________________
રણું સંગ્રામસિહનું સિંહાસનનારોપણ ઈ ૨૦૫ તે આતતાયી રત્નસિંહની પછવાડે ચાલ્યો તેણે ચારે તરફ રત્નસિંહને શેલ્વે, તેણે જોયું જે રત્નસિંહ દૂર પલાયન કરી ગયું છે. ત્યારે હારવંશીય રાજા છઘાંસા અને કોધથી તપીને ઉશે સ્વરે બો. પલાયન કર ! પલાયન કર ! અધમ પુરૂષ ! પલાયન કર !તારા આ નીચ આચરણથી મેવાડ રાજ્યનો ઘેળો યશકલંકિત થ, રાણા રત્નસિંહે તે સાંભળ્યું. તેણે નિશ્ચય કર્યો હતો. જે સૂર્યમä મરણ પામ્યા. આ ક્ષણે તેને જીવિત જોઈ, નિબોધ રાણાએ તેના ઉપર હુમલો કર્યો. પણ તેને તેના નિધપણાનું ઉપયુકત ફળ મળ્યું. તેને દૂરથી દોડતો આવતો
ઈ. સૂર્યમલે કોધ પામેલ સિંહની જેમ કુદી ભીષણ પ્રહારે તેને ભૂમિ ઉપર પાડયે. અને તેની છાતી ઉપર પોતાના ઘુંટણ મુકી ખડગના ઘાએ તે સ્થળે તેણે તેને સંહાર કર્યો. થોડા સમયમાં સૂર્યમલ પણ પોતાના પ્રતિધ્વંદ્વીની પડખે પડી મરણ પામે.
રાણા રત્નસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યું. તે ઘડા ઘોડા સમયમાં તેણે, મેવાડને સુંદરભાવે શાશિત કર્યું. તેના રૂડા શાસનના પ્રભાવે, મેવાડના યવનના હુમલાથી સારે બચાવ થયો હતો. તેના અકાળ મૃત્યુ પછી તરત જ તેને ભાઈ વિક્રમજીત ચિતેડના સિંહાસને બેઠે.
ઈ. સ. ૧૫૯૧ (સંવત ૧૫૩૫)માં ( વિક્રમાદિત્ય ) મેવાડના રાજ્ય સિંહાસને અભિશિક્ત થશે. જે સઘળા રાજ્ય ગ્ય ગુણોથી વિભૂષિત થઈ. તેને ભાઈ રાણો રત્નસિંહ, પ્રજા વર્ગને અનુરાગ ભાજન અને સ્નેહ પાત્ર થયો હતો. ને મનમાં તેમને એક ગુણ નહોતો. તેણે અગ્રજના ગુણ ભાગ છે દઈ દેશ ભાગ ગ્રહણ કર્યા હતા. રત્નસિંહનું તે એદ્વત્ય ને તેજસ, અને તે અવિશ્ય કારિત્વ વિક્રમજીતમાં પૂર્ણ માત્રાએ વિરાજેલ હતું. એ સઘળા દો કમેકમે એટલા બધા વધી પડયા છે તેથી મેવાડના સરદાર સામંત રાણા તરફ અતિશય વિરક્ત થયા. તેઓની વિરક્તિનું બીજું એક કારણ હતું. રાણો તેઓની સાથે બેઠક ન રાખતાં કાયમ મg વગેરેની સાથે બેસી પિતાને સમય ગાળો હતો.
રાજપુત સવારે લાંબા સમયથી જે સંમાન અને સંભ્રમ ભગવત આવ્યા હતા, તે સંમાન અને સંભ્રમ વિકમજીને ખેંચી લીધું. વળી તે સંમાન અને સંભ્રમ હલકા હોદાવાળા પાળાને અને મને તેણે આખ્યાં એવા અપમાનથી સરદારનું હૃદય અત્યંત પીડિત થયું.
સરદારનું લાબા સમયનું સ્વત્વ ખેંચી લઈ રાણું વિકમજીને હલકા મલેને અને પાળાને આપ્યું, તેમ કરી રાણું વિકમજીને એક નવી પૃથા ચલાવી. એમ જણાય છે જે મુસલમાન પાસેથી રાણાએ તે પ્રથાને અભ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com