________________
૧૨૮
ટાડ રાજસ્થાન.
છે. હુ તેની વાંસે વાંસે શત્રુઓને કાપવા રહેતા હતા. પણ તેના કરાળ ગ્રાસમાંથી જે કઇ બે ત્રણ યવના અય્યા તેનેજ હું કાપી શકયા છુ. છેવટે ગારવની લેાહિતશય્યા ઉપર શત્રુ કુળના શબની આસ્તરણ ( પથારી ) કરી અનંત નિદ્રામાં સુતાં. અનંત યવન સનિકા રક્ષકરૂપે તેની પડખે સુતા. રજપુત સ્રીએ ફરી પુછ્યુ એલ ! અચ્ચા બદલ ! મારા પ્રાણ વલ્લભે, રણસંગ્રામાં કેવું શાય બતાવ્યુ? બાદલે કહ્યું કે શું કહું! તેનું તે વિસ્મયકર શા ોઇ ભય પામી ચકિત થઇ શત્રુ સૈન્ય તેની એક મુખે પ્રશ'સા કરતું હતું. હાલ તે! શત્રુ સૈન્યમાંથી કાઇ રક્ષા પામ્યું નથી. વીર નર ગારાની વિધવા પત્ની હાસ્ય મુખે બાદલ પાસેથી ચાલી ગઈ અને વિલંબ થયાથી પ્રાણેશ્વર મને ઠપકો આપશે એમ ખેલી તેણે પલિત અગ્નિકુંડમાં કુદકા મારી પાતાના જીવનની આહુતિ આપી.
પ્રસિદ્ધ ખામાનરાસમાં ચિંતાડના આક્રમણનું વર્ણન અતિશય વીરરસથી વણવેલ છે. આ ભયંકર ક્ષતિમાંથી કાંઈક થેડી શાંતિ મળવાના સમય આવ્યે. એટલામાં ચિતોડ ઉપર ફરીથી દુદીત યવનાએ હુમલો કર્યો. એ હુમલામાં હવે ચિતાડના નિસ્તાર નહાતા. અત્યંત સેના ખળ વધારી દુદાંત અલ્લાઉદીન ચિતોડ ઉપર હુમલો કરવા આવ્યા; એ હુમલામાં ચિતાડપુરીની રક્ષા કાણુ કરે ! સ્વદેશ પ્રેસિતાના મહામંત્રથી ઉત્સાહિત થઇ યવનના હુમલામાંથી ચિતાના કાણુ બચાવ કરે! જે મહાપરાક્રમશાળી વીરા, ચિતાડના અલકાર સ્વરૂપ તે સઘળા ગયા હતા. યુદ્ધમાં મરણુ પામ્યા. હાલ ચિતોડ બળ શુન્ય હતું. આ ભયાનક અને શોચનીય અવસ્થામાં આવી પડેલ ચિતાડપુરી ઉપર અલ્લાઉદ્દીનના હુમલા થયા. તે હુમલાથી સં. ૧૩૪૬ ( ઈ. સ. ૧૨૯૦ ) માં માટુ' યુદ્ધ થયુ. ફેરીસ્તા ગ્રંથમાં તે યુદ્ધના સમય જુદો વર્ણ - વેલ છે. યવન બાદશાહ અલ્લાઉદીને, ચિતોડના દક્ષિણ પડખાના ગિરિ ફૂટમાં પેશી તેના અધિકાર કયો અને ત્યાં તેણે પોતાના લશ્કરની છાવણી કરી, અને ત્યાં તેણે ચારે તરફ ખાઇ કરી દીધી. શિશેાદી ફળના અતિ સંકટ કાળમાં નિષ્ઠુર યવનાએ ચિતાડ ઉપર હુમલા કર્યા પણ તેથી શું ચિતાડપુરી વીર શુન્ય થઈ ગઈ ! તેથી શું ચવના નિર્વિવાદે, નિષિને સ્વાધીનતાની લીલાભૂમી ચિતોડને એકદમ કખજે કરી શકયા ? ના ! તેમ બન્યું નહિ જ્યાંસુધી વીર્ય વાળા રજપૂતાની ધમનીમાં અને શીરામાં એક બિન્દુ પણ લોહી વહે છે. ત્યાં સુધી તેઓના દેહમાં જીવ છે ત્યાં સુધી તેએ સ્ત્રીઓના પડખામાં જનાનખાનામાં બેસી રહેશે નહિ. ચિતાડપુરીને ફરીવાર અલ્લાઉદ્દીને અવરોધ કયા કે તરત ચિતાડના વીર રજપુતે પ્રચંડ રાષથી સામા થવા ઉભા થયા અને અલ્લાઉદીનનાં તે દુરાચરણાના પ્રતિકૂળ આપવા તેઓએ તલવાર હાથમાં લીધી.
ખામાનરાસના કર્તાએ, એ ભયાવહ યુદ્ધે ઘટનાનુ અવલખન કરી, પેાતાની માહિની કલ્પનાને જુદા જુદા મનોહર વર્ણનથી વર્ણવેલ છે. એ સઘળા મનેહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com