________________
રેડ રાજસ્થાન,
શકે નહિ. કરે લેકના ભાગ્યસુત્ર તેના હાથમાં આજ તે પિતાની ભાગ્ય ચિંતામાં ઉદ્વિગ્ન વિધાતાના અપૂર્વ વિધિના અનુસાર જે નક્ષત્રે અકબરની જન્મ રાત્રીએ તે અમરકોટના મરૂ પ્રાંતમાં પ્રસન્ન આલોક કરી દીધું હતું, તેજ નક્ષત્રની વિમળ આભાથી ખેંચાઈ મહાનુભાવ બે રામ અને પંડીત ધામીક વર આબુલફજલ જેવા વીલક્ષણ અને વિચક્ષણ મંત્રીઓ અકબરની સહાયતા માટે આવ્યા. એકજ વર્ષમાં અકબર અને ઉદયસીંહ પિતાના પીતુ સીંહાસને બેઠા પણ બંનેના ચરીત્રમાં સાદશ જોવામાં આવતું નથી. જન્મથી અકાર, વિપદના કેડમાં લાલીત પાલીત અસ્થીર અદષ્ટ ચકના અનિવાર્ય પરિવર્તનમાં તેણે બાલ્યકાળથી જગતમાં કેટલી વિલક્ષણ મૂતિઓ જોઈ. સંસાર સાગરના વીપદ તરંગના કેટલાક આઘાતે તેણે છાતી ઉપર લીધા, તેથી કરી માનવ પ્રકૃતિનું ગૂઢ તત્વ જોવાની અકબરને અભીન્નતા મળી હતી. તેવી અભીજ્ઞતા ઉદયસીંહમાંનહતી. ઉદયસીંહ બાલ્ય કાળથી પીજન પ્રદેશમાં લાલીત પાલીત. કમલમીરની કાનનાવૃત શૈલમાળા શીવાય બીજું દશ્ય તેના જેવામાં આવ્યું ન હતું. તે સંકીર્ણગીરીમાળાના શીરેદેશે રહેલા મહેલમાં રહી તેના બહારના દેશાવરની ખબર બીલકુલ નહોતી, દુકામાં રાજ્યશાસન નીતીનું જ્ઞાન તેને બીલકુલ નહોતું. જેને પિતાના જન્મ વિવરણનું જ્ઞાન નહી. બાલ્યકાળથી જે પીજન પ્રદેશમાં પરગૃહે પરમાદરે પ્રતીપાલીત, જેણે કુટ નીતીની કુટીલ ભ્રકુટીના દર્શન કર્યા નથી તેને આ જગતના વ્યવહારીક વીષયનું કેવું જ્ઞાન હોય ! એવી અનભીન્નતાથી ઉદયસીંહને બેહદ દુઃખ ભોગવવાં પડ્યાં તેણે તે નીશ્ચીત કર્યું હતું જે તેનું જીવન સુખશાંતીથી ચાલી જશે. તે અનર્થ કરી ધારણું અને આશામાં રાઈ રાજ્યકાર્ય ઉપર તેની અનાથા થઈ ગઈ તે રાજાનું દાયીત્વ અને રાજકાર્યનું ગુરૂત્વ કરી કળી શકે નહી. વીલાસ લાલસાની પરીવૃતી કરવાનું સાધન શું રાજ્ય છે. જેના શાસન દંડ ઉપર હઝારે લેકોના સુખદુઃખ રહેલા છે તે શું રમતગમતકરવાનું રમકડું છે? રાજગુણ સંપન્ન રાજનીતીવાળે રાજા તે એવો વિચાર કરે જે, રાજ્યની પ્રજાની હિતેષણાથી રાજાનું પરમ મંગળ છે. રાજાધમ રાજપૂત કલંક શિશદીય કુલને અંગાર ઉદયસિંહ એ હકીકત જાણતાજ નહોતે. રાણે રાજનીતિજ્ઞ લોકો પાસેથી રાજનીતિ શીખે. નહિ. વિધાતાએ તેને રાજગુણે વિભૂષિત કર્યો નહિ. જે રાજગુણ તેનામાં હતા તે તેની દુર્ગતિ ન થાત. રાજા થઈ જેના હૃદયમાં રાચિત ગુણે હેતા નથી તેના રાજપણાથી શું? ઉદયસિંહનું હૃદય એક વારાંગનાથી પરિચલીત હતું, ઉદયસિંહની મંત્રદાતા એક વારાંગના હતી. એક વારાંગના ઉદયસિંહની જીવન સહચરી હતી. તેની બુદ્ધિદાતા અને શિક્ષાદાતા વારાંગના હતી. સંક્ષેપમાં ઉદયસિંહ તે વારાંગનાને દાસાનુદાસ હતું. તેનું ભાગ્યસુત્ર તે પિશાચીના હાથમાં હતું. ઉદયસિંહ વેશ્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com