________________
૨૪૨
ટાડ રાજસ્થાન.
વાપરવા લાગ્યા. સુખપ્રદ અને કામળ શય્યા ઉપર તે સુતા હતા. તે શય્યા છોડી દઇ તે કઠિન તૃણશય્યા ઉપર સુવા લાગ્યા. તેણે એકલાએ તે ભેગ સુખનો ત્યાગ કર્યાં નહેાતા. પણ તેના વંશધરાને તેમાંથી કેટલીક ખાખતના હાલ પણ ત્યાગ કરવા પડે છે. ચિંતાડના ઉદ્ધાર માટે પ્રતાપસિંહે એક સુંદર ઉપાય ચૈન્યેા, ચિતાડના અધઃપાતની પહેલાં રાણાકુળનું રણનગારૂં સેનાદળની સંમુખે શજ્જિત થાતું પણ પ્રતાપસિહે હુકમ આપ્યા જે ‘આ સમયથી હવે તેનગારૂ સેના દળની વાંસેવાજે ’ વિધાતાના કઠોર વિધીનાનુસારે મેવાડનું પૂર્વ ગારવ, ફરીથી ઉદય પાન્યું નહિ. આજ પણ મેવાડમાં તે નગારૂ સેનાદળની વાંસે વાજે છે. હવે પ્રતાપસિ’હુના વંશધરા સેનાનાં અને રૂપાનાં પાનèાજન પાત્રા ઉપયાગમાં લે છે. અને સૂકે મળ શય્યા ઉપર સુવે છે, પણ તેઓ તેઓના પૂજની પ્રતિજ્ઞા ભુલ્યા નથી. તેઓ હાલ પણ તે સઘળા પાત્ર નીચે એક એક વૃક્ષપત્ર મુકેછે. શય્યાના નીચે પણ તૃણ મુકે છે. માતૃભૂમિની એ શેાચનીય દુર્દશા જોઇ ખીલકુલ કાતર થઇ રાજકેસરી પ્રતાપસિહ ખેલતા હતા જે, જો ઉદયસિહના જન્મ ન થાત, અથવા સ‘ગ્રામસિંહ કે તેના વંશધરા શિશેાદીયકુળમાં પેદા ન થાત. તા કાઇ પણ તુર્કી રાજસ્થાનને અવાતત્યની સાંકળે બાંધત નહિ.
હી‘હું સમાજની તેસમયની અવસ્થાનુ' અનુશીલન કરી જોવાથી માલુમ પડેછે જે પ્રતાપસિંહનાં તે વીરાચીન્ત મહા વાકય યથાર્થ છે. તેના રાજયાભિષેકની પુર્વે સા વર્ષના અંદર હીંદુસમાજની રીતીનીતીએ એક અભિનવ વેશ ધારણ ક હતા. યમુના અને ગંગાની સૈક્ત ભુમીથી તે આરાવલી પાસેના પ્રદેશ સુધીને પ્રદેશ હી’હું દ્વેશીયવનાના કઠોર ધાતે વિદ્રસ્તા વસ્થામાં આવી પડયાછે. તે પ્રદેશ પ્રતાપસી'હુના સમયથી પૂર્વ સે વર્ષમાં નવા બળમાં આવી, ધીરે ધીરે પેાતાનું વીરાટ મસ્તક ઉંચુ કરી શીષ સ્થાને આવ્યેા હતેા, તે વિશાળ પ્રદેશમાં અખર અને મારવાડના પ્રદેશ અંતરગત હતા તે બન્ને રાજ્યના રાજાઓએ, ક્રમે ક્રમે એક નવું જેર મેળવ્યું હતુ. એક મારવાડરાજ દિલ્લીશ્વર શેરશાહની સામે ઉતયે હતેા. વળી ચંબલ નદીના તીરે રહેલા ક્ષુદ્રક્ષુદ્ર રાજાએએ જોર કરી માથુ ઉપાડયુ હતુ, તેસઘળા રાજ્યના અધીશ્વર હીંદુ હતા. હીંદુની શી રીતે ઉન્નતિ થાય ભારત વર્ષની દી કેમ થાય તેવા ઉપાયેા ચેાજવા, એ તેના પ્રધાન ઉદ્દેશ હતા. તેઓનુ બળ ધ્ દ વધી ગયુ હતુ. પણ તેઓના મેટા એક અભાવ હતા. તે અભાવ પુરાઈ ગયા હત તે તેએ યવન શિર ઉપરથી ભારત વર્ષ ના રાજ્ય મુકુટ છીનવી લેત; સજાતીય ગારવ સપૂર્ણ રીતે ઉદ્ધામાં લાવી શકત. તેઓને સાહસ, સબલ સહાય વીગેરે સઘળુ હતુ. પણ તેઓના એક પણ સુદક્ષ નેતા નહેાતે વીર કેસરી સબ્રહ્મસીહને પામી, તેઓને તે જાતના
અભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com