________________
૨૩૬
ટાડ રાજસ્થાન. .
મને વેદના ભોગવી તે સ્થળે તેણે કેટલાક દિવસો કહાડયા. ત્યારપછી તે આરાવલ્લીના પાસેના ગિરો નામના સ્થાનમાં ગયા. તેના પૂર્વ પુરૂષ બાપારાઓળે એ સ્થાને અજ્ઞાતવાસ કર્યો હતે. ચિતોડનું એ મહા અનર્થવાળું ઉત્સાદન થયું તેની અગાઉ ઘણું. વર્ષ ઉપર તે ગિરની ઉંપત્યકાનાપુર ભાગે ઉદયસિંહે એક વિશાળ સરોવર ખોદાવ્યું હતું. તેનું નામ તેણે ઉદયસાગર એવું આપ્યું હતું. તે સરોવરમાંથી તે ઉપત્યકાની પ્રશસ્ત છાતીને ધોઈ ઘણું ગિરિ તરંગિણીઓ નીકળેલી છે. ઉદયસિંહે તે તરંગિણિ માંહેલી એક તરંગિણીને પ્રવાહ રેકી ત્યાં એક બંધ બાંધ્યું. તે ઉપર ગિરવ્રજમાં નવાકી નામને એક નાનો મહેલ બાંધ્યું. એ નાના મહેલની ચારે તરફ થોડા સમયમાં સુંદર સુંદર હવેલીઓ બંધાઈ ગઈ. કમે કમે તે સ્થળે એક મુદ્ર નગર વસી ગયું. ઉદયસિંહે તેનું નામ પિતાના નામથી ઉદયપુર એમ પાડયું. તે દિનથી મેવાડની રાજ્યધાની ઉદયપુર કહેવાણું.
ચિતોડના ઉત્સાદને પછી ચાર વર્ષ ઉપર ગાંડા નામના સ્થળે બંતાલીશ વર્ષના વયક્રમકાળે ઉદયસિંહે માનવલીલા બંધ કરી દીધી. તેના પરલેક ગમન ઉપર તેના એકંદર પચીશ પુત્ર હતા. તેઓ રણવત્ નામે પ્રસિદ્ધ થયા. કાળક્રમે તેઓની સંપતિ વિશાળ શાખા પ્રશાખામાં વિભક્ત થઈ ગઈ છેવટના સમયમાં મેવાડના શાસન હેડ માટે ઉદયસિંહે, પિતાના પુત્ર માટે વિષમવિવાદનું બીજ રોપ્યું. ચિરંતન ઉતરાધિકારીત્વ વિધિને વ્યભિચાર કરી, તેણે પિતાના વહાલા કનિષ્ઠ પુત્ર ગમલને પોતાને ઉતરાધિકારી નિશ્વિત કયે તેથી વિવાદને સૂત્રપાત થયે. ટુંકામાં શણાના અભિપ્રાયના અનુસાર, યોગમલચિતાડના સિંહાસને બેઠે. મેવાડમાં એક રાજાના અંત્યેષ્ટિ સરકારની અને બીજા રાજાના રાજ્યારોહણની વયમાં ઘણજ ડે કાળ વહી ગયું હોય એમ જોવાય છે. સ્વર્ગવાસી રાજાના પરિવારસ્થ લોકો તેના સ્વર્ગવાસ માટે કુલ પુરોહિતના ઘેર શેક દશાવે અને નવા ભૂપતિના રાજ્યરેહણની કીયા, જામડળ ધામધુમથી કરે. ફાગણમાસની વાસંતી પુનમે ગમલના ભાઈઓ, પિતાની અંત્યેષ્ટિ કીયા સંપન્ન કરી દેવા, સ્મશાન તરફ ચાલ્યા. તે સમયે ગમલ ઉદયપુરના નવા સિંહાસન ઉપર બેઠે, પણ વિધાતાએ ગમલના અષ્ટમાં રાજય અને રાજ ભે લખ્યા નહોતા. જ્યારે તે રાજસિંહાસને બેઠે અને સ્તુતિ કદી ની ભોગાવળ ગાવા લાગ્યા, ત્યારે સ્મશાનમાં તેના ભાઈઓએ અને એ એક ષડા યંત્ર રચ્યું. તે પયંત્રનું ફળ થોડા સમયમાં સઘળના જાવામા આવ્યું. વાંચનારાઓને નિદત હશે જે ઉદયસિંહે શનિગુરૂ સરદારની દુહિતાનું પાણીગ્રહણ કયું હતું. તે શનિગુરૂ સરદાર કુમારીના ગર્ભે ઉદયસિંહ થકી વીર પુરૂષ પ્રતાપસિહ પિદા થયો હતો. પ્રતાપસિંહને મામે ઝાલોરરાવ, પોતાના ભાણેજને ઉદયપુરની ગઢિીએ બેસારી દેવા મેટી ઉત્કંઠાવાળે હતે. મેવાડના પ્રધાન સામતિએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com