________________
વનવીરંતુ' મેવાડ શાસન ઈ
૨૩૧
તરફ દોડયા. રણૈાન્મત, રજપુત સેના વિકટ સિ’હનાદ કરી ખાણુ હાથમાં લેવા લાગી. ચંદાવન વીર સહીદાસે ભીમ ગભીર અવાજ કરી. યવન સેના ઉપ૨ ખાણના પ્રહાર ચલાવ્યેા. ચિતાડના કીટ્ટામાં પેસી જવા, દુત યવના સૂર્ય તારણદ્વાર તરફ ચાલ્યા ગાળીએના બહારથી અસંખ્ય ચંદ્યાવત્ વીરને પાડી દઇ તે ક્રમે ક્રમે સૂર્ય તારદ્વાર પાસે આવ્યા. વીરવર સહીદાસ એક પગલું પણ પા યે નહિ. તેના સહકારી સૈનિક અસ્ત્રો ક્રમે ક્રમે પડી જવા લાગ્યા. તાપણ તે નિરૂત્સાહ થયે નહિ. જ્યાંસુધી તેના દેહમાં જીવન રહ્યું, જ્યાંસુધી તેની ધમનીમાં રૂધિર વહેતુ રહ્યુ, જ્યાંસુધી વક્રુષ્ટિ શિથિલ ન થઈ. ત્યાં સુધી શત્રુદલ તારદ્વારમાં પેસી શકયું નહિ, ચંદાવત્ વીરના જ્વલંત ઉદાહરણે ઉલ્લાસિત થઇ ખીજા ક્ષત્રીય વીરે અદમ્ય સાહસે શત્રુકુળને વિત્રાસિત કરવા લાગ્યા. પણ તે મુષ્ટિમય મહાવીર ત યવન સેનાનુ શું કરી શકે. તે મુષ્ટિમેચ મહાવીરામાં એ શુરવીરાએ પેાતાના નામ ઉજ્જવળ કરી દીધાં છે. તેનાં પવિત્ર નામ જયમલૈ અને પુત્ત છે, જયમલ્લુ બેદનારના અધિપતિ મારવાડના સાહસિક સામ તેમાં તે એક ઉત્તમ સાહસિક હતા. પુત્ત કૈલવારના અધિપતિ હતા. તે બન્ને મહાવીરનાં પવિત્ર નામ આજ પણ રજપુતની જયમાળામાં જપ સ્વરૂપ છે. રજપુતો પ્રાતઃકાળમાં ઉડતી વખતે હાલપણ તે પ્રાતઃ સ્મર્ણીય રજપુતાના નામના જપ કરે છે. હાલ પણ સંધ્યાના પ્રદીપ સળગાવતી વખતે રજપુત સ્ત્રીએ તેનું નામ લે છે. વળી ગૃહસ્થ કુમારીએ ઘઉંના લેટ દળતી વખતે ભાટ્ટલેાકાએ રચેલી તેની વીરગાથા હાલ પણ ગાય છે. જગ્ગમાં જ્યાંસુધી વીરત્વના આદર રહેશે, જ્યાંસુધી આ વીર રજપુતના હૃદયમાં વીરત્વનુ એક પણ કણ રહેશે, ત્યાંસુધી જયમલ્લ અને પુત્તનું નામ કેાઈ વિસરશે નહિ.
જયમલ્ર અને પુત્ત કાઇના ક્રીત ઉત્સાહથી પ્રોત્સાહિત થયા નહાતા. કાઇની ઉશ્કેરણીથી તે ઉત્સાહિત થઇ ચિતાડના ઉદ્ધાર કરવા આવ્યા નહાતા. તેઓના હૃદયના વીરત્વના પવિત્રભાવથી તે ચિતાડના બચાવ માટે આવ્યા હતા. ચશેલિપ્સા અને સ્વાર્થ સાધનાથી પ્રણાદિત થઈ તે યુદ્ધક્ષેત્રમાં આવ્યા નહોતા. આ ભયાવહ યુદ્ધ કેવળ પુરૂષાનુ નહાતું. જનાનખાના માંહેલી અનેક રજપુત સ્રીએ જનાનખાનાના ત્યાગ કરી યુદ્ધ સ્થળે ઉતરી હતી.
જે સમયે સાળુથ્રાધિપતિ ચંદાવત વીર સહીદાસે, સૂર્ય તારણદ્વારે આત્માત્સગ કયે ત્યારે બાકી રહેલ ચઢાવત્ની સેના કૈલવારના પુત્તના હાથમાં સાંપાણી. તે સમયે . પુત્તના વયઃક્રમ સાળ વર્ષના હતા. તરૂણ વીર પુત્તના ખાપે ગયા યુદ્ધમાં પ્રાણ આપ્યા, પિતાના પ્રાણ ત્યાગ ઉપર તે વયમાં નાના હતા. તેના લાલન પાલન કરવાના હેતુએ પુત્તની જનની, તેના પ્રાણપતિની પાસે ગઈ નહિ. પુત્ત તેને એકજ પુત્ર હતા. કૈલવાર પતિના એકજ શધર પુત્તના મપલેપ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com