વ્યર્થ કરી દેવા ચેષ્ટા કરવા લાગ્યા. ચાંદનાં ઘેરાને વૃત્તાંત લઈ કવિએ પાતાના રાજાનું એવું વીકીન કરી જે વીર ગાથા બનાવી છે તે વીરગાથાની આજ પણ મેવાડમાં રજપુતે ગાવામાં આવૃત્તિ કરે છે. તે કવિની પરલેાક પ્રાપ્તિ ઉપર રાણા પ્રતાપસહુને રણમાં ઉત્સાહિત કરવાને કાઈ રહ્યું નહિ. તેણે માત્ર પ્રતાપસિ’હું ની ગાથાએ ગાએલી હતી. એ સઘળી વીર ગાથા, એવી તેજસ્વિની ભાષામાં લખેલ છે કે તે સઘળી વાંચવાથી નિર્જીવ અને નિસ્પૃહ આશામી નવખળે અને અપૂર્વ ઉત્સાહૈ, ઉશ્કેરાઈ જાય તેમ છે.
જ્યારે યવનાએ કમલમીરના કીટ્ટાના કમો લીધે ત્યારે રાજા માનિસ’હું ધર્મીમતી ગાણુડા નામના કાને ઘેરા ઘાલ્યો. મહેાખતખાંએ ઉદયપુરના કખજો કર્યાં. આમીશાહ નામના યવન રાજપુત્રે ચૌદ અને અગુણાપાનેરના મધ્ય સ્થળમાં - સવત ૧૬૩૩ ( ઇ. સ. ૧૫૭૭ ) ના માઘ માસના સાતમાં દિવસે આ યુદ્ધ થયુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com