________________
ડ રાજસ્થાન,
કોશળથી પામ્યું નથી. એક સ્વદેશ દ્રોહી વિશ્વાસઘાતક નરાધમના અનુકુલ્યથી બાબર, તે વિષમ સંકટથી નિતિ પામે. એવા અસદુપાયનું અવલંબન ન કરત તે તે પીળાખાળના સ્થળે પરાજ્ય પામત. તેનું મુકુટ શોભિત મસ્તક કુતરાં ખાઈ જાત.
ચિતડપતિ સંગ્રામસિંહના પ્રચંડ સેનિકના બળને પ્રતિરોધ કરવા માટે આગ્રાનું તારણ દ્વાર છોડી વિરવર બાબર, પોતાની સેના લઈ શીકડી તરફ ચા. રાજપુત્ર કુળશેખર વિરકેસરી સંગ્રામસિંહ તેના વિરૂદ્ધ મટી સેનાથી ઉપડયે, રાજસ્થાનના ઘણું કરી, સઘળા રાજાઓ, સંગ્રામસિંહની સહાયે આવ્યા હતા. સંવત્ ૧૫૮૪ (ઈ. સ. ૧૫૨૮) ના કતિક માસની પાંચમે જ રાણા સંગ્રામસિંહ કનુયા નામના સ્થાને બાબરના પંદર હઝાર તાતાર સૈનિકની સંમુખે આવી પહોંચ્યું. ત્યાં રાણાએ સઘળાને નિપતિત કરી દીધા. જે કેટલાક યવને પલાયન કરી બચી ગયા હતા. તેઓએ મુલદળમાં જઈ સઘળી હકીકત કહી. એ પરાજયનું વિવરણ સાંભળી બાબરની સેના એકદમ નિરૂત્સાહિત થઈ ગઈ
પિતાની રક્ષા માટે તેઓએ, પિતાની છાવણીની આસપાસ ખાઈ કરી. એ હીસાહસ સેનાદળની મદદે જે નવું સેનાદળ આવ્યું હતું તે પણ સંગ્રામસિંહના પ્રચંડ પરાક્રમથી પલાયન કરી ગયું, વિજયી રજપુત રાજાએ તેઓનું અનુસરણ કર્યું. તેઓને પકડી પાડી તેમાંથી અનેક સૈનીકેને યમને ઘેર મોકલ્યા. અનેક સિની કે ઘોર સંકટમાં પડયા. બાબર બહુ દુઃખદાયક અવસ્થામાં પડે. તે પણ તે નિરૂત્સાહ થયો નહી. જન્મથી તે સંકટ અને વિપદમાં પાલિત હાઈ પૈર્ય અને સહિષ્ણુતાનું અવલંબન કરી, તે સમયોચિત ઉપાય જવા લાગ્યપિતાની છાવણીની આસપાસ મોટા મોટા બંધ બાંધી બાબરે પિતાની તોપ હારબંધ તેના ઉપર રાખી. બાબરના સૈન્યમાંથી અનુત્સાહ દૂર થયો નહોતો. તે જે દિશામાં નઝર નાખતે હતા, તે દિશામાં વિપદની ભયંકર સ્મૃતિ તે જેતે હતું, તે દીશામાં, રણકેસરી સંગ્રામસિંહની ભયંકર ભ્રકુટી તેને વિભીષિકા દેખાડતી હતી. બાબર બહુ ચિંતામાં પડે. તેના હૃદયમાં જુદી જુદી ફિકરે ઉત્પન્ન થવા લાગી. કયાં ફરગણા રાજ્ય ! કયાં દીલ્લીનું સીહાસન! કયાં તેની જીવન તેષીણ આશાની શાંત મૂતિ ! તે આશા શું તેને પરિત્યાગ કરશે, તેના ઉદ્યમ, પરિશ્રમ, પ્રયાસ, નિષ્ફળ થાશે ! એવી ચિંતાના ઉદય બાબરના હૃદયમાં થાતા હતાં. બાબર વિરવર સંગ્રામસિંહના હલાને પ્રતિરોધ કરી શકે નહિ. તેની મને વેદનાની હવે સીમા રહી નહી. એવી અકર્મણ્ય અવસ્થામાં પંદર
બાબરનાં જીવનચરિત્રમાં લખેલ છે જે કનુયાનું યુદ્ધ ઇ. સ. ૧૫૭ના ફેબ્રુઆરી માસની ૧૧ મી તારીખે થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com