________________
२४3
રાણા પ્રતાપસિહનું સિંહસના રેહણું ~~ ~
~ દૂર થયે હતે સંગ્રામસીંહના ઊંચકુળ શૈરવ, રાજ્યમયદા અને વિરેચીત ગુણગ્રામના વિશયની પર્યાચના કરવાથી, તેને એવા દુસહ કાર્ય કરવાને સંપૂર્ણ ક્ષમતાવાળે માણસ કહી શકાય તેવું છે વીરપુંગવ, સંગ્રામસીંહ વીરચિત ગુણથી ભુશીત હતે. હિમાલયથી તે સુકુર રામેશ્વર પર્વતના સમજુ લેકે તેના ગુણગ્રામની પ્રશંસા કરે છે. સઘળા હીંદુ સંતાને, તેને ભારત વર્ષને ઉદ્ધારકત્ત માને છે, પણ સઘળું વૃથા, બેનશીબ ભારત વર્ષના અદ્રષ્ટમાં યવનેનું દાસત્વ લખેલું હતું. એટલે સંગ્રામસિંહ અકાળે આ લેકમાંથી અંતતિ થયે આર્ય લેકે પૈતૃક રાજ્ય એકદમ વંચિત થયા. ભારત વર્ષના ભવિષ્ય લેખમાં લખેલું સંપૂર્ણ સફળ થયું. ભારત સંતાનના પગમાં કઠોર દાસત્વની બેઠે પડી, સંગ્રામસિંહ પછી કાપુરૂષ ઉદયસિંહ પેદા ન થયા હતા અને સંગ્રામસિંહના પછી તરતજ શિશદીયકુળનું શાસન સુત્ર પ્રતાપસિંહના કરકમલમાં આવ્યું હતું, અને અકબર કરતાં થોડી ક્ષમતાવાળા યવન રાજના હાથમાં ભારતવર્ષને શાસનદડ આવ્યા હતા તે ભારત વર્ષની આવી શેચનીય દશા થાત નહિ.
બાદશાહ અકબર પુષ્કળ બળ સંપન્ન હતે, પ્રતાસિંહ સ્વ૫ સહાય સંપન્ન હતા, એ સ્વલ્પ સહાય શી રીતે અકબરના વિરૂધ્ધ પ્રતિકતામાં ઉતરે કેવી રીતના ઉપાય જવાથી, તે અકબરને સમકક્ષ થઈ શકે એવી રીતનુ અવધારણ કરવા, પ્રતાપસિંહ. મંત્રણાકુશલ, વિચક્ષણ અને વિવેકવાન સરદાર સાથે મંત્રણ કરવા લાગ્યા. સમરેપગી સાધનના કામમાં આવતાં સામતેને તેણે ભુમિવૃત્તિ આપી. પ્રજનવશે, કમલમીરમાં તેણે રાજપાટ સ્થાપ્યું. અને તે નગર સાથે, ગગુંડા વિગેરે કિલ્લાને સારી રીતને તેણે સંસ્કાર કર્યો. મેવાડના સમતળ ક્ષેત્રમાં સેના દળ રાખવું તે પ્રતાપસિંહને ઉચિત લાગ્યું નહિ. પિતાના પિતૃપુરૂષની પ્રકૃતિ પ્રણાલિકાને અનુસરી તેણે સેના દળને દુર્ગમગિરિના પ્રદેશમાં રાખ્યું. થોડા સમયમાં એ સારની ઘોષણને તેણે પ્રચાર કર્યો જે “જે લોકો મારી વશ્યતા સ્વીકારવા સંમત્ત છે. તે લોકો એકદમ લેકાલય ત્યાગ કરી પર્વત પ્રદેશમાં જઈ રહે. નહીં તે તેઓ શત્રુમાં ગણાશે અને પ્રાણ દંડે દંડિત થાશે” એ ઘેષણ પ્રચારિત થઈ એટલામાં લેકે, પિત પિતાને આવાસ છોડી, પરિવાર સાથે પર્વતમાં રહેવા ગયા. થોડા સમયમાં મેવાડને અધિક ભાગ ઉજડ થઈ પશે, બુનાસ અને વેરીસ નદીના પાણીથી ઘવાતે ફળદ્રુપ અને રસ્ય ભૂપ્રદેશ સંપૂર્ણ રીતે બેચરાગ એટલે નીપ્રદીપ થઈ પડે.
પિતે પ્રચારિત કરેલો તે કઠોર વિધિ પ્રજાવર્ગ પાળે છે કે નહી તે જેવા પ્રતાપસિંહ, કેટલાક સૈનીકોને લઈ છાને ગિરિનિવાસ છે નીચેની ભૂમિ ઉપર ઉતરી સઘળા સ્થળે ફરવા લાગ્યું જે સઘળા લેકાલય, પૂર્વે લોકેના કેલાહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com