________________
વનવીરનું મેવાડ શાસન છે.
૨૨૩
હુમાયુને સુયોગ મેળવ્યું. થોડા સમયમાં તેનો શુભ અવસર આવી પહોંચ્યું. તેણે જોયું છે તે કઇ સીકંદરના પક્ષમાં નાશકારક થઈ પડે. ત્યારે તે સિંધુનદની પારે આવી સીકંદરની વિરૂધ્ધ સેવાદળ લઈ યુદ્ધ યાત્રા કરવા લાગ્યું. તેના રણ સૂર્યના પ્રચંડ અવાજથી હતભાગ્ય પડાણરાજ સીકંદરની આંખ ઉઘડી ગઈ તે સમજ્ય કે અનર્થકર ગૃહ વિવાદે આ વિપદને બોલાવી આપ્યું છે, પણ સીકંદર તેથી અણુમાત્ર નિરૂત્સાહ થયો નહિ. હુમાયુનના પ્રચંડ બળને પ્રતિરોધ કરવા તે મટી સેના લઈ હુમાયુનના વિરૂધ્ધ ચાલ્યો. સરહીંદનામના સ્થળે બન્ને સેના લડવાને ઉભી રહી. હુમાયુને પિતાના તરૂણ પુત્ર અકબરને પિતાની સેનાને અધિપતિ બનાવ્યું. અને સેના વચ્ચે યુદ્ધ ચાલ્યું. એક બાજુએ સાગર સરખો, પઠાણવાહિનીને પ્રચંડ ઉચ્છવાસ હતો. બીજી બાજુએ યુદ્ધ વિશારદ નિભિક મોગલવીરને યુદ્વાભિય હતો. તરૂણવીર અકબરની તેજસ્વિનાવડે રણાંગણ વિશેષ ભયંકર થઈ પડયું. તે સમયે તેને વયક્રમ બાર વર્ષનો હતો. યુદ્ધ સ્થળે અકબરને જય થયો, એ મોટું જ્યા જર્જન, તેના ભવિષ્ય ગરવનું સૂચના સ્વરૂપ હતું. નાની વયમાં વીરત્વ પ્રકાશ કરી તે પોતાના દાદા બાબરના જે વિખ્યાત થયે. વીરવરબાબર પણ એવી સુકુમાર વયમાં અગણ્ય વિદનોને જીતી પિતાના પૈતૃકરા ફરગણાના સિંહાસને બેઠે હતા. એવા પિતાના પેટે જન્મી અને એવા શુભ રત્નને જન્મ આપી, હુમાયુન પિતાને રૂડો ભાગ્યશાળી માનતા હતો. તે દિવસે તે સરહીંદ યુદ્ધક્ષેત્રમાં વિજયશાળી બની હુમાયુન આનંદથી દિલ્લીના સિંહાસને બેઠે.
પણ દુઃખ અને પરિતાપને વિષય કે તે ને સંભોગ તે થોડા દિવસ કરી શકે. દિલ્હીના સિંહાસને બેઠા પછી થોડા જ ઉપર, તે પિતાના પુસ્તકાલયના ઉંચા સોપાનમંચ ઊપરથી પડશે અને ત્યાંજ મરણ પામે. તેના એ શોચનીય મૃત્યુના કારણનું અનુધાવન કરવાથી પાશ્ચાત્ય દેશ એક મેટો ભ્રમ વિરિત થઈ શકે છે. અનેક પાત્યપંડિતે પ્રાચ્ય ભૂપતિઓને મૂખ અને વિલાસ પ્રિય ગણે છે. પણ તેમ ગણવામાં તેઓને મેટો ભ્રમ છે. તેઓ પૂર્વ દેશીય રાજાઓ ની અત્યંતરીત અવરથા, સારી રીતે ન જોઈ એ રૂપના ભમ્રાંધ સિદ્ધાંત ઊપર આવી ગયા છે. હુમાયુન પિતે વિદ્યાનુરાગી હોઈ અત્યંત વિદ્યાવાળા અને પંડિત હતો. એ શાક્તિય વંશના રાજાઓની પિતાની વિદ્યાવતા અને પંડિતતા સાથે તેઓના સમકાળીને પાશ્ચાત્ય રાજાઓની વિદ્યાવત્તા અને પંડિતતા સાથે મુકાબલે કરી શકાય તે માલુમ પડે છે જે પ્રાચ્ય નરપતિએ વિદ્યાવતામાં અને પંડિતતામાં, પાશ્ચાત્ય નરપતિનાં કરતાં હલકા અને ઉતરતા છે.
પિતાના શોચનીય મૃત્યુ પછી તરત વીરવઅકબર પિતૃ સિહાસને અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com