________________
વનવીરનું મેવાડ શાસન ઈ૦
૨૩૫
(6
""
અકખરે. સ્વહસ્તે વીરવર જયમલૈંને પ્રાણુ વધ કર્યો. જે બંદુકની સહાયે તેણે કાપુરૂષા ચિત્ત કાર્ય કર્યું તે ખંદુકનું નામ * સંગ્રામ ” હતું. તે વિવરણુ સત્યતાનું પ્રમાણ, અનુલક્જલના ગ્રંથથી અને જાહાંગીર નામાથી થાયછે. ધર્મ વિગહિત ઉપાયનું અવલબન કરી અકબરે, જયમટ્ટુના વધ કર્યા ખરા પણ વીરપુરૂષામાં અકબર તે કાર્ય માટે નિતિ થયા છે. જયમન્નુનો વધ કરી. તે પેાતાને કૃત કૃતાર્થ અને સમાનિત માને છે. તેપણ તે જયમાની અને પુતની વિરતાથી માહિત થય અકમરે દિલ્લીમાં પોતાના મોટા મહેલના સિ'હદ્વારે, ઉંચી વેદિકા ઉપર તેની બે પાષાણુપ્રતિમાં બનવાવી એસારી છે.+
પ્રસિદ્ધ કાથે જ નગરના જીવવિદિત મહાવીર હાનીબેાલના પ્રચ’ડ પ્રતાપ વડે કાની નામના સ્મરાંગણમાં જે શમીય અશ્વારોહીએ પ્રાણ ત્યાગ કરી માનલીલા વિસ્તારી ગયા હતા, તે રોમીય અશ્વારોહીનાં અંગલીયકાનુ વજન કહાઢી, હાનીખેલે પોતાના જયનું પરિણામ શોધ્યુ હતુ. તે પ્રમાણે અકખરેપણું ચિતાડ ઉત્સાદનમાં મરેલ રજપુતના યજ્ઞોપવિત તુલાદડ મુકી પેાતાના જયનું પરિણામ નિશ્ર્વિત કર્યું" હતું. યજ્ઞોપવિતનું વજન તુલામાં સાડીચમાંતર મણુ થયું.
એ નશીખ ઉદયસિંહે, રાજ પીપ્પલી નામના ગંભીર અરણ્યસ્થ રજપુત પાસે આશ્રય માંગ્યે તે રજપુતે આનંદથી તેને આશ્રય આપ્યા, દારૂણ દુઃખ અને
* અકબરે બંદુકારા જયમલ્લના વધ કર્યો, તેનું નામ સચામ હતુ. સ’ગ્રામ તે અત્યંત ઉત્કૃષ્ટ ખંદુક હતી તેની લ્હાયે તેણે ઘણું કરી ત્રણ ચાર હઝાર પંખીતે વધ કર્યાં છે. જહાંગીર નામુ
× ખસેા વર્ષ પુર્વે વિખ્યાત ક્રાસી પડીત બનીયર ભારતવર્ષમાં ભ્રષ્ણુ કરવા આવ્યા હતા. તેણે દિલ્લીમાં તે બે પ્રતિમાત જોઈ, તેણે ભારતવર્ષાં સંબંધે સ્વદેશ બ ુતે જે પત્ર લખ્યો છે . તેને અધિકાંશ પુસ્તકાકારે ઈ. સ. ૧૮૪મા લંડન નગરમાં છપાયા છે. તેમાં જે પત્રમાં જયમલ્લ અને પુત્તની પ્રતિમુર્તિનું વિવરણ છે તે પત્ર . સ. ૧૬૬૭ની ૧લી જુલાઇના લખેલ છે, તેમાં લખે છે જે સિતારમાં પેસતાં બારણાને બે પડખે બે હાથી છે તે સિવાય દર્શનીય વસ્તુ ખીજી કાંઈ નથી. તેમાં એક હાથીના ઉપર ચિતાડના અધિપતિ જામેલ ( જયમલ્લ ) ની અને ખીજા હાથી ઊપર તેના ભાઇ પાત્તાની પ્રતિમુર્તિ છે. તે બને સાહસીક વીરપુરૂષો હતા. તેઓએ પાતાની વીર્ જનની સાથે યુદ્ધસ્થળમાં ઉતરી વિનયંકર વીર્ય દેખાડી આપ્યું છે. તે એટલા બધા સાહસીક અને વીર હતા કે જ્યાં સુધી તેઓમાં પ્રાણ હતા ત્યાંસુધી શત્રુના શરણે થયા નહાતા. તે માટે તેઓના શત્રુએએ તેની પ્રાંત મુ.તે બેસાડી છે. રાજભુવનમાં પેસતાં ગજાન એ બે વીર મુર્તિ ને, મારા મનમાં જે અપુર્વભાવ ભય, ભક્તિ અને આનંદ પેદા થયેલ છે, તે સધળું વિવરણ કરી હું તમને સમ ્વી શકું એવી સત્તાવાળા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com