________________
૨૫૮
ટાઢ રાજસ્થાન.
તેમાં દુખ શું ! પણ આજ આહારાભાવે પ્રાણ પુત્રીને રાતી જોઈ એકદમ તે નાહિમ્મત થઇ ખેલી ઉડયે, “ ને આવી રીતના દુઃખે ભાગવી. રાજસ ભ્રમનું રક્ષણ થાતુ હોય તે તે રાજ્યસભ્રમને હઝારા ધિક્કાર છે” ત્યારપછી ઘેાડા ક્ષણ ઉપર તેણે તે સઘળાં દુઃખને નાશ કરવા અકબરને પ્રાર્થના કરી.
પ્રતાપસિ’હે અકબરને તે વિષયના એક પ્રાર્થના પત્ર મેકલ્યું. અકબર તે પત્ર પામી પુલકિત થયા, પ્રતાપસિહના એવા વિનયના સાર જોઇ તેણે દિલ્લીમાં સત્ર નૃત્યગીત કરવાના હુકમ કર્યાં. નગરમાં ઘેરઘેર નૃત્યગીત થવા લાગ્યાં. મોગલ કુળનાં સઘળાં માણસા આનંદમાં મત્ત થયાં. મોગલ સમ્રાટ અકખરે આનંદાસ્કુલ્લ હૃદયે પૃથ્વીરાજ નામના એક રજપુતને પ્રતાપસિહુને તે પત્ર ખતાન્યેા. પૃથ્વીરાજ અકબર પાસે બંદી થયા હતા. જ વર્ષ ( સં. ૧૫૧૫ ) માં રાઠોડ વીર ચેધરાવે સુંદરમાંથી સ્વપ્રતિષ્ઠિત ચેાધપુરમાં મારવાડનુ સિહાસન ફેરવ્યુ તે વર્ષમાં તેના એક પુત્ર નામે વિકાએ ભારતવર્ષના મરૂ પ્રાંતમાં પેાતાના નામથી વિકાનેરની સ્થાપના કરી. પૃથ્વીરાજ વિકાનેર રાજને નાનેા ભાઈ હતા. વિકાના વંશધરાના વિકમ પ્રભાવથી વિકાનેર ક્રમે ક્રમે આબાદ થઈ ઉઠયું, વિકાનેરના રાજા રાયસિંહે મારવાડ રાજ માલદેવના અધમ દાખા અનુસયે નહિ. પૃથ્વીરાજ તે રાાંસહના ભાઇ થાય. અષ્ટના દારૂણ વિપાકે તે મેગલ સમ્રાટની પાસે ખંદી હતાં. પણ તેનું હૃદય અસીમ વિત્યું અને મહત્વે સ્વદેશ પ્રેમપૂર્ણ હતું. પૃથ્વીરાજ વીર પુરૂષ હતા એટલું નહિ પણ તે કવી હતા. એવા સુંદર ગુણે વિભૂષિત થઇ તે તેજસ્વિની ભાષામાં કવીતા કરી મનુષ્યનું મન મુગ્ધ અને રંજન કરતા હતા. અને ખરી જરૂરીયાતે હાથ તલવાર લઇ યુદ્ધ કરતા હતા. ટુકામાં તે સમયે, રાજસ્થાનમાં તે મહાવીર અને શ્રેષ્ટ હતા. કાવ્યરસદાયિની વીણાપાણી શારદાના કૃપાબળે પૃથ્વીરાજે રાજસ્થાનના સઘળા ભટ્ટ કવીઓ ઉપર જય મેળવ્યેા હતેા. ખાલ્યકાળથી પ્રતાપસિંહના વિત્વે, ઉદારત્ને અને સહવે અનુપ્રાણિત થઇ રજપુત કવિ પૃથ્વીરાજ, પ્રતાપસિંહને દેવભાવે પુજતા હતા. પ્રતાપસિંહે સ`ધિની પ્રાર્થના વાળા પત્ર મોકલ્યેા છે એ વાત જાણી તે દારૂણ મનેવેદનાથી પીડીત થયેા. પ્રતાપે, તે પત્ર લખ્યા છે એમ તેને પહેલાં વિશ્વાસ આવ્યા નહિ. તે અકબરની પાસે પેાતાની સ્વભાવિક નિર્ભયતા અને સરળતાથી મેલ્યા, પત્ર પ્રતાપસિંહને નહિ ” હું સારી રીતે પ્રતાપને ઓળખું છું. આપના રાજમુકુટ પ્રતાપસિંહના માથા ઉપર મુકી દ્યા તેપણ તેજસ્વી પ્રતાપસિહુ આપને નમશે નહિ.
મ
પૃથ્વીરાજે સમ્રાટ અકબરની અનુમતિ લઇ પ્રતાપસિ’સહુને, એક દૂતદ્વારા એક પત્ર લખી માકયેા. પત્રવાંચતાં માલુમ પડેછે કે પૃથ્વીરાજે પ્રતાપસિહુને અકખરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com