________________
૨૨૪
ટેડ રાજસ્થાન. ષિક્ત થયે પણ તે રાજયાભિષેક પછી સ્વ૫ સમયમાં, તેના શત્રુઓએ, દિલી અને આગ્રા લઈ તેને પદગ્રુત ક્યું. ત્યાર પછી નિરૂપાય થઈ અકબરે પંચનદ પ્રદેશના એક પ્રાંતમાં આશ્રય લીધે સભાગ્ય વશે, તેની એવી રીતની હીણદશા, થોડા સમયમાં બદલાઈ ગઈ રણવીર રામખાંએ, તેનું હસ્તષ્ણુત રાજય, ઉદ્ધાર કરી તેને આપ્યું. બેરામખાં ભારતીયટ્ટી નામે પ્રખ્યાત છે.
તેના બેહદ વીરત્વ અને દક્ષતાના પ્રભાવે, અકબર, પિતાનું સિંહાસન, પર્વતના જેવું અચળ અને દઢ રાખી શકે. કાપી, ચંદેરી સઘળો બુદેલખંડ અને માલવપ્રદેશ, તેના વિશાળ રાજ્યમાં અંતર્મુક્ત થઈ ગયા. અઢાર વર્ષને તરૂણવીર અકબર, તે વિશાળ રાજ્યનું આધિપત્ય પા. ( વિશાળ ભારત સામ્રાજ્યના એકાધિપત્ય પદ ઉપર ચઢી અકબર નિશ્ચિત રહ્યા નહોતા તેણે રજપુત વિરૂદ્ધ યુદ્ધ ઘોષણા કરી. સહુથી પહેલાં તે મારવાડ રાજ્ય તરફ સૈન્ય સાથે ચા. હુમાયુનની વિપન્ય અવરથામાં રાડેડ રાજમાલદેવે, તેને કેદમાં નાંખવા ચેદા કરી હતી. તે દુરાચણનું ઉપયુક્ત પ્રતિફળ આપશો, અકબરે તેના ઉપર હુમલો કર્યો.
મેવાડ રાજ્યમાં મેરતા નામનું એક સમૃદ્ધ નગર હતું. સમૃદ્ધ શાલિતામાં, તે નગર, તે રાજ્યમાં બીજા નંબરે ગણાતું હતું મેગલ સમ્રાટ અકબરે તેને બીલકુલ વિદલિત કરી દીધું. તેને તે અસુણ પ્રતાપ અને તેજસ્વિતા જેઈ અંબરરાજ ભારમલ અત્યંત ભય પામ્ય અને ભવિષ્યત હુમલામાંથી બચી જવા, તેણે પોતાના પુત્ર ભગવાનદાસને અકબરની અધી નસ્થ સામંત સમિ તિને અંતર્મુક્ત કરી દીધું. કાપુરૂષ અંબરરાજ પિતાની સ્વાધીનતા વેચી નિશ્ચિંત રહ્યા નહિ પણ સસાટની પ્રસન્નતા મેળવવા, પોતાના કુળની પવિત્રતા ઉપર જલાંજલિ દઈ તેણે, પિતાની દુહિતાને શાકતીય યવન રાજના હાથમાં સોંપી પવિત્ર કુળ ગારવ અને પાલન સ્વાધીનતા આપી દઈ રાજ પ્રસન્નતા ખરીદ કરી
મોગલ સમ્રાટ અકબર, કુરાસીહાજ ચતુર્થ હેનરી, બેરામખાં અને ફરાસી મંત્રી શલી, પરસ્પરના સમસામયીક હતા તે ચારે મહાપુરૂષ એક સમયે વિધમાન હતા. આર્મેતિ વિષય છે જે તેને રાજાનું અને તે બન્ને મંત્રીનું ચરિત ઘણું કરી એક પ્રકારનું માલુમ પડે છે, પણુશલ્લી ના ચરિત કરતાં બેરામખાંનું ચરિત વિશેષ વિચિત્ર છે. બહેરામખાં અત્યંત તેજસ્વી અને ન્યાયપર હત. હૃદયનું શોણિત આપી તેણે મેગલ સામ્રાજ્ય દઢ કર્યું. છેવટે તે રાજદ્રોહી ગણાયો હતો. એ ગુરૂતર અપરાધે તે અપરાધી ઠરી રાજય થકી નિર્વાસિત થયો. તે નિવસન દંડથી તેના જીવ નનું પર્યાવસાન આવ્યું નહિ. છેવટે એક ગુપ્ત ધાતુકની વિખ્યાત છરીના અડધાતે તે આ લોકમાંથી અંતરહિત થયો. બેરામખાંનું જીવનચરિત ઇતિહાસ માં અત્યંત પ્રજનીય અને પઠન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com