________________
~~~~
~
~
રણું પ્રતાપસિંહનું સિંહાસનારોહણ તેણે ઉદ્યોગ કર્યો. જેણે આજ સુધી પ્રકૃત રજપુતના શૌર્ય કાર્ય કર્યા છે, આજ તે દુર્ભાગ્ય વશે, તેના સઘળાં સાહસ અને તેજસ્વિતા છોડી દઈ અધમ થઈ અકબરના પક્ષમાં ગયો. તેણે પિતાના પુત્ર ઉદયસિંહને જુદી જુદી કીમતી ભેટ લઈ અકબરની પાસે માફ અકબર તે સમયે અમીર તરફ જતા હતા. રસ્તામાં મારવાડ રાજપુત્ર ઉદયસિંહની નાગોર નામના સ્થળે મુલાકાત થઈ અકબરે તેને આદર સાથે ગ્રહણ કર્યો. તેને “રાજા” એવા ઈલ્કાબથી ભૂષિત કર્યો. ત્યાર પછી મારવાડના રાજાઓ “રાજા” એવા નામે કહેવાયા. એમ કહેવાય છે જે રાઠોડ ઉદયસિંહ બહુ સ્થલકાય હતે. તે માટે માણસ તેને મોટા રાજા ” એવા નામે બોલાવતા હતા. તે સમય રાઠેડની રાજનીતિની ઉન્નતિને સુત્રપાત થયે, તે રાઠોડ રજપુત, મોગલ સામ્રાટની જમણી ભુજા હતા. પણ પવિત્ર કુળ મર્યાદાને જલાજળ આપી, રાડેડ રાજે મોગલ સમ્રાટનું સમાન મેળવ્યું, તે શું તેના પૂર્વ પુરૂ
ના કામને ભાવે એવું થયું ! તેણે પિતાની દુહિતાને મોગલ સમ્રાટના કરમાં સોંપી તેની તે કન્યાનું નામ ધબાઈ હતું. ૬ ધબાઈને અકબરના કરમાં સેંપી તેના બદલામાં રજપુત કુલાંગાર ઉદયસિંહને ચાર આબાદ જનપદ મળ્યા. એ - ચાર જનપદની પ્રતિવરસ વિશ લાખ રૂપિયાની પેદાશ હતી. તેથી કરી મારવાડ રાજયની પેદાશ, બમણી થઈ પડી. અબરાજે અને મારવાડ રાજે જે એવાં જઘન્ય કાર્ય કયા છે તે કાર્યને ઘણા ખરા રજપુત રાજાઓ અનુસય. તે બનેને અનર્થકર રેગ, ચેપી થઈ બીજા રજપુત રાજાઓને ચોંટયા.
તે રજપુત રાજાઓમાં નિતિક બળ ન હોવાથી, તેઓ મોગલ સમ્રાટના પ્રલેભનને વશીભૂત થયા હતા. એ પ્રમાણે રાજસ્થાનના ઘણાખરા રાજાઓ, અકબરના પદાનત થયા. તેઓને વિશાળ રાજય સમૂહ ોગલ સામ્રાજ્યમાં અંતલીન થઈ ગયે. એ સઘળા હીંદુ નરપતિઓએ મોગલ સમ્રાટને એટલે બધો ઉપકાર કરી આપ્યો હતો કે તેથી મુસલમાન ઈતિહાસકોને, તેઓને, મોગલ સામ્રાજ્યના સ્તંભ” તે અલંકાર સ્વરૂપ, એમ કહેવાની ફરજ પડી છે.
. એ સઘળા રજપુતાને લઇ, સમ્રાટ અકબર, વીરપુંગવ પ્રતાપસિંહ સાથે યુદ્ધમાં ઉતયે, જેના પૂર્વજોએ એ અગાઉ મેવાડના રક્ષણ માટે પ્રાણ આપ્યા હતા, આજે તે પૂર્વજના વંશધરો મેવાડનું સર્વ નાશ કરવા તૈયાર થયા. રજપુતે થઈ રજપુત કુળ શિરોમણી પ્રતાપસિંહના વિરૂધે તેઓ યુદ્ધક્ષેત્રમાં ઉતયા. તેનું - ઈ. સ. ૧૫૬ ૮ ( હીઝર) 99 માં યુદ્ધ ૧.પાર ચાલ્યો.
$ ધબાઈના પેટે ધર્મપ્રિય શાહજહાન પેદા થયો. ચોધબાદનું સમાધિમંદિર અમા પાસે સેકંદ્ર નામના સ્થાને સ્થાપિત.
- તે ચાર જનપદના નામ-ગવાર-ઉજજયિની, દેવળપુર અને બુદનાવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com